Newsworld News International 202

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

હેડલી મુદ્દો, અમેરિકી અધિકારી મૌન

મંગળવાર,જૂન 8, 2010
0
1
નેપાળના માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડે ભારત પર આરોપ લગાવ્યો છે કે તે દેશમાં માઓવાદી સરકાર બનાવવાના રસ્તામાં બાધક બની રહ્યુ છે.
1
2
અમેરિકાના ઉત્તર પશ્ચિમી ઓહાયોમાં આવેલ વિનાશકારી તોફાનથી સાત વ્યક્તિ માર્યા ગયા. રાજ્યના એક વિપદા પ્રબંધક અધિકારી તમારા મૈકબાઈડે જણાવ્યુ કે સાતે વ્યક્તિ વાવાઝોડાને કારણે માર્યા ગ્યા. તેમણે જણાવ્યુ કે આ આંધી ઓહાયોના દક્ષિણ પૂર્વીના ભાગમાં વુડ ...
2
3
મધ્ય તુર્કીના વાયુસેના સ્થળ પર થનારુ આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસમાં ભાગ લેનારા દેશોમાં ઈઝરાયેલનના નામનો સમાવેશ નથી.
3
4
નેપાળની મુખ્ય વિપક્ષી માઓવાદી પાર્ટીએ દેશના પૂર્વી ભાગમાં 3200 મેગાવોટની કોસી બાંધ પરિયોજના પર કામ રોકવાની ધમકી આપી છે.
4
4
5
દક્ષિણ કેરાલિનાના ગવર્નરના પદની દોડમાં જોડાયેલી ભારતીય મૂળની અમેરિકી નેત્રી હાલેને એક પ્રાતીય સાંસદે 'પગડી વાલી' કહીને તેના પર નસ્લભેદી ટિપ્પણી કરી.
5
6
આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઈડિયટ્સ' એ 11મા આઈફા પુરસ્કારમાં આઠ તકનીકી પુરસ્કારો પોતાના નામે કરી લીધા.
6
7
નાર્વેથી પોતાને ગતિવિધિઓ સંચાલિત કરી રહેલ ડેમોક્રેટિક વાયસ ઓફ બર્મા (ડીવીબી)ની માનીએ તો આવતા કેટલાક વર્ષોમાં ભરતના પડોસમાં એક વધુ પરમાણુ શક્તિ માથુ ઉંચકી શકે છે. આ દેશ બીજો કોઈ નહી, પરંતુ ભારતનો પૂર્વી પડોશી મ્યાંમાર છે.
7
8
ભારતને અમેરિકી મૂળના પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીની પૂછપરછ કરવાની પરમિશન મળી ગઈ છે. અમેરિકાના સુરક્ષા સલાહકાર જેમ્સ જોંસે કાયદેસર રીતે આની ખાતરી કરી છે. હવે ભારત ગમે ત્યારે હેડલીની પૂછપરછ કરી શકે છે.
8
8
9
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતને ઉભરતી અને જવાબદાર વૈશ્વિક મહાશક્તિ બતાવતા આજે કહ્યુ કે તેઓ આ વાત પર મજબૂતીથી ભરોસો કરે છે કે બંને દેશોના સંબંધો 21મી સદીની ભાગીદારીને પરિભાષિત કરશે.
9
10
બાંગ્લાદેશની રાજધાનીના ઘણા એપાર્ટમેંટમાં ટ્રાંસફોર્મર ફાટવાથી લાગેલી આગમાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા, જ્યારે કે અનેક ઘાયલ થઈ ગયા.
10
11
ડીસી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક વિશેષ ભાવના હેઠળ અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિંટન દ્વારા ભારતીય વિદેશમંત્રી એસએમ કૃષ્ણાના સન્માનમાં આયોજીત કરવામાં આવી રહેલ સ્વાગત સમારંભમાં જોડાશે. આ દરમિયાન તે રક્ષા, વેપાર, ઉર્જા અને જળવાયુ પરિવર્તન જેવા ...
11
12
દક્ષિણ અમેરિકાના મધ્ય ભાગમાં થોડા દિવસો પહેલા આવેલ વાવાઝોડુ 'અગાથા'થી મરનારાઓની સંખ્યા વધીને 184 થઈ ગઈ.
12
13
દક્ષિણ ચીનના ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત ક્ષેત્રમાં જમીન ઢસડવાથી અને પૂરને કારણે 30 લોકોના મોત થઈ ગયા અને બે વિદ્યાર્થીઓ સહિત 29 અન્ય લોકો ઘાયલ થઈ ગયા. પૂર પછી 18 લોકો લાપતા છે.
13
14
અમેરિકાના ટાઈમ્સ સ્કવાયર બોમ્બ હુમલાના શંકાસ્પદ અને પાકિસ્તાની-અમેરિકી નાગરિક ફૈજલ શહજાદને 'હાઈબિડ' આતંકવાદી કરાર આપવામાં આવી રહ્યો છે, જેણે એકલાના દમ પર અમેરિકાની અંદર આતંકી કાર્યવાહીને અંજામ આપ્યો, પરંતુ તેણે આ બાબતને પ્રેરણા તાલિબાન જેવા બહારના ...
14
15
જાપાનના પ્રધાનમંત્રી યુકિયો હાતોયામાએ નવ મહિનાથી ઓછા સમયના કાર્યકાળ પછી બુધવારે પદ પરથી રાજીનામુ આપી દીધુ. તેમની પાર્ટીને ચૂંટણીમાં જબરજસ્ત જીત મળી હતી.
15
16
સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ પર નજર રાખતી સંસ્થાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને પરમાણુ ઈંધણનુ ઉપ્તાદન કરી લીધુ છે અને જો તેનો વધુ સંગ્રહ કરવામાં આવે તો આ પરમાણુ હથિયાર બનાવવા માટે પર્યાપ્ત છે.
16
17
અલકાયદાએ જાહેરાત કરી છે કે ઓસામા બિન લાદેનના ટોચના સહયોગી અને સંગઠનના એક મુખ્ય નેતા મુસ્તફા અબૂ અલ વાજિદ માર્યો ગયો છે. આ માહિતી ઈલ્સામિક વેબસાઈટો પર નજર રાખનારા સંગઠન સાઈટે આપી છે.
17
18
ઋતુની પ્રથમ ઉષ્ણકટિબંધીય તૂફાન 'અગાથા'ના કારણે મધ્ય અમેરિકામાં જોરદાર પૂર આવી ગયુ છે અને જમીન ધસડવાથી ઓછામાં ઓછા 142 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે.
18
19
પાકિસ્તાનમાં પૂર્વી શહેર લાહોરના એક હોસ્પિટલ પર ગઈકાલે રાત્રે ત્રણ બંદૂકઘારીઓએ હુમલો કરી દીધો. જેમા 12 લોકો માર્યા ગયા અને ઘણા લોકોને બંઘક બનવવામાં આવ્યા.
19