રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 13 ઑગસ્ટ 2023 (15:46 IST)

કરણી સેનાના પ્રદેશ પ્રમુખને ગોળી મારી

રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી મારી દેવામાં આવી છે.

ઉદયપુર પોલીસે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજય પર કથિત રીતે ગોળીબાર કરનાર આરોપીની ઓળખ કરી છે. ઘાયલ વ્યક્તિને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોળી મારનાર વ્યક્તિને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી મારી દેવામાં આવી છે.  રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પર કથિત રીતે ફાયરિંગ કરનાર આરોપી દિગ્વિજયની ઉદયપુર પોલીસે ધરપકડ કરી છે.
 
આરોપી દિગ્વિજય દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષને ગોળી મારવા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ જૂની દુશ્મની હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉદયપુરના બીએન સંસ્થાન પરિસરમાં રાજપૂત કરણી સેનાની બેઠક ચાલી રહી હતી ત્યારે આ ગોળી ચલાવવામાં આવી હતી.ત્યાં હાજર લોકોએ એક યુવકને પકડીને માર માર્યો હતો.