રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (11:34 IST)

Cyclone Mandous: વાવાઝોડુ મેંડૂસ થયો ભયંકર, તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા, NDRF હાજર

Cyclone
Cyclone Mandous: વાવાઝોડૂ મેંડૂસને લઈને ભારત મોસમ વિભાગ (IMD) એ તમિલનાડુના ત્રણ જીલ્લામાં રેડ અલર્ટ રજૂ કર્યો છે. જેમા ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને વિલ્લુપુરમ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ચક્રવાત 'મંડુસ' રાજ્યની નજીક આવી રહ્યું છે.
 
જણાવીએ કે બંગાલની ખીઁણની ઉપર બનેલા વાવાઝોડા મેડૂંસને 9 ડિસેમ્બરની અડધી રાત્રે પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અને પુંડુચેરીના વચ્ચે પસાર થવાની શકયતા છે. જેના કારણે તમિલનાડુના ઘણા ભગોમા ભારે વરસાદની શકયતા છે. ભારત મોસમ વિભાગ (IMD) એ ગુરુવારે આ માહિતી આપી.