શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (08:49 IST)

શદીદ પિતાને મુખાગ્નિ આપતા બેહોશ થઈ દીકરી, સુપ્રિયાને જોઈ રડવા લાગ્યા જવાન

શદીદ પિતાને મુખાગ્નિ આપતા બેહોશ થઈ દીકરી, સુપ્રિયાને જોઈ રડવા લાગ્યા જવાન દીકરી સુપ્રિયા શહીદ પિતા પ્રદીનને મુખાગ્નિ પુલવામાં આતંકી હુમલામાં શદીદ થયા કન્નોજના પ્રદીપ યાદવના પાર્થિવ શરીરને મોટી દીકરીએ મુખાગ્નિ આપી. પિતાના શહીદ થવાના ખબર તેના પાર્થિવ શરીર આવ્યા પછી આપી. તેનાથી પહેલા રડી રડીને તેના હોંઠ પર માત્ર એક જ સવાલ હતું "મેરે પાપા કબ આએંગે "
 
જ્યાતે સુપ્રિયાએ તેમના પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી તો ત્યાં હાજર દરેકની આંખ ભીની હતી. સુપ્રિયાને જોઈએ તે જવાનની આંખમાં આંસૂ આવી ગયા જે તેની સાથે ઉભો હતો. મુખાગ્નિ આપ્યાના થોડા સેકંડ પછી સુપ્રિયા બેહોશ થઈને પડી ગઈ હતી. સેનાના જવાનોએ તેને તરત ગોદમાં ઉઠાવ્યું અને ચેહરા પર પાણી નાખ્યું. તે પછી તેને હોશ આવ્યું. 
જ્યારે શનિવારને પાર્થિવ શરીર તેના ગામમાં પહૉંચ્યા તો ત્યાં શહીદના અંતિમ દર્શન માટે જન સેલાબ ઉમડી પડ્યું. લોકોમાં અક્રોશ પણ હતું અને આંખમાં આંસૂ પણ. 
 
એક પલ તે પણ આવ્યું જ્યારે લોકો ઉગ્ર થવા લાગ્યા. ત્યારે સીઆરપીએફના એક અધિકારી લોકોને સમજાવીને શાંત કરાવ્યું. તે સમયે ભીડ પાકિસ્તાન મુર્દાબાદ અને ભારત માતાની જયના નારા લગાવી રહી હતી. શદીદ પ્રદીપ અમર રહે દરેકની મુંબા પર હતું. 
પ્રદીપ સિંહ યાદવ શ્રીનગરમાં 115 બટાલિયન સિપાહી હતા. ચાર દિવસ પહેલા રજાથી પરત આવ્યા હતા.એક મકાન કાનપુરના બારા સિરોહીમાં છે ત્યા6 પત્ની નીરજ દેવી અને બે દીકરીઓ 10 વર્ષીય સુપ્રિયા અને અઢી વર્ષની સોના યાદવ છે. પ્યારથી બધા સોનાને છોટી બોલાવે છે.