રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 20 માર્ચ 2017 (11:43 IST)

CM બન્યા પછી ગૂગલમાં યોગી વિશે સર્ચ કરવામાં આવી સૌથી વધુ આ વાત

યૂપીએ સીએમનાના રૂપમાં યોગી આદિત્યનાથે શપથ લીધી છે. યોગી યૂપીના 21માં સીએમ બન્યા છે.  એવામાં તેમના સીએમ બન્યા પછી ગૂગલ ટ્રેડિંગમાં એક રસપ્રદ વાત સામે આવી છે. 
 
હિન્દુવાદી ચેહરાવાળા યોગીની જાતિ ખૂબ ઓછા લોકો જાણે છે અને ન તો તેમના પરિવાર વિશે લોકોને વધુ જાણ છે.  આવામાં લોકોએ યોગી આદિત્યનાથને ગૂગલના ટૉપ ટ્રેંડમાં સ્થાન અપાવ્યુ છે અને ત્યારબાદ સર્ચ ગૂગલના જે આંકડા સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા રહે છે. 
 
લોકોએ રવિવારે ગૂગલ પર સૌથી વધુ યોગી આદિત્યનાથની જાતિ સર્ચ કરવામાં આવી. બીજી બાજુ આ પહેલા ખેલાડી પીવી સિંધૂના ઓલંપિક જીત્યા પછી તેમની જાતિ સર્ચ કરવામાં આવી હતી. જ્યાર પછી અનેકપ્રકારની ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. 
 
બીજી બાજુ રવિવારે શપથ ગ્રહણ કર્યા પછી અજએ તેઓ પહેલીવાર લોકભવનમાં પોતાની ઓફિસમાં જશે. આવામાં બધાની નજર આજે એ વાત પર હશે કે કામના પહેલા દિવસે યોગી આદિત્યનાથ કયા નિર્ણયો લેશે.