0
ચીનના સ્ટાર્ચ એકમમાં ધડાકો, 13 મર્યા
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2010
0
1
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
બ્રિટેનના વડાપ્રધાન ગાર્ડન બ્રાઉને અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતા તેમણે સમયની સર્વોત્તમ પ્રતિભાઓમાંથી એક જણાવ્યાં છે. અમિતાભ બચ્ચનના નામ પર મુંબઈમાં ચલાવવા માટે એક ડાયાબિટીજ બસની ચાવી સોંપતા બ્રાઉને આ વાત કહી. આ ખાસ બસનું નામ અમિતાભ રાખવામાં આવ્યું છે ...
1
2
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
બ્રિટેનની ક્વીંસ યૂનિવર્સિટી બેલફાસ્ટ નોબલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અને વરિષ્ઠ પત્રકાર માર્ક ટુલીને ડૉક્ટ્રેટની માનદ ઉપાધિ પ્રદાન કરશે. સેન અને ટુલી સહિત 16 લોકોને સમ્માનિત કરવામાં આવશે. સેનને અર્થશાસ્ત્રમાં તેના યોગદાન માટે ...
2
3
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઈ લામા પણ માઈક્રો બ્લોંગિગ સાઈટ 'ટ્વિટર'ના જાદૂથી દૂર નથી રહ્યા. તેમણે ટ્વિટરમાં જોડાઈને બે દિવસ પણ નથી થયા અને અત્યારથી જ આ સાઈટ પર તેમના 55,000 અનુયાયી બની ગયા છે.
3
4
બુધવાર,ફેબ્રુઆરી 24, 2010
બધા રેકોર્ડ તોડીને સુપરમેનની કોમિક-એક્શન કોમિક 1 ઓનલાઈન નીલામીમાં દસ લાખ અમેરિકી ડોલરમાં વેચાઈ.
1938માં સુપરમેનની શરૂઆત આ જ કોમિક એક્શન કોમિન 1થી થઈ હતી.
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
દલાઈ લામાએ કહ્યું છે કે, તિબેટી જનતાના સાંસ્કૃતિક અને ધાર્મિક શોષણ અથવા તેમના પર પ્રતિબંધોના સમાચારો છતાં પણ ચીન પોતાની સરકાર અને લોક વચ્ચે કોઈ સમસ્યા હોવાની વાતથી ઈનકાર કરી રહ્યું છે. ગત સપ્તાહ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરનારા ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
પેરુના પશ્ચિમોત્તર વિસ્તાર લા લિબરતાદમાં સોમવારે બે બસો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 56 ઘાયલ થયાં છે. સમચાર એજન્સી ડીપીએના અનુસાર અધિકારીઓએ આ દુર્ઘટનાના કારણ વિષે હજુ કંઈ પણ જણાવ્યું નથી. આ દુર્ઘટના ...
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા ટોની એબૉટે કહ્યું છે કે, મેલબર્નના રસ્તાઓ ભારતીયો માટે સુરક્ષિત નથી અને ભારત સાથે સંબંધો સુધારવા માટે સુરક્ષાને વધારવાની સાથોસાથ જ હુમલાને રોકવો જોઈએ. વિપક્ષી નેતાની આ ટિપ્પણી એ સમયે આવી છે જ્યારે સરકારે ઓસ્ટ્રેલિયાનો ...
7
8
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
શ્વેત લોકોની બનાવામાં આવેલી વેબસાઇટ મારફત બરાક અને મિશેલ ઓબમાને ધમકી આપનારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. શ્વેત લોકોની એક સોશ્યલ વેબસાઇટ પર કવિતા લખીને ઓબામાને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારા વ્યક્તિ 27 વર્ષીય સ્પેંસર જૂનિયરની ધરપકડ કરી ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
સિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમેટીએ પાકિસ્તાનમાં બે શિખોનું માથુ વાઢી નાખવામાં આવ્યાની ઘટનાની આલોચના કરતા વડાપ્રધાન મનમોહન સિંહને પાકિસ્તાન સમક્ષ આ મુદ્દે વાત કરવાની અપીલ કરી છે. કમિટીના પ્રમુખ અવતાર સિંહ મક્કરે કહ્યું કે, પેશાવરમાં તાલીબાનીઓ દ્વારા ...
9
10
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
પાકિસ્તાનના કબાઈલી વિસ્તાર કોહાતમાં સુરક્ષા ટુકડી સાથે અથડામણમાં આઠ આતંકવાદી ઠાર થયાં છે. સુત્રોએ આજે જણાવ્યું કે, ઈસ્માઈલખેલના કોહાત વિસ્તારમાં સુરક્ષા ટુકડીએ આતંકવાદીઓની તલાશ માટે અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન સર્જાયેલી અથડામણમાં આઠ આતંકવાદી ...
10
11
સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
પુર્તગાલના મદેરા દ્વીપમાં પૂર અને જમીન ધસી પડવાથી ઓછામાં ઓછા 32 લોકો મૃત્યુ પામ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. દરમિયાન સ્થિતિને જોતા પુર્તગાલી સેનાએ મદેરામાં વિશેષ બચાવ ટુકડી મોકલી છે. પુર્તગાલી સેનાનું કહેવું છે કે, નૌસેનાના બે વિમાન કેટલાયે ...
11
12
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યાના બે દિવસ બાદ શનિવારે દલાઈ લામાએ કહ્યું કે, તે રાષ્ટ્રપતિ દ્વારા વધુ માન-સન્માન ન મળવાથી અપમાન અનુભવી રહ્યાં નથી અને તેઓ સમજે છે કે, દુનિયાભરમાં માનવાધિકારની વકાલત કરવા છતાંપણ રાષ્ટ્રપતિને વ્યાવહારિક હોવું ...
12
13
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
અફઘાનીસ્થાની સરહદને અડીને આવેલા પછાત વિસ્તારમાં ત્રાસવાદીઓના ગુપ્ત સ્થાનો ઉપર પાકિસ્તાની લશ્કરે કરેલા હવાઈ હુમલામાં 30 ત્રાસવાદી માર્યા ગયા હોવાનું લશ્કરી સુત્રોએ કહ્યું હતું. અમેરિકાના વધતા જતા દબાણને વશ થઈને પાકિસ્તાની સેનાએ પણ ત્રાસવાદી અડ્ડાઓ ...
13
14
રવિવાર,ફેબ્રુઆરી 21, 2010
અમેરિકાએ સાઇબર હુમલામાં કથિત વૃદ્ધિ અને ચીનમાં સર્ચ એન્જિન ગૂગલ નેટવર્કની સેંસરશિપ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. .ગૂગલ-સાઇબર હુમલામાં ચીની શિક્ષણ સંસ્થાન શામેલ હતાં. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ફિલીપ જે.ક્રાઉલીએ શુક્રવારે કહ્યું, "આ મુદ્દા ...
14
15
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
ઐતિહાસિક મોરક્કો શહેરના મૈકનેસમાં નમાજ દરમિયાન એક મસ્જિદની મીનાર ઢળી પડતા 38 લોકોના મોત થઈ ગયા, જ્યારે કે 71 અન્ય ઘાયલ થઈ ગયા.
15
16
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રંટિયર વિસ્તારમાં બે ધમાકા થયા છે. આ ધમાકામાં ચાર લોકોના મૃત્યુ થઈ ગયા છે.
16
17
શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
લોકતંત્રના સિધ્ધાંતો અને માનવીય ગરિમાને આગળ વધારવા માટે તિબ્બતી અધ્યાત્મિક નેતા દલાઈ લામાની પ્રતિબધ્ધતાને માન્યતા પ્રદાન કરતા અમેરિકાએ તેમનું આજે પ્રતિષ્ઠિત ડેમોક્રેસી સર્વિસ મેડલથી સન્માન કર્યુ.
17
18
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
પાકિસ્તાનના અશાંત પશ્ચિમોત્તર પ્રાંતમાં બુધવારે રાત્રે થયેલા હિમપ્રપાતના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક 36 સુધી પહોંચી ગયો છે. રાજધાની ઈસ્લામાબાદથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા કોહિસ્તાન જિલ્લાના એક ગામમાં અનેક ઘરો આ ભયાનક હિમપ્રપાતનો ભોગ બન્યા છે.
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
સરકારી આંકડાઓ મુજબ રશિયામાં ગત વર્ષે બેરોજગારીનો આંક 8.2 ટકાની વૃદ્ધિ થઈ હતી અને ચાલુ વર્ષના અંત સુધીમાં બેરોજગારી સ્થિત વધુ ગંભીર બનતા તે દર વધીને 10 ટકા થઈ જવાની સંભાવના છે. રશિયાના વડાપ્રધાન સ્થિતિ અંગે ચેતવણી આપી ચૂકયા છે . બેરોજગારોની સંખ્યા ...
19