Newsworld News International 350

શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
0

ઈરાનનો અણુશસ્ત્ર વિકાસ અટકાવશે ઓબામા

શનિવાર,નવેમ્બર 8, 2008
0
1
શિકાગો. અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વિશ્વવ્યાપી આર્થિક સંકટથી સીધો સામનો કરવાનો સંકલ્પ કરતાં કહ્યું હતું કે જો તેઓ કાર્યભાર સંભાળે તે પહેલા આર્થિક પૈકેજ લાગુ નહી થઈ શકે તો તેમની પહેલી પ્રાથમિકતા આ પૈકેજને લાગુ કરાવવાની રહેશે.
1
2
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે અમેરિકાના નવયુક્ત રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અભિનંદન પાઠવતા તેમને મધ્ય પૂર્વમાં વાતચીતનો દૌર ચાલુ રાખવા કહ્યુ હતું.
2
3
હૈતીની રાજધાની પોર્ટ ઓ પ્રિંસમાં શુક્રવારે એક સ્કૂલ અચાનક જમીનદોસ્ત થઈ જવાથી 30 લોકો તેમાં દટાઈ ગયા હતાં. જ્યારે ઘણાબધા લોકો ઘાયલ થયા હતાં.
3
4
અમેરિકામાં ગયા મંગળવારે થયેલી ચૂંટણીમાં ત્રણ મૂળ ભારતીય નેતાની વિવિધ પ્રદેશોમાંથી વિધાયક તરિકે પસંદગી કરવામાં આવી છે.
4
4
5
ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનનાં તાલિબાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે આત્મઘાતી હુમલામાં 35 લોકોનાં મોત થયા છે. સેનાનાં હેલીકોપ્ટરએ પણ વળતો હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
5
6

ઓબામાની હવે કસોટી થશે

શુક્રવાર,નવેમ્બર 7, 2008
અમેરિકાનાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આપેલા ચુંટણી વચનો પુરા કેવી રીતે કરશે તે અંગે તેમની કસોટી થશે.
6
7
આફ્રિકી દેશ કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષને દૂર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન કી મૂનની અધ્યક્ષતામાં આફ્રિકી દેશો અને સંયુક્ત રાષ્ટ્રની એક બેઠક કેન્યા ખાતે મળી હતી.
7
8
ઓબામા પાસે પણ આ સંકટમાંથી બહાર આવવાની કોઇ ચોક્કસ નીતિ ન હતી. પરંતુ તેમણે પુરી ગંભીરતાથી આ ચર્ચામાં ભાગ લીધો અને દેશ ઉપર પોતાની છાપ છોડી હતી
8
8
9
અમેરિકામાં તાજેતરમાં યુવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલા બરાક ઓબામાએ તેમના આર્થિક સલાહકારો સાથે કરેલી બેઠક બાદ શુક્રવારે પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધશે.
9
10
પાકિસ્તાન સરકારે દેશમાં વધી રહેલા સાઈબર આતંકવાદને નાથવા એક નવો કાયદો લાગૂ કર્યો છે. જેમાં સાઈબર ક્રાઈમરને મૃત્યુદંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે
10
11

ભૂટાન નરેશનો રાજ્યાભિષેક

ગુરુવાર,નવેમ્બર 6, 2008
દુનિયાના સૌથી નાના લોકતંત્રના રૂપમાં ગત વર્ષે આકાર પામેલ ભૂટાન દેશનમાં યુવરાજ જિગ્મે ખેસર નામગ્યેબ વાંગ્ચુકના આજે પરંપરાગત વિધિથી પાંચમા નરેશ તરીકે રાજ્યાભિષેક થયો હતો.
11
12

કેટ આપશે સેક્સી ફોટોગ્રાફ

ગુરુવાર,નવેમ્બર 6, 2008
ટાઇટેનિક ફિલ્મ મારફતે લેકપ્રિય બનેલી ખૂબસુરત અભિનેત્રી કેટ વિન્સલેટ વેનીટી ફેરના ડિસેમ્બરના નવા અંકમાં તેના સૌથી સેક્સી ફોટા આપવા જઇ રહી છે.
12
13
અમેરિકી સંસદ કોંગ્રેસના ઉપલા સદન સેનેટમાં પણ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનો દબદબો ઉભો કર્યો છે. સો સભ્યોની બેઠકમાં પાર્ટીના સદસ્યોની સંખ્યા 57 થઇ છે.
13
14

કંધારમાં હવાઇ હુમલો, 40ના મોત

ગુરુવાર,નવેમ્બર 6, 2008
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ આજે જણાવ્યું કે તાલિબાનના ગઢ દક્ષિણી પ્રાંત કંધારમાં એક હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 40 વ્યક્તિઓ માર્યા ગયા છે અને 28 ઘાયલ થયા છે.
14
15

મહાત્મા છે સુપરમેનના આદર્શ

બુધવાર,નવેમ્બર 5, 2008
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઇ આવી ઇતિહાસ સર્જનાર બરાક ઓબામા મહાત્મા ગાંધી બાપુને પોતાના આદર્શ માને છે.
15
16
અમેરિકાના 44માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ બંધ ગ્રાંટ પાર્ક શિકાંગોથી બરાક ઓબામાનુ જીવંત પ્રસારણ થયુ અને આ પ્રસારણમાં તેમણે પોતાના દિલની વાત હજારો દર્શકોની સામે કહી.
16
17
ભારતે અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તથા આંતરાષ્ટ્રીય સમસ્યાના ઉકેલ માટે આગળ આવવા તૈયારી દાખવી છે.
17
18
ભારત અને ઓમાને પ્રૌદ્યોગિકી, ઉર્જા સહિતના ક્ષેત્રે સહયોગ સાધી તથા દ્રિપક્ષીય સંબંધે નવી ઉંચાઇ મેળવવા માટે ફેંસલો કર્યો છે.
18
19

ઓબામા- વિશ્વના નેતાઓની નજરે

બુધવાર,નવેમ્બર 5, 2008
અમેરીકી વ્હાઇટ હાઉસમાં ઇતિહાસ સર્જી પ્રથમ વખત એક અશ્વેત વ્યક્તિ તરીકે રાષ્ટ્રપતિ પદ મેળવી વિશ્વને ચોંકાવી દેનાર બરાક ઓબામાની જીતને લઇને વિશ્વના અન્ય સત્તાધીશો શુ કહે છે, આવો જાણીએ...એમના વિચારો....
19