Newsworld News International 225

ગુરુવાર, 5 માર્ચ 2026
0

માઈકલ જેક્સનના ડોક્ટર વિરુધ્ધ કેસ

શનિવાર,ફેબ્રુઆરી 6, 2010
0
1
ભારતીયો પર થઈ રહેલ હુમલાને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયાની છબિ 'નસ્લવાદી' દેશના રૂપમાં બનવાથી ચિંતિત ભારતીય છાત્રોના એક સમૂહે એક એવી ડીવીડી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે, જેમા દેશને સુરક્ષિત સ્થાનના રૂપમાં રજૂ કરવામાં આવશે.
1
2
પાકિસ્તાનના એક કબાયલી વિસ્તારમાં શૂટ કરવામા આવેલ એક તાજા વીડિયોમાં તાલિબાન આતંકવાદીઓને બે પુરૂષો અને એક કિશોરને કોડા મારતા બતાડવામાં આવ્યા છે.
2
3

પ્લૂટો વધુ ચમકદાર અને લાલ થયો : નાસા

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
અમેરિકી અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે, પ્લૂટો વધારે ચમકાદાર અને લાલ થઈ રહ્યો છે. નાસા તરફથી અહીં જારી નવી તસ્વીરોથી એ જાહેર થાય છે કે, 248 વર્ષ બાદ સૂર્યની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ પ્લૂટો વધારે ચમકદાર તથા લાલ દેખાઈ રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોના ...
3
4

અફઘાનિસ્તાનમાં 32 આતંકવાદી ઠાર

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતમાં બુધવારે સુરક્ષા ટુકડીઓએ 32 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાંતીય પ્રશાસનિક પ્રવક્તા દાઊદ અહમદીએ જણાવ્યું કે, નાટો સેનાઓ અને અફઘાન સૈનિકો દ્વારા બુધવારે હેલમંડ પ્રાંતમાં આતંકવાદીઓ વિરુદ્ધ આ અભિયાન ચલાવામાં આવ્યું ...
4
4
5

કૈલીફોર્નિયામાં ભૂકંપના આંચકા

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
ઉત્તરી કૈલીફોર્નિયામાં ગુરૂવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 માપવામાં આવી છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી કૈલીફોર્નિયાના કિનારાના વિસ્તારમાં સ્થિત હતું. તે ગુરૂવારે સ્થાનીય સમયાનાસુર ...
5
6
અમેરિકી સેનાનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે વ્યક્તિ મૃત્યુ પામ્યાં. જર્મન પોલીસે આ માહિતી આપી પરંતુ અમેરિકી સેનાએ હજુ કોઈ જાનહાનિની પુષ્ટિ કરી નથી. પોલીસના જણાવ્યાનુસાર હેલીકોપ્ટરમાં સવાર ત્રણ વ્યક્તિ ગૂમ છે. આ હેલિકોપ્ટર બુધવારે સ્થાનીય ...
6
7
ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા પોલીસે ગુરૂવારે એક ભારતીય ટૈક્સી ચાલકને પોતાના યાત્રી પર કથિત રીતે હુમલો કરવાના આરોપમાં પકડી લીધો છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ મેલબર્નમાં 25 વર્ષીય એક યાત્રી અને ટેક્સી ડ્રાઈવર વચ્ચે બુધવારે રાત્રે આશરે 10 વાગ્યે કોઈ વાત પર ...
7
8
દિવંગત પોપ સ્ટાર માઇકલ જેક્સનના ડોક્ટર પર આત્મસમર્પણનું દબાણ છે. જૈક્સનના પરિજન ડોક્ટર પર હત્યાનો મામલો દાખલ કરવા ઈચ્છે છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર જૈક્સનના પારિવારિક વકીલ બ્રાઇન ઑક્સમૈને એક ટેલિવિજન કાર્યક્રમમાં આ અંગેની માહિતી આપી.
8
8
9

કરાચીમાં હિંસા, 39 લોકો મર્યા

બુધવાર,ફેબ્રુઆરી 3, 2010
પાકિસ્તાનની વાણિજ્યિક રાજધાની કરાચીમાં મંગળવારે હિંસાની નાની મોટી ઘટના બાદ અર્ધસૈનિકોને તૈનાત કરવામાં આવ્યાં છે, જ્યાં અત્યાર સુધીમાં 39 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે. પ્રાંતીય સરકારે જાહેરાત કરી છે કે, આતંકવાદ વિરોધી અધિનિયમ અંતર્ગત અર્ધસૈનિક ...
9
10
રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેજે રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ કરી લીધા છે તથા આ સાથે જ વધુ 11 વર્ષ રાજ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, તેમની બોલિવિયાઈ ક્રાંતિ દેશ પર 900 વર્ષ રાજ કરશે તથા તે નુકસાનની ભરપાઈ કરશે. ...
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું માનવું છે કે, પરમાણુ ઊર્જા અને સ્વચ્છ કોલસા ઉર્જા જળવાયુ પરિવર્તન સામે લડવામાં સૌથી મહત્વપૂર્ણ છે. ઓબામાએ ન્યૂ હૈંપશાયરમાં કહ્યું હું જાણું છું કે, કેટલાયે વિભાગોમાં આ વિવાદાસ્પદ છે પરંતુ જો તમે જળવાયુ પરિવર્તનથી ...
11
12
પોતાની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' ના પ્રચાર માટે 'નાસ્દાક' મા ગયેલા બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાને 'વોઈસ ઓફ અમેરિકા' ની પ્રવક્તા નિહારિકા સાથેની વાતચીત દરમિયાન શિવસેનાએ પોતાની સામે કરેલી ઝુંબેશ અંગે ભારે દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું સેનાના આ ...
12
13
શ્રીલંકાએ સોમવારે તાજેતરમાં સંપન્ન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ‘‘રાજનીતિક ષડયંત્ર’’ રચવાના આરોપમાં 12 વરિષ્ઠ સેન્ય અધિકારીઓની સેવા સમાપ્ત કરી દીધી છે અને તેમને ‘‘રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો’’ જણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ ...
13
14

ઈરાક : આત્મઘાતી હુમલામાં 41 મર્યા

મંગળવાર,ફેબ્રુઆરી 2, 2010
બગદાદમાં સોમવારે એક મહિલા આત્મઘાતી હુમલાવરે તીર્થયાત્રીઓને નિશાન બનાવીને ખુદને ફૂંકી નાખી. આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 41 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 106 લોકો ઘાયલ થયાં છે. સમાચાર એજેંસી ડીપીએ એ સેના પ્રવક્તા કાસિમ અત્તાના હવાલે જણાવ્યું કે, ...
14
15
પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુશર્રફે અહીંના જર્મિન સ્ટ્રીટ થિયેટર ખાતે વિવાદાસ્પદ નાટક ‘જેહાદ, ધ મ્યૂઝિકલ’ નિહાળ્યું હતું. શોના નિર્માતા જેમ્સ સીબ્રાઇટે જણાવ્યું હતું કે, મુશર્રફ તેમના પત્ની, ત્રણ મિત્રો અને એક પોલીસ અધિકારી સાથે શો નિહાળવા ...
15
16

પ્રથમ વખત ટોપલેસ થશે લોહાન

સોમવાર,ફેબ્રુઆરી 1, 2010
વિવાદોમાં રહેનારી હોલીવુડ અદાકારા લિંડસે લોહાન પોતાની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત ટોપલેસ જોવા મળહ્સે. જો કે, આ અગાઉ 23 વર્ષીય લોહાન કેટલીયે પત્રિકાઓના કવર અથવા ફોટોશૂટ માટે કપડા ઉતારી ચૂકી છે, પરંતુ પ્રથમ વખત તે કોઈ ફિલ્મમાં ટોપલેસ નજરે ચડશે.
16
17
આતંકવાદી સંગઠન તહરીકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) કમાંડર હકીમુલ્લા મેહસૂદના અમેરિકી ડ્રોન હુમલામાં મૃત્યુ પામવા પર શંકાની સ્થિતિ હજુ પણ બનેલી છે. તાલિબાને જ્યાં હકીમુલ્લાહના મૃત્યુનું ખંડન કર્યું છે, ત્યાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, તે આ પૂરા ...
17
18

આ વર્ષે છ કરોડ લોકો ગરીબ થઈ જશે !

સોમવાર,ફેબ્રુઆરી 1, 2010
વિશ્વ બેન્કના અધ્યક્ષ રૉબર્ટ જોએલિકનું કહેવું છે કે, વિશ્વ આર્થિક મંદીમાંથી બહાર આવી રહ્યું છે પરંતુ આ વર્ષે આફ્રીકા અને તમામ સ્થાનોના લાખો લોકો ગરીબીને અડફેટે આવી જશે. જોએલિકે આફ્રીકી સંઘના વાર્ષિક સમ્મેલન દરમિયાન આફ્રીકી નેતાઓને કહ્યું કે, અમે ...
18
19

બોલીવિયામાં બસ દુર્ઘટના, 10 મર્યા

રવિવાર,જાન્યુઆરી 31, 2010
બોલીવિયામાં શનિવારે મોડી રાત્રે બે બસો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 82 લોકો ઘાયલ થયાં છે. સૂત્રોના અનુસાર આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે સ્થાનીય સમયાનુસાર એક વાગ્યે સાંતા ક્રુજ શહેરમાં સર્જાઈ. બે બસો વચ્ચે સર્જાયેલા ...
19