Newsworld News International 349

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

બ્રુનીને ફ્રાંસની નાગરિક હોવાનો ગર્વ

સોમવાર,નવેમ્બર 10, 2008
0
1

શાંઘાઈમાં ભૂકંપના ઝટકા

સોમવાર,નવેમ્બર 10, 2008
ચીનના શાંઘાઈ પ્રાંતમાં આજે સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતાં.
1
2
સ્પેનમાં રાજનૈતિક શરણ લેવામાં નાકામ ઓસામા બિન લાદેનનાં પુત્ર ઉમરને આજે મિસ્રમાંથી દેશ નિકાલ કરી દેવામાં આવ્યો છે. ઉમરની પત્ની જૈનાને પણ દેશ નિકાલ કરી દેવામાં આવી છે.
2
3
બાલી બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષી એવા બે ભાઈઓ સહિત ત્રણ ઉગ્રવાદીઓને રવિવારે સજા એ મોતની ફટકારીને તેમનાં મૃતદેહને દફનાવી દેવામાં આવ્યા હતાં. આ સમયે પોલીસ અને આતંકીઓનાં સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
3
4
રશિયાની પરમાણુ ઉર્જા સંચાલિત નવી સબમરીન નેરપામાં પરીક્ષણ દરમિયાન ગેસ લિકેજ થતાં 20 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ નાવિકોનો સમાવેશ થાય છે. તેમજ 21 લોકો ઘાયલ થયા છે. આ સબમરીન ભારતને લીઝ પર મળવાની હતી.
4
4
5

ચીને રાહત પેકેજ જાહેર કર્યું

રવિવાર,નવેમ્બર 9, 2008
ચીને પોતાની આંતરીક માંગને પહોચી વળવા 570 અરબ ડોલરનાં રાહત પેકેજની ઘોષણા કરી છે.
5
6

નાટોનો હવાઈ હુમલોઃ 6નાં મોત

રવિવાર,નવેમ્બર 9, 2008
નાટોનાં વિમાનો અને તોપોએ પશ્ચિમોત્તર ખૈબર ઘાટનાં આદિવાસી વિસ્તાર પર કરેલા હવાઈ હુમલામાં છ લોકોનાં મોત થયાં છે.
6
7
આતંકવાદી સંગઠન અલ કાયદા ઈગ્લેન્ડ કોઈ મોટો આતંકવાદી હુમલો કરવાનું પ્લાનીંગ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
7
8
સામુદ્રિક અભ્યાસ દરમિયાન રશિયાના પ્રશાંત બેડેની એક પરમાણું પનડુબ્બીમાં અગ્નિસુરક્ષા પ્રણાલીમાં થયેલ એક વિસ્ફોટમાં 20 કરતાં પણ વધારે લોકોના મોત થયા હતાં.
8
8
9

અફઘાન ગવર્નરની હત્યા, 30 ઢેર

રવિવાર,નવેમ્બર 9, 2008
કાબુલ. અફઘાન સરકાર અને આંતરરાષ્ટ્રીય સેનાના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે તાલિબાન ચરમપંથીયોએ એક જીલ્લા ગવર્નરની ગોળી મારીને હત્યા કરી દિધી.
9
10

પાકિસ્તાનમાં 28 આતંકવાદી ઠાર

રવિવાર,નવેમ્બર 9, 2008
પાકિસ્તાનના પશ્ચિમી સ્વાત ઘાટી અને નજીકની કબાયલી વિસ્તારમાં સુરક્ષાદળ દ્વારા કરવામાં આવેલી આતંકવાદી વિરોધી અભિયાનમાં 28 આતંકવાદીઓને ઠાર કરાયા હતા. આ અભિયાનમાં સેનાના ત્રણ જવાનો શહિદ થયા હતાં.
10
11
અફઘાનિસ્તાનમાં કાર્યરત એક મહિના પહેલા કેનેડાની આ પત્રકારનું અપહરણ થયુ હતું. જેને કેનેડાની સેનાએ શનિવારે અપહરણકર્તાઓની ચૂંગલમાંથી મૂકત કરાવી લીધી છે.
11
12
પોલેંડના છેલ્લા કમ્યુનિસ્ટ પ્રધાનમંત્રી અને સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખીયા મિઝિસ્લાવ રાકોવસ્કીનું નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતાં.
12
13
અમેરિકાની વધુ બે બેન્કોએ શનિવારે નાદારી નોંધાવી છે. આ સાથે ચાલુ વર્ષે કુલ 19 બેન્કો ફડચામાં ગઈ છે.
13
14
અમેરિકામાં ભલે નવા રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામાની વરણી કરવામાં આવી છે. પણ અમેરિકામાં પ્રસરેલી મંદીને કારણે અત્યાર સુધીમાં 2.50 લાખથી વધુ નોકરીઓ ઓછી થઈ ગઈ છે.
14
15
તાઈવાનમાં કેંસરથી પીડિત એક દર્દીની 13 વર્ષ પહેલા સંરક્ષિત કરાયેલા શુક્રાણુઓની પ્રયોગશાળામાં સફળ પરિક્ષણ બાદ જુડવા બાળકોનો જન્મ થયો છે.
15
16
અમેરીકાના ચુંટાયેલા પ્રમુખ બરાક ઓબામાએ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગનની પત્ની નેન્સી રેગનની મજાક કરવા બદલ જાહેરમાં માફી માંગી હતી.
16
17

અમેરિકી એઆઇજીથી શેર ખરીદશે

શનિવાર,નવેમ્બર 8, 2008
અમેરિકા સરકાર પોતાની આર્થિક સંસ્થાઓને સંકટમાંથી ઉગારવા માટે અને રોકાણકારોમાં વિશ્વાસ ટકાવી રાખવા માટે વીમા કંપની અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપના શેર ખરીદવા માટે વિચારણા કરી રહી છે.
17
18
અમેરિકામાં હવે આપણા હિન્દી શિક્ષકો આપણી ભાષા શીખવાડશે. અમેરિકા દ્વારા હિન્દી ભણાવી શકે એવા ભારતીય શિક્ષકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
18
19
અમેરિકના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ હતું કે ઈરાનના પરમાણું હથિયાર વિકાસને અટકાવવા આંતરાષ્ટ્રીય પ્રયાસની જરૂરિયાત છે.
19