સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (11:47 IST)

Pulwama Attack Anniversary: શહીદોને CRPFએ કર્યુ સલામ, અમે ભૂલ્યા નથી , અમે છોડ્યા નહી

પાકિસ્તાનની નાપાક કરતૂતને કારણે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ કશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યુ છે. સીઆરપીએફએ પણ પોતાના જવાનોને યાદ કર્યા છે નએ લખ્યુ છે અમે ભૂલ્યા નથી અને અમે છોડ્યા નહી. 14 ફેબ્રુઆરીએ જ્યારે હુમલો થયો હતો ત્યારે પણ સીઆરપીએફએ કંઈક આવુ ટ્વીટ કર્યુ હતુ.