National News 874

મંગળવાર, 24 માર્ચ 2026
0

જમ્મુ-કાશ્મીરને આર્થિક રૂપે શક્ય મદદ કરશે કેન્દ્ર-મનમોહન

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
0
1
ઝારખંડમાં બુધવારે એ સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે તપસ્વિની એક્સપ્રેસ બાનૂથી નીકળવાના થોડા સમય પહેલા જ અહીંના રેલવે ટ્રેક પર વિસ્ફોટક મળ્યો.
1
2
પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ આજે અલગાવવાદીઓ દ્વારા બંધ દરમિયાન બે દિવસીય પ્રવાસે જમ્મુ-કાશ્મીર જશે.
2
3
પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓએ ભુવનેશ્વરથી દિલ્લી આવી રહેલી જે રાજધાની એક્સપ્રેસને રોકી લીધી હતી, તેને છોડાવી લેવામાં આવી છે. સીઆરપીએફે ઘટનાસ્થળ પર પહોંચીને માઓવાદીઓને તગેડી મૂક્યા અને ટ્રેનને સુરક્ષિઅ રવાના કરી દીધી.
3
4
પશ્ચિમ મિદનાપુરના જિલ્લામાંથી પસાર થતી દિલ્લી ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસને માઓવાદીઓએ લાલ ધ્વજ બતાવીને રોકી. ટ્રેન રોકાતા જ ડ્રાયવર અને આસિ. ડ્રાયવરનુ અપહરણ કરીને રેલવે પોલીસ પર ગોળીબાર કર્યો. જે દરમિયાન એક પોલીસ નીરિક્ષકને બે ગોળીઓ વાગતા તેમને ...
4
4
5

પાકિસ્તાન જવુ ખતરનાક છે

મંગળવાર,ઑક્ટોબર 27, 2009
ભારત સરકારે પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે. પડોશી દેશમાં વર્તમાનમા સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલુ લીધુ છે.
5
6

માઓવાદીઓએ બે શાળાઓ ઉડાવી

મંગળવાર,ઑક્ટોબર 27, 2009
ઝારખંડના ગિરીડીહ જિલ્લામાં મંગળવારે માઓવાદીઓએ બે શાળાની બિલ્ડિંગોને વિસ્ફોટક લગાવીને ઉડાવી દીધી.
6
7

ભારતે પાકના આરોપનો વિરોધ કર્યો

મંગળવાર,ઑક્ટોબર 27, 2009
ભારતે એ આરોપોને રદ્દ કરી દીધા છે, જેમ કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ અફગાનિસ્તાન સીમા પાસે વસેલા તાલિબાનને ધન પુરૂ પાડીને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવી રહ્યુ છે.
7
8
બ્રિટન અને સાઈપ્રસની બે રાષ્ટ્રોની યાત્રાના પહેલા ચરણમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ આજે લંડન પહોંચી, જ્યા તેઓ મહારાણી એલિઝાબેથને રાષ્ટ્રમંડળ રમતોના બૈટન સ્વીકરશે.
8
8
9
તિબ્બતના ધર્મગુરૂ દલાઈ લામાને લઈને ભારત અને ચીન વચ્ચે ઝગડો વધતો જઈ રહ્યો છે. થાઈલેંડમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા ચીની પ્રધાનમંત્રીને બે શબ્દો કહેવા છતા પણ ચીનનો વિરોધ થંભ્યો નથી. આવતા મહિને અરુણાચલ પ્રદેશમાં દલાઈ લામાની પ્રસ્તાવિત યાત્રાને ...
9
10
રાજ્યસભાના ઉપસભાપતિ કે રહેમાન ખાનની ગાડી ચોરી થવાના સમાચાર આવ્યા છે.
10
11
પુનામાં સ્વાઈન ફ્લૂથી ત્રીસ વર્ષીય સ્ત્રીનુ મૃત્યુ થઈ ગઈ જવાથી શહેરમાં વાયરલ સંક્રમણથી મરનારાઓની સંખ્યા વધીને 91 થઈ ગઈ છે.
11
12
મહારાષ્ટ્રના ઠાણેમા6 આયોજીત એક કાર્યક્રમમાં છ હજાર લોકોનો એક સમૂહ ફરીથી હિંદૂ ધર્મ અપનાવશે
12
13
પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચીનના પ્રધાનમંત્રીથી મુલાકાત દરમિયાન બે શબ્દોમાં કહી દીધુ કે દલાઈ લામા ભારતના મહેમાન છે અને તેમને ભારતમાં ક્યાંય પણ આવવા જવા માટેની મનાઈ નથી.
13
14
શિમલા. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ શનિવારે માંગ મુકી કે, બાપુ સાથે સંબંધિત બધા જ સ્થળોને સ્મારકના રૂપમાં વિકસીત કરવા જોઈએ.
14
15

ગુલઝારને લાઈફટાઈમ પુરસ્કાર

રવિવાર,ઑક્ટોબર 25, 2009
નવી દિલ્હી. રાજધાનીમાં આજે 11મી ઓસિયંસ સિનેફેસ્ટની શરૂઆત થઈ જેમાં જાણીતા ગીતકાર અને ફિલ્મ નિર્દેશક ગુલઝારને લાઈફટાઈમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.
15
16
નવી દિલ્હી. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આજે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ને ગંભીર રૂપે પ્રદુષિત વિસ્તારોનું લીસ્ટ બનાવીને તેની પર કાર્યવાહી કરવાની યોજના બનાવવા માટે કહ્યું છે.
16
17
મુંબઈ. મહારાષ્ટ્રમાં નવ મહિના સુધી મુખ્ય મંત્રીની ખુરશી પર બેસનાર અશોક ચૌહાણને કોંગ્રેસ આલાકમાને ફરીથી એક વખત ખુરશીની જવાબદારી સોંપી છે. ચૌહાણને અનુસાર ફરીથી તેમની પસંદગી માટે વિવાદ રહિત નવ મહિનાના કાર્યકાળની મુખ્ય ભૂમિકા છે.
17
18
ચીનની જેમ પાકિસ્તાન પણ ભારત સાથે જોડાયેલી સીમામાં પાક્કા રોડ બનાવી રહ્યુ છે. પાકિસ્તાન આ કામ ખૂબ જ ઝડપથી અને ચુપચાપ કરી રહ્યુ છે.
18
19
જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રમાં આવેલ માતા વૈષ્ણોદેવીના પ્રસિધ્ધ મંદિરમાં આ વર્ષે અત્યાર સુધી દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા 69 લાખ 80 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા.
19