રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આરએસએસે જશવંતસિંહ પ્રકરણ ઉપર પોતાનો મત સાફ કરતાં કહ્યું હતું કે, તે ભારતીય જનતા પાર્ટી ભાજપનો અંદરનો મામલો છે અને આ મામલે સંઘને કોઇ લેવાદેવા નથી.
આર.એસ.એસના પ્રમુખ મોહન રાવ ભાગવતે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, જશવંતની ...