0
આજથી બજેટ સત્રનો પ્રારંભ
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
0
1
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
પંજાબના પટિયાલામાંથી રવિવારે બે વ્યક્તિઓને વિસ્ફોટકોં અને હથિયારો સાથે પકડી લેવામાં આવ્યાં છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા બન્ને વ્યક્તિઓનો સંબંધ આતંકવાદી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ (કેએલએફ) સાથે છે.
પોલીસે આ બન્ને ...
1
2
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
બૉલીવુડ અભિનેતા અને કોંગ્રેસ સાંસદ રાજ બબ્બર પર દિલ્હીની એક કોર્ટે આપરાધિક કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000 માં જ્યારે રાજ બબ્બર સમાજવાદી પાર્ટીમાં હતાં ત્યારે તેમના પર પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાનના ઘરની આજુબાજુ મોજૂદ ...
2
3
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
તેલંગંણા મુદ્દા પર વિરોધ પ્રદર્શન દરમિયાન આત્મદાહ કરનારા એક 19 વર્ષીય વિદ્યાર્થીનું રવિવારે સવારે હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, 80 ટકા સળગી ગયેલા સિરિપુર યદૈયાનું મૃત્યુ અપોલો ડીઆરડીઓ હોસ્પિટલમાં નિપજ્યું. શહેરની ન્યૂ ...
3
4
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
શિવસેનાએ આજે કહ્યુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીએ મુસલમાનોને મદદનો આગ્રહ કરીને અયોધ્યાના એક સેકડો કારસેવકોનુ અપમાન કર્યુ છે, જે આંદોલનમાં શહીદ થઈ ગયા.
4
5
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
હૈદરબાદમાં પૃથક તેલંગાના મુદ્દા પર શનિવારે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત પ્રદર્શનને કારણે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
5
6
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતને આજે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સવાઈ માનસિંહ હોસ્પિટલના સૂત્રોએ આ માહિતી આપતા જણાવ્યુ કે શેખાવતને સ્વાસ્થ્યની તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે શેખાવત સુપર ડીલક્સ વોર્ડમાં દાખલ છે. રાજસ્થાનના ...
6
7
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
પુના ધમાકામાં ઘાયલ એક વધુ વ્યક્તિનુ આજે મૃત્યુ થઈ ગયુ. આ સાથે જ મરનારાઓની સંખ્યા વધીને 12 પહોંચી ગઈ છે.
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
બહુચર્ચિત સુરત ગેંગ રેપનાં ત્રણ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સુરતમાં ત્રણ નરાધમોએ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ચાલુ કારે એક પછી એક એમ ત્રણેયે પોતાની હવસનો શિકાર બનાવી હતી. જિલ્લા અદાલતના ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
મુંબઈ અને ગોવા હાઈવે પર શુક્રવારે સવારે એક ટ્રક અને ટાટા સુમો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જેમાં 2 મહિલાઓ અને 2 બાળકો પણ શામેલ છે.
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
બિહારના જમુઈ જિલ્લાના કવાસી ગામમાં ગત રાત્રે આશરે 11 વાગ્યે નક્સલીઓએ હુમલો કરીને દસ લોકોને મૃત્યુના ઘાટ ઉતારી દીધા છે. સમાચાર છે કે, 1 ફેબ્રુઆરીના રોજ કેટલાક નક્સલી આ ગામમાં રોકાયા હતાં. એ સમયે ગામના લોકોએ આ નક્સલીઓને મારી નાખ્યાં હતાં. આ ઘટના બાદ ...
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
કરોડો રૂપિયાના બનાવટી સ્ટેમ્પ પેપર કૌભાડ સાથે જોડાયેલા એક કેસમાં આજે અહીંની એક વિશેષ કોર્ટે મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીને 10 વર્ષની સજા ફટકારી છે અને તેના 21 અન્ય સહયોગીઓને સાત વર્ષની સજા સંભળાવી છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ ચંદ્રશેખર પાટિલે તેલગી ...
11
12
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
એક દિવસ અગાઉ સુધી આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને ન રમવા દેવાની ધમકી આપનારા શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ મંગળવારે હતાશા ભરેલા સ્વરમાં કહ્યું કે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેનારા હિંદુસ્તાની જ નથીં ઈચ્છતા કે, અહીં ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી પર પાબંધી લાગે તો અમે ...
12
13
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
ભારત સરકારે બાંગ્લાદેશની વિવાદિત લેખિકા તસલીમા નસરીનની વીજા અવધિ એક વર્ષ માટે વધારી દીધી છે. વીજા અવધિ ખત્મ થવાના એક દિવસ પહેલા સરકારે આ નિર્ણય કર્યો. તસલીમાએ ભારતમાં સ્થાની નિવાસ માટે આવેદન કર્યું છે. કટ્ટરપંથીઓની ધમકી બાદ તે વર્ષ 1994 માં ...
13
14
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
પશ્ચિમ બંગાળના હાશિમારા નજીક મંગળવારે ભારતીય વાયુ સેનાનું મિગ-27 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જેનાથી તેના પાયલટનું મૃત્યુ નિપજ્યું. વાયુ સેનાના એક અધિકારીના જણાવ્યાનુસાર વિમાને હાશિમારા હવાઈમથકેથી ઉડાણ ભરી હતી જ્યાં એક લડાકૂ સ્ક્વાડ્રન સ્થિત ...
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
અહીં એક સ્ટીલ ફેક્ટરીમાં આજે થયેલા વિસ્ફોટમાં ત્રણ વ્યક્તિ મૃત્યુ પામ્યાં તથા નવ અન્ય ઘાયલ થયાં છે. પોલીસે જણાવ્યું કે, કાપ્સી ગામ સ્થિત જેડી સ્ટીલ ફેક્ટરીમાં થયો, જેનું કારણ ચિમનીમાં કોઈ ટેક્નિકલ મુશ્કેલી હતું. પોલીસે એ વાતથી ઈનકાર કર્યો કે, આ કોઈ ...
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
જર્મન બેકરી બોમ્બ વિસ્ફોટ કાંડના સંબંધમાં પોલીસે મંગળવારે સવારે ઈંડિયન મુજાહિદીન સાથે સંબંધ રાખવાની શંકામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
સુરક્ષા એજન્સીઓએ સંદિગ્ધ ગતિવિધિઓમા શામેલ રહેવાની આશંકાને પગલે બે બ્રિટિશ નાગરિકોની ધરપકડ કરી છે. આશરે 40 વર્ષના સ્ટીફન હૈમ્પસ્ટોન તથા 55 વર્ષીય સ્ટીવ માર્ટિનને ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક સ્થિત રેડિસન હોટલમાંથી 13 ફેબ્રુઆરીના રોજ ...
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
પશ્વિમ બંગાળના વેસ્ટ મીદનાપુર જિલ્લાના સિલદાહ ખાતે જોઈન્ટ સિક્યોરિટી ફોર્સિસ કેમ્પ ઉપર માઓવાદીઓએ કરેલા સશસ્ત્ર હુમલામાં અર્ધલશ્કરી દળના ઓછામાં ઓછ 24 જવાન માર્યા ગયા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એસ.નિગમેક કહ્યું હતું કે, આશરે 25 મોટરસાઈકલ પર સવાર થઈને ...
18
19
સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
અલગ રાજ્યની માગણીના અભ્યાસ અર્થે સરકાર દ્વારા રચાયેલી શ્રીક્રિશ્ના પેનલના ટર્મ્સ ઓફ રેફરન્સનો વિરોધ કરતા તેલંગણા પ્રદેશના 15 ધારાસભ્યે તેમના રાજીનામા સ્પીકરને સોંપી દીધા હતાં. તેલંગણા રાજ્યની રચના માટે ટર્મ્સ ઑફ રેફરન્સ હકારાત્મક નથી તેમ કહીને ...
19