બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2022 (18:19 IST)

શ્વાનને ફાંસીની સજાનો LIVE VIDEO- કૂતરાને ફાંસી પર લટકાવીને મારી નાખ્યો વીડિયો સામે આવ્યો

ગાઝિયાબાદથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે યુવકોએ એક કૂતરાને ફાંસીથી લટકાવીને મારી નાખ્યો. વીડિયો સોમવારને વીડિયો વાયરલ થયો છે. વીડિયો સામે આવ્યા પછી આનન ફાનનમાં પોલીસએ વીડિયોમાં જોઈ રહ્યા યુવકોથી પૂછતાછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. આ વીડિયોમાં બે માણ્સ એક કૂતરાને ફાંસી પર લટકાવતા જોવાઈ રહ્યા છે. સાથે જ તેણે દોરડાનો દરેક છેડો તેના હાથમાં પકડ્યો છે. જેને બંને પુરી તાકાતથી પોતાની તરફ ખેંચી રહ્યા છે. જેથી કૂતરાને ગૂંગળામણ થાય. 
 
હાલ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલો ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈલાઈચીપુર ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લગભગ ત્રણ મહિના જૂનો છે.
(Edited By-Monica Sahu)