0
અમેરિકાએ લાદેનના નવા ફોટા જાહેર કર્યા
શનિવાર,જાન્યુઆરી 16, 2010
0
1
શનિવાર,જાન્યુઆરી 16, 2010
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં 6 દક્ષિણ એશિયાઈઓને હોટલમાં જવા માટે વગર કોઈ કારણોથી રોકી દેવામાં આવ્યાં. એશિયાઈઓને હોટલમાં જવામાં આવવાથી રોકવામાં આવવાનો વંશીય મામલો જણાવામાં આવી રહ્યો છે. આ એશિયાઈ લોકોમાંથી એક નેપાળી નાગરિક સુજાન પાઠકે કહ્યું કે, અમે ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
બ્રિટેનના સામુદાયિક મામલાઓના સચિવ જૉન ડેનહમે ’હિંદૂ ફોરમ ઑફ બ્રિટેન’ ના અધ્યક્ષ અને પ્રવાસી ભારતીય અર્જન વેકરિયાને 13 ધર્મ સલાહકારોમાં શામેલ કર્યા છે.
2
3
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
ઇરાકની રાજધાની બગદાદમાં ગત વર્ષ ઓગસ્ટમાં થયેલા ભીષણ ટ્રક વિસ્ફોટ કાંડનું ષડયત્ર રચવા અને તેને અંજામ આપનારા 11 લોકોને આજે એક સ્થાનીય કોર્ટે મૃત્યુ દંડની સજા સંભળાવી છે. ઇરાકની સર્વોચ્ચ ન્યાયિક પરિષદના પ્રવક્તા અબ્દુલ સત્તાર અલ બિર્કદારે જણાવ્યું કે, ...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
પશ્ચિમોત્તર પાકિસ્તાનના ગ્રામ્ય વિસ્તારમાં ગુરૂવારે થયેલા સંદિગ્ધ અમેરિકી ડ્રોન હુમલામાં 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (ટીટીપી) નો પ્રમુખ હકીમુલ્લાહ મહસૂદનું મૃત્યુ નિપજ્યાં હોવાના સમાચાર છે. બીજી તરફ તાલિબાને તેનાથી ઈંકાર કર્યો છે. સુત્રોએ જણાવ્યું ...
4
5
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યું છે કે, હૈતીના રાષ્ટ્રપતિ જીવિત છે પરંતુ વિનાસકારી ભૂકંપના કારણે નુકસાન અને રાષ્ટ્રપતિ ભવન નષ્ટ થઈ જવાથી તેમની પાસે રહેવા માટે નિવાસ સ્થાન નથી. વોશિંગ્ટન રવાના થયાં પહેલા હવાઈ સ્થિત હોનોલુલૂમાં પત્રકારો ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
ઇંડોનેશિયાના પાપુઆ ક્ષેત્રમાં ગુરૂવારે સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં. હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
6
7
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
હૈતીના વડાપ્રધાન આગાહ કર્યો કે અહીં આવેલા જબરદસ્ત ભૂકંપમાં મૃતકોની સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે છે. અહીં અત્યારે પણ અનેલ લોકો ગૂમ છે. એએફપીના એક પત્રકારે જણાવ્યું કે, હોસ્પિટલ અને સ્કૂલ નષ્ટ થઈ ગઈ છે, જ્યાં મૃતકોની ભરમાર છે.
વડાપ્રધાન જીન મૈક્સ ...
7
8
બુધવાર,જાન્યુઆરી 13, 2010
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક માનવરહિત રેલ ફાટક પર એક ટ્રેન સાથે એક સ્કૂલ વેન અથડાઈ જવાથી આઠ બાળકો સહિત નવ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 15 અન્ય ઘાયલ થઈ ગયાં છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સવારે આશરે સવા આઠ વાગ્યે દુર્ઘટના મિયાં ચન્નૂના ...
8
9
બુધવાર,જાન્યુઆરી 13, 2010
કેરેબિયન રાષ્ટ્રના હૈતી ખાતે મંગળવારે આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં હોવાની આશંકા છે. આ ભૂકંપની તિવ્રતા 7.3 હતી. છેલ્લા 200 વર્ષમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.રાજધાનીથી 15 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા આ વિનાશક ભૂકંપ બાદ 5.9, ...
9
10
બુધવાર,જાન્યુઆરી 13, 2010
ભારત 2013 માં પ્રથમ વખત સમાનવ અવકાશ યાનનું પ્રક્ષેપણ કરશે. રશિયાના સ્પેસશીપમાં બે અવકાશયાત્રીઓને ભમ્રણ કક્ષામાં પહોંચાડશે. ઈસરો દ્વારા સોયુઝ યાન ખરીદવા અને પોતાના અવકાશયાત્રીઓને રશિયન કમાન્ડર દ્વારા તાલીમ અપાવવા માટેનો ખર્ચ ભોગવશે. તેવું સૂત્રોએ ...
10
11
બુધવાર,જાન્યુઆરી 13, 2010
ઓસ્ટ્રેલિયાની સરકાર ભારતીયો ઉપર થતાં હુમલાઓની બાબતે ભારત સરકારના વાંધા વિરોધને જાણે અવગણી રહી છે. હિચકારા હુમલા અટકાવાનું નામ જ લઈ રહ્યાં નથી. આવા વધુ એક કિસ્સામાં એકાદ દાયકાથી ઓસ્ટ્રેલિયામાં વસતા એક 28 વર્ષીય યુવક સાથે સિડનીમાં બીચ ઉપર મારપીટ ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
મુંબઈ પર 26/11 ના આતંકવાદી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ કોલમૈન હેડલીના કેસને વગર મુકદમે જ નિવાડો લાવવાની અરજી 'સ્ટેટસ હિયરિંગ' પર શિકાગોના એક ન્યાયાલયે 23 ફેબ્રુઆરી સુધી સુનાવણી સ્થગિત કરી દીધી છે. અમેરિકી અભિયોજન કાર્યાલયના ...
12
13
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
મેક્સિકોના દૂરસંચાર અને રિએલ સ્ટેટ વેપારના એક મોટા ઉદ્યોગપતિ મોઇજેજ સબા માસરી અને તેના પરિવારના કેટલાય સભ્યોના મેક્સિકો સિટીની બહાર સ્થિત પહાડોમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યાં છે. સબા માસરી મેક્સિકોના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવારોમાં શામેલ ...
13
14
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
તાઇવાનના ઊંડા સમુદ્ર અને જાપાનના દક્ષિણી ભાગમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવામાં આવ્યાં. તાઈવાન અને જાપાનમાં આવેલા આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 માપવામાં આવી છે. અમેરિકી ભૂગર્ભશાસ્ત્રીઓએ સમુદ્રમાં આવેલા ભૂકંપના આંચકાઓને જોતા કહ્યું કે, હાલ ...
14
15
સોમવાર,જાન્યુઆરી 11, 2010
સેનેટના નેતા હેરી રીડે ગત વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર કરેલી વંશીય ટિપ્પણી માટે તેમની માફી માંગી છે. રીડે ટાઇમ મેગેઝીનના રિપોર્ટર માર્ક હાલપ્રીન અને ન્યૂયોર્ક મેગેઝીનના લેખક જોન હેલમેન દ્વારા અમેરિકાની ...
15
16
સોમવાર,જાન્યુઆરી 11, 2010
ભારતના વિદેશ મંત્રી એસઅમ કૃષ્ણાની પ્રથમ નેપાળ યાત્રા પહેલા માઓવાદીઓએ ભારત વિરોધી અભિયાન તીવ્ર બનાવી દીધું છે. માઓવાદીઓએ નેપાળમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મુક્યો છે. કૃષ્ણાની સત્તાવાર મુલાકાતનો રાજનીતિક સ્તરે વિરોધ કરવા માઓવાદી પ્રમુખ અને પૂર્વ ...
16
17
સોમવાર,જાન્યુઆરી 11, 2010
વેનેજુએલાના રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેજે ગત સપ્તાહે દેશની મુદ્રાના અવમૂલ્યન બાદ કીમત વધારનારા પ્રતિષ્ઠાનોને તેની સંપત્તીઓ જપ્ત કરવાની ચેતાવણી આપી છે. આર્થિક વિશેષજ્ઞોએ 25 ટકા સુધી પહોંચી ચૂકેલા ફુગાવાને નિયંત્રિત કરવા માટે આ ચેતાવણીને એક નિરર્થક પ્રયત્ન ...
17
18
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ઈઝરાઈલમાં એક યુવકે પોતાની 11 પત્નીઓને તલાક આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે તેને 12 મી પત્નીની શોધ છે. આ વાત ભલે જ ચૌંકાવનારી લાગે પરતું તે પૂરી રીતે સાચી છે. 50 વર્ષીય આ તલાકશુદા વ્યક્તિએ ઈઝરાઈલની રેબિનિકલ અદાલતમાં તલાક મેળવવાનો નવો રેકોર્ડ ...
18
19
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ઇઝરાઇલ અને ફલસ્તીન વચ્ચે લંબિત શાંતિ વાર્તાની જલ્દી શરૂઆતની અપીલ કરતા અમેરિકાએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં માત્ર વિશ્વાસ સાથે કરવામાં આવેલી વાતચીત જ દ્વિપક્ષીય સમાધાન પર આધારિત વ્યાપક શાંતિ લાવી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને જોર્ડનના ...
19