0
વિશ્વમાં 131 વર્ષમાં સૌથી વધુ ગરમી
બુધવાર,મે 19, 2010
0
1
પાકિસ્તાન સરકારનું માનવું છે કે લશ્કર-એ-તોયબા ઉર્ફે જમાત-ઉદ-દવાના પ્રમુખ હાફિઝ સઈદને તાલિબાની આતંકવાદીઓથી જીવનું જોખમ છે. આતંકના પર્યાય સમાન હાફિઝની સુરક્ષા માટે પાકિસ્તાનની સરકાર પોતાના ખર્ચ પર સુરક્ષા સઘન બનાવી રહી છે. પાકિસ્તાનના પંજાબ રાજ્યના ...
1
2
પાકિસ્તાન-અમેરિકી આતંકવાદી ફૈજલ શહજાદે અમેરિકામાં ચાર અન્ય ઠેકાણાઓ પર હુમલાની યોજના બનાવી છે. ટાઈમ્સ સ્કવાયરમાં બોમ્બ વિસ્ફોટનું ષડયત્ર રચનારા ફૈજલને લઈને તાજેતરમાં આ ખુલાસો થયો છે. ફૉક્સ ન્યૂજના અનુસાર ખુદ ફૈજલે એફબીઆઈથી પૂછપરછ દરમિયાન આ વાત કબૂલી ...
2
3
પુર્તગાલના રૂઢિવાદી રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે, તે અનિચ્છાથી સમલૈંગિક વિવાહ કાયદાને મંજૂરી આપી રહ્યાં છે. આ સાથે મુખ્યરૂપે કૈથોલિક જનસંખ્યા ધરાવતો આ દેશ યૂરોપમાં સમાન સેક્સના જોડાના લગ્નને મંજૂરી આપનારો છઠ્ઠો દેશ બની ગયો છે. રાષ્ટ્રપતિ અનિબાલ ...
3
4
ભ્રષ્ટાચારના મામલામાં દોષી ઠેરાવવામાં આવવા વિરુદ્ધ દેશના ગૃહમંત્રી રહમાન મલિકની અપીલને પાકિસ્તાનની એક કોર્ટ દ્વારા ફગોવવામાં આવ્યાના થોડા કલાકો બાદ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સોમવારે તેમને માફી પ્રદાન કરી અને બે જેલ સજાઓથી તેમને છુટકારો અપાવી ...
4
5
વિદેશી દર્દીઓના મનપસંદ સ્થળ ગણાતા મલેશિયા, થાઈલેન્ડ અને સિંગાપોરને પાછળ છોડીને મેડિકલ ટુરિઝમ માટેની સ્પર્ધામાં ભારત આગળ વધી રહ્યું છે. હાર્ટ સર્જરી, કેન્સર થેરાપી અને ડેન્ટીસ્ટ્રી વગેરે જેવા રોગોની સારવાર માટે યોગ્ય સ્થળોને શોધવાની ફરજ અમેરિકનોને ...
5
6
પ્રખ્યાત પત્રિકા ફોર્બ્સની દુનિયાભરના વોન્ટેડ અપરાધીઓ તથા આતંકવાદીઓની યાદીમાં 1993ના મુંબઈ બૉમ્બ હુમલાના શંકાસ્પદ કાવતરાખોર દાઉદ ઈબ્રાહીમને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યો છે. આ યાદીમાં અલ કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને પ્રથમ, જ્યારે મેક્સિકોના ...
6
7
આઈસલેન્ડના જ્વાળામુખી રાખના વાદળો ફરી એકવાર સક્રિય થઈ ગયાં છે જેના પરિણામ સ્વરૂપ વિમાની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. હજારો યાત્રીઓ બ્રિટેન અને આયલેન્ડમાં અટવાઈ પડ્યાં હોવાના સમાચાર મળ્યાં છે. યુરોપિયન વિમાની પ્રવાસ સામે પણ સંકટ ઉભું થઈ ગયું છે. થોડાક સમય ...
7
8
અફઘાનિસ્તાનમાં લશ્કરી બેઝ ખાતે સર્ગભા હોવાની ટકાવારી વધી રહી છે ત્યારે બ્રિટન સરકારે આ દિશામા પહેલ કરીને કોન્ડમ સાથે રાખવા મહિલા સૈનિકોને આદેશ જારી કર્યો છે. સત્તાવાર રીતે આ મુજબનો આદેશ જારી કરતા આ આદેશને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો હ્ચે. યુદ્ધ ઝોનમાં ...
8
9
ભારત અને ઈરાને વ્યાપારને પ્રોત્સાહન આપવાની તેહરાનમાં ઈચ્છા જાહેર કરી છે. આ સાથે જ ક્ષેત્રથી ઉત્પન્ન થઈ રહેલા આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરીને ગત વર્ષના આઈએઈટી વોટ મુદ્દાને પાછળ છોડતા નજરે આવ્યાં. વિદેશ મંત્રી એસએમ કૃષ્ણા અને ઈરાની સંસદના સ્પીકર અલી ...
9
10
અમેરિકી અવકાશ યાન એટલાંટિસે છ અવકાશ યાત્રીઓ સાથે કેનેડી અવકાશ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (આઈએસએસ) માટે કાલે રાત્રે ઉડાણ ભરી. રશિયન મોડ્યૂલ અને અતિરિક્ત સાધનો સિવાય આ યાન પોતાની સાથે એક નાનકડી પ્રયોગશાળા અને ડાકિંગ કમ્પાર્ટમેન્ટ લઈ જઈ ...
10
11
પાકિસ્તાની ખાનગી એજન્સી આઈએસઆઈની ગતિવિધિઓ એક વાર ફરી ર્પશ્નોના ઘેરામાં છે. એક પ્રમુખ વર્તમાન પત્રના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના પશ્વિમોત્તરમાં કોહત સ્થિત સેનાની છાવણીની અંદર એક આઈએસઆઈ સંગઠનને જોયુ છે જે ભારતીય વિરોધી ...
11
12
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે તેહરાનમાં યોજાનારી 15 દેશોના સમૂહની બેઠકમાં સોમવારે પોતાના ઈરાની સમકક્ષ મહમૂદ અહમદીનેજાદ બાદ જી-15 ની અધ્યક્ષતા સંભાળશે. રાજપક્ષે બે વર્ષના સમયગાળા માટે આ સમૂહના અધ્યક્ષ બનશે. ભારત પણ જી-15 સમૂહના સભ્ય છે. ...
12
13
બ્રિટનમાં કંજરવેટિવ નેતા ડેવિડ કેમરૂનના નેતૃત્વમાં નવનિયુક્ત સરકારે ઈરાન વિરુધ્ધ પ્રતિબંધના સંબંધમાં કરવામાં આવી રહેલ પ્રયત્નોનુ સમર્થન કરતા સ્પષ્ટ કર્યુ છે કે તેઓ આ મુદ્દા પર અમેરિકી વ્યવ્હાર સાથે સંપૂર્ણ રીતે સહમત છે.
13
14
ઈરાકના નિનેવેહ શહેરમાં શુક્રવારે થયેલ બોમ્બ વિસ્ફોટમાં 25 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થઈ ગયા.
14
15
થાઈલેન્ડમાં લાલુકૂરતા ધારીઓના પ્રદર્શને ગુરૂવારે એક વાર ફરી હિંસક રૂપ ઘારણ કર્યું છે. હકીકતમાં સેનાએ પ્રદર્શન સ્થળને સીલ કરવાની ધમકી આપી છે. ત્યાર બાદ લાલકૂર્તાધારીઓનું વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું અને ગોળીબારીની ઘટનામાં વિરોધીઓનો એક નેતા ...
15
16
દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોના બાળકો પોતાના પિતા આસિફ અલી જરદારીના બચાવ માટે સોશ્યલ નેટવર્કિગ સાઇટ ટ્વિટરનો આશરો લઈ રહ્યાં છે. તેઓ તેની માર્ફત બેનજીરની ભત્રીજી ફાતિમા ભુટ્ટો પર પણ મજાકિયા ટિપ્પણીઓ કરી છે. બેનજીરની મોટી પુત્રી બખ્તાવર ...
16
17
અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત કુંદૂજ પ્રાંતમાં સુરક્ષા ટુકડી સાથે સંઘર્ષમાં 41 તાલિબાની આતંકી મૃત્યુ પામ્યાં છે. સમાચાર એજેંસી સિન્હુઆએ પોલીસ પ્રવક્તા લાલ મોહમ્મદ અહમદજઈના હવાલે ગુરૂવારે જણાવ્યું કે, કુંદૂજ શહેરના બાહરી વિસ્તારમાં સ્થિત ગુર તીપા ગામ ...
17
18
અમેરિકાના ટાઈમ્સ સ્કવાયરમાં નિષ્ફળ કાર બોમ્બ હુમલા મુદ્દે અધિકારીઓએ નોર્થઈસ્ટના નવા સ્થાનો પર દરોડા પાડ્યાં. ત્યાર બાદ ત્રસંઘીય તપાસકર્તાઓએ જણાવ્યું કે, લોંગ આઈલેન્ડ, બોસ્ટનના ઉપનગરીય વિસ્તાર અને ન્યૂજર્સીમાં દરોડા પાડવામાં આવ્યાં. અમેરિકા અટાર્ની ...
18
19
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે, પાકિસ્તાન હવે એ વાતને સમજી ગયું છે કે, ભારત નહીં પરંતુ તેની જમીનથી પ્રેરિત આતંકવાદ તેની મુખ્ય સમસ્યા છે કારણ કે, કટ્ટરપંથી એ દેશની સમ્પ્રભુતા સમક્ષ ગંભીર ખતરો ઉત્પન્ન કરી રહ્યાં છે.
19