0
પાકિસ્તાનમાં 60 આતંકી ઠાર
બુધવાર,માર્ચ 3, 2010
0
1
રવાંડામાં 1994 માં કત્લેઆમને અંજામ આપનારી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની વિધવા અગાથા હેબીઅરિમનાની પેરિસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ કત્લેઆમ દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જુવેનલ હેબીઅરિમનાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિની હત્યા બાદ અગાથા નાસી ...
1
2
રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ડોક્ટરોએ તેમને ધૂમ્રપાન છોડવાની સાથોસાથ પનીર બર્ગરથી પણ દૂર રહેવાની સલાહ આપી છે. ઘૂમ્રપાન તો તેઓ કરે જ છે પરંતુ જ્યારે પણ તેમને મૌકો મળે છે ત્યારે પર્નીર અને બર્ગરને ખાવાનો કોઈ પણ મૌકો તેઓ છોડતા નથી. રાષ્ટ્રપતિ બન્યાં બાદ ...
2
3
પાકિસ્તાનના પશ્ચિમોત્તર સ્વાત જિલ્લામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ સોમવારે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ટોચના કમાંડર સહિત પાંચ તાલિબાન આતંકવાદીઓને ઠાર કર્યા. સૈન્ય સૂત્રોના હવાલે જણાવ્યું કે, ઇસ્લામાબાદથી 130 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત મદીન ...
3
4
પાકિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓ દ્વારા પશ્ચિમોત્તર ક્ષેત્રથી અપહ્વત કરવામાં આવેલા બે શિખોને સુરક્ષા ટુકડીને સોમવારે મુક્ત કરાવી લીધા છે. ખંડણીની માંગ પૂરી ન કરવામાં આવવા પર આતંકવાદીઓએ શિખ સમુદાયના એક વ્યક્તિનું માથુ કાપી નાખ્યું હતું. સરકાર, સૈન્ય ...
4
5
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવા પ્રમુખ હાફિજ મોહમ્મદ સઈદે કહ્યું છે કે, ભારત જો કાશ્મીર અને નદી જળ વહેચણી જેવા મુદ્દા પર વાતચીત કરવા માટે રાજી ન થાય તો પાકિસ્તાન પાસે આ પડોશી દેશ સાથે કોઈ પણ કીમત પર જંગ લડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં ...
5
6
ભારે વરસાદ અને હરિકેન જેવા તોફાને પૂરા યૂરોપને હલાવી દીધું છે. તેમાં ઓછામાં ઓછા 53 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે ફ્રાંસ અને ચાર અન્ય દેશોને નુકસાન પહોંચ્યું છે. સિંથિયા નામનું આ તોફાન ફ્રાંસમાં 1999 થી અત્યાર સુધીનું સૌથી ભીષણ તોફાન છે. ...
6
7
ચિલીમાં શનિવારે સવારે આવેલા જબર્દસ્ત ભૂકંપમાં મરનારા સંખ્યા 708 થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ મિશેલ બૈશલેટે તેની પુષ્ટિ કરી છે. આપાતકાલીન અધિકારીઓ સાથે યોજાયેલી એક બેઠક બાદ તેણે કહ્યું કે, મરનારાઓની સંખ્યામાં વધારો થવાની આશંકા છે કારણ કે, ગૂમ થયેલા લોકોની ...
7
8
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
ચિલીમાં ભૂકંપના શક્તિશાળી આંચકાના કારણે પ્રશાંત મહાસાગરની આસપાસ સુનામીની ચેતાવણી જાહેર કર્યા બાદ જાપાન અને રશિયા સિવાય તમામ સ્થાનોએથી આ ચેતાવણી પરત લઈ લેવામાં આવી છે. હવાઈ સ્થિત પૈસિફિક સુનામી ચેતાવણી કેન્દ્રએ કહ્યું કે, 8.8 ની તીવ્રતાનો ભૂકંપનો ...
8
9
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
ચિલીના આંતરિક મંત્રી એડમંડો પેરેજ યોમાએ કહ્યું કે, રેક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાવાળા ભૂકંપ અને ત્યાર બાદ આવેલા સૂનામીથી ઓછામાં ઓછા 214 લોકો મૃત્યુ પામ્યાં છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર તેમણે શનિવારે કહ્યું કે, આ ઘટનાથી ખુબ જ નુકસાન થયું છે અને ...
9
10
રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચિલીમાં જબરદસ્ત ભૂકંપ બાદ સંવેદના પ્રકટ કરવા માટે અહીંની રાષ્ટ્રપતિ મિશેલ બેશલેટને ફોન કર્યો. આ ભૂકંપમાં અસંખ્ય લોકોના મૃત્યુ નિપજ્યાંની આશંકા છે. ઓબામાએ ત્યાં સુધી કહ્યું કે, અમેરિકા રાહત કાર્ય માટે મદદ પૂરી પાડવા ...
10
11
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
બાંગ્લાદેશમાં કપડાની એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગથી ઓછામાં ઓછા 18 લોકો મૃત્યુ પામ્યાં અને 50 થી વધારે ઘાયલ થયાં છે.ઘાયલોમાં કેટલાયે લોકોની હાલત ગંભીર છે અને તેમને વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. મૃતકોની સંખ્યા તેનાથી વધુ ...
11
12
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે થયેલા મોટા ધડાકાઓમાં મૃત્યુ પામનારા ભારતીયોની સંખ્યા નવ સુધી પહોંચી શકે છે. આ માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપી છે. વિદેશ મંત્રાલયની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આ હુમલાની નિંદા કરે છે. છેલ્લા 20 ...
12
13
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
ચિલીમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવામાં આવ્યાં. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.5 માપવામાં આવી છે. ભૂકંપ બાદ પ્રશાંત મહાસાગરમાં સુનામીની નવ ફૂંટ ઉચી લહેરો ઉઠતી જોવામાં આવી. ભૂકંપથી અત્યાર સુધીમાં 47 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં હોવાના સમાચાર છે. આ ...
13
14
શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
દક્ષિણ જાપાનના કિનારા વિસ્તારોમાં આજે વહેલી સવારે 6.9 ની તીવ્રતાનો ભૂકંપનો એક શક્તિશાળી આંચકો અનુભવામાં આવ્યો. ભૂકંપથી ઓકિનાવા અને ટાપુના આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત કંપન અનુભવામાં આવ્યું. જાપાનના હવામાન વિભાગે જણાવ્યું કે, શનિવારે સવારે પાંચ ...
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે થયેલા એક બોમ્બ ધડાકામાં ચાર ભારતીય સહિત 14 લોકોના મૃત્યુ નિપજ્યાં અને 32 અન્ય ઘાયલ થઈ ગયા.
કાબુલ પોલીસ ગુના શાખાના પ્રમુખ અબ્દુલ ગફ્ફાર સૈય્યદ જાદાએ માહિતી આપી કે, તાલિબાની આતંકવાદીઓએ શહેરના એક પ્રમુખ ...
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
દક્ષિણી પેરુમાં નાજ્ક રેખાઓની હવાઈ યાત્રા દરમિયાન વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી સાત યાત્રાળુઓ મૃત્યુ પામ્યા.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોં વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી બેઠકની સાથે જ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યું છે કે, ઓબામા પ્રશાસન બન્ને પડોશીઓ વચ્ચે પ્રત્યક્ષ વાર્તા શરૂ થવાના પક્ષમાં છે. તેમણે કાલે કોંગ્રેસ સમિતિથી કહ્યું કે, ...
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
મેક્સિકોના દક્ષિણી પ્રાંત ઓક્સાકામાં ગુનેગારોએ બે પરિવાર પર હુમલો કરીને પાંચ પોલીસ અધિકારીઓ સહિત 13 લોકોની હત્યા નિપજાવી છે. એક સમાચાર એજેંસીના અનુસાર અધિકારીઓએ બુધવારે જણાવું કે, હુમલો મંગળવારે રાત્રે એક દૂરસ્થ પહાડી ગામમાં થયો. પોલીસ મામલાની તપાસ ...
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
ઉત્તરી ચીનના એક સ્ટાર્ચ ઉત્પાદન એકમમાં થયેલા જબર્દસ્ત ધડાકામાં 13 લોકો મૃત્યુ પામ્યાં અને પાંચ અન્ય ગૂમ થઈ ગયાં છે. શિન્હુઆ ન્યૂજ એજેંસીએ ગુરૂવારે જણાવ્યું કે, હેબેઈ પ્રાંતની લિહુઆ સ્ટાર્ચ કં લિ. માં આ ધડાકો બુધવારે થયો. તેમાં પંચાસ લોકો ઘાયલ થયાં ...
19