National News 883

શુક્રવાર, 3 એપ્રિલ 2026
0

ઘરે પાછા ફરીને ખુશ છે અમિતાભ

સોમવાર,સપ્ટેમ્બર 21, 2009
0
1
ઉડુપ્પી સ્થિત પેજાવર મઠના પીઠાઘીશ્વર જગતગુરૂ માધ્યાચાર્ય સ્વામી વિશ્વેશ તીર્થે કહ્યુ છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ જન આંદોલનથી જ શક્ય બની શકે છે.
1
2

નલિની ભૂખ હડતાલ પર

સોમવાર,સપ્ટેમ્બર 21, 2009
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની ભૂખ હડતાલ પર બેસી છે. એવુ જાણવા મળ્યુ છે કે રાજીવ ગાંઘીની હત્યાની આરોપી નલિની વેલ્લોર સેટ્રલ જેલમાં ભૂખ હડતાળ પર બેસી ગઈ છે. નલિનીની માંગ છે કે તેને જલ્દી જેલમાંથી કાઢવામાં આવે.
2
3
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જોર આપીને કહ્યુ છે કે તેના સંગઠનને સક્રિય રાજનીતિમાં કોઈ રસ નથી, પરંતુ હિંદુત્વની રક્ષા અને વિકાસશીલ રાજનીતિને તેમનુ સમર્થન ચાલુ રહેશે.
3
4
જાણીતા રંગમંચના કલાકાર પરેશ મોકાશીની મરાઠી ફિલ્મ 'હરિશ્વચંદ્રાચી ફેક્ટરી'ને આ વર્ષે ઓસ્કર પુરસ્કારોની વિદેશી ફિલ્મ શ્રેણીમાં ભારતની અધિકારિક પ્રવિષ્ટિના રૂપમાં પસંદ કરવામાં આવ્યુ છે.
4
4
5
સિતાર વાદક અનુષ્કા શંકરને બ્લેકમેલ કરવાના મામલે દિલ્હી પોલીસે મુંબઈમાંથી એક શખ્સની ધરપકડ કરી છે. ખ્યાતનામ સિતાર વાદક પંડિત રવિ શંકરની પુત્રીએ પોલીસને ફરિયાદ લખાવી હતી કે, તેને છેલ્લા ઘણા સમયથી કોઈ વ્યક્તિ ફોન પર પરેશાન કરી રહ્યો છે અને બ્લેકમેલ ...
5
6
ગૌહાટી. આસામના રાજસ્વ મંત્રી ભુમિધર બર્મને શનિવારે કહ્યું હતું કે, 499.79 એકર જમીન પર બાંગ્લાદેશે ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રાખ્યો છે. બર્મને જણાવ્યું કે, બાંગ્લાદેશ તરફથી કબ્જો કરાયેલ જમીન ધુબરી અને કરમગંજ જીલ્લામાં છે.
6
7

સૈફ સાથે જન્મ દિવસ ઉજવશે બેબો

રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
ઉદેપુર. બોલીવુડ સ્ટાર કરીના કપૂર ઉદેપુરમાં સૈફ અલી ખાન સાથે પોતાનો 28મો જન્મ દિવસ ઉજવશે. કરીના અને સૈફ શનિવારે બપોરે અહીંયા આવીને અને ઉદય વિલાસ હોટલમાં રોકાણા. હોટલની બહાર તેમના પ્રશંસકો તેમને એક નજરે નિહાળવા માટે ખુબ જ ઉત્સુક છે.
7
8

ગુજરાત 600 મરીન કમાંડોની ભરતી કરશે

શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
રાજ્યની 1600 કિલોમીટર લાંબા તટીય સીમાડાને મજબૂત બનાવાને લઈને ગુજરાત સરકારે મરીન કમાંડો એકમ બનાવવા અને તેના માટે 600 કમાંડોને ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તટીય ક્ષેત્રની સુરક્ષાને લઈને એક મરીન કમાંડો ...
8
8
9
દેશમાં સ્વાઇન ફ્લૂનું સંક્રમણ જારી છે છેલ્લા 24 કલાક દરમિયાન આ રોગથી મહારાષ્ટ્રમાં પાંચ અને આંધ્ર પ્રદેશમાં એક રોગીના મૃત્યુની સાથે જ આ મહામારી મરનારા લોકોની સંખ્યા 225 પહોંચી ગઈ છે આ સાથે જ આ સમયગાળામાં 372 નવા કેસો સામે આવ્યાં છે.
9
10

ભારત-પાક સીમાથી હેરોઈન જપ્ત

શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
પંજાબમાં ભારત પાકિસ્તાન સીમાના નૂરવાલ એમએએલ વિસ્તારથી સીમા સુરક્ષા ટુકડીના જવાનોએ શુક્રવારે આશરે ચાર કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કીમત ચાર કરોડ રૂપિયા જણાવામાં આવે છે.
10
11
દેશને બચાવવા માટે હિંદુઓએ એકત્રિત થવું પડશે. આપણી નબળાઇઓનો કોઈ અન્ય ફાયદો ન લઈ જાય તે માટે પણ સંગઠિત થવું જરૂરી છે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ‘હિન્દુત્વ આજના પરિપ્રેક્ષ્ય’માં વિષય પર બોલતા જણાવ્યું હતું.
11
12
પાકિસ્તાને શુક્રવારે ફરી એક હિન્ન કૃત્ય આચરીને જમ્મૂ કાશ્મીર સીમા પર ફાયરિંગ કર્યું હતું. એક વરિષ્ઠ બીએસએ જવાને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની નિકોવાલ સરહદ આગળ પાકિસ્તાન ગુરૂવાર રાત્રીથી ગોળીબાર કરી રહ્યું છે. જેમાં બે જવાનો ઘાયલ પણ થયાં છે. પાક ...
12
13

અંતે શશી થરૂરે માફી માંગી...

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2009
ઈકોનોમી ક્લાસને ઢોરના ડબ્બા તરીકે ગણાવતા પોતાના નિવેદન પર શશી થરૂરે માફી માંગી છે. ગુરૂવારે રાત્રે તેમણે કહ્યું હતું કે, તેમની ટિપ્પણીથી જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માંગે છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તેમાની ટિપ્પણીનો લોકોએ ...
13
14
દિલ્હીની એક કોર્ટમાં કાલે ઉદ્યોગપતિ અને રાજ્ય સભા સાંસદ રાહુલ બજાજ વિરુદ્ધ દેશદોહનો કેસ દાખલ કરવામાં આવ્યો. ફરિયાદ કરનારે કહ્યું કે, બજાજ સમૂહના વીમા વેપારના ભાગીદાર અલાયંજ કંપનીએ પોતાની વેબસાઈટ પર જમ્મૂ કાશ્મીરને પાકિસ્તાન અને અરુણાચલને ચીનનો ભાગ ...
14
15
સુપ્રીમ કોર્ટે એ જાણવા ઈચ્છ્યું છે કે, કથિત ગૈંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને એક અન્ય શખ્સની અથડામણમાં હત્યામાં ગુજરાત પોલીસને મદદ કરવાનો આંધ્ર પ્રદેશ પોલિસનો શું હેતું હોય શકે છે.
15
16
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે આજે તબીબોને કહ્યું છે કે, તે સમાજમાં ભ્રૂણ લિંગ પરીક્ષણની તેજીથી વધી રહેલી ઘટનાઓને રોકવા માટે અભિયાનની આગેવાની કરે.
16
17

અરૂણ જેટલી ડોટ કોમની હરાજી અટકી

બુધવાર,સપ્ટેમ્બર 16, 2009
દિલ્હી હાઈકોર્ટે ભાજપા નેતા અરૂણ જેટલીની અરજી પર તેમના નામથી સંબંધિત વેબસાઇટની નીલામી પર આજે રોક લગાવી દીધી.
17
18
દિલ્હી પોલીસ દ્વારા બુલંદશહરમાં એક વ્યક્તિ પાસેથી આરૂષિનો મોબાઈલ ફોન મળી આવ્યાં બાદ સીબીઆઈએ તેની અને તેની બહેનની પુછપરછ માટે અટકાયત કરી છે. આધિકારિક સૂત્રોઓ જણાવ્યું કે, રામભૂલ અને તેની બહેન કુસુમને અટકાયતમાં લેવામાં આવ્યાં છે પરંતુ હજુ એ સ્પષ્ટ થઈ ...
18
19
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મૈસૂરમાં ઇંફોસિસના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવા પહોંચી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેને ઇંફોસિસ આવીને ખુબ જ સારુ લાગી રહ્યું છે.
19