Newsworld News International 351

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

કંધારમાં હવાઇ હુમલો, 40ના મોત

ગુરુવાર,નવેમ્બર 6, 2008
0
1

મહાત્મા છે સુપરમેનના આદર્શ

બુધવાર,નવેમ્બર 5, 2008
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઇ આવી ઇતિહાસ સર્જનાર બરાક ઓબામા મહાત્મા ગાંધી બાપુને પોતાના આદર્શ માને છે.
1
2
અમેરિકાના 44માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ બંધ ગ્રાંટ પાર્ક શિકાંગોથી બરાક ઓબામાનુ જીવંત પ્રસારણ થયુ અને આ પ્રસારણમાં તેમણે પોતાના દિલની વાત હજારો દર્શકોની સામે કહી.
2
3
ભારતે અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તથા આંતરાષ્ટ્રીય સમસ્યાના ઉકેલ માટે આગળ આવવા તૈયારી દાખવી છે.
3
4
ભારત અને ઓમાને પ્રૌદ્યોગિકી, ઉર્જા સહિતના ક્ષેત્રે સહયોગ સાધી તથા દ્રિપક્ષીય સંબંધે નવી ઉંચાઇ મેળવવા માટે ફેંસલો કર્યો છે.
4
4
5

ઓબામા- વિશ્વના નેતાઓની નજરે

બુધવાર,નવેમ્બર 5, 2008
અમેરીકી વ્હાઇટ હાઉસમાં ઇતિહાસ સર્જી પ્રથમ વખત એક અશ્વેત વ્યક્તિ તરીકે રાષ્ટ્રપતિ પદ મેળવી વિશ્વને ચોંકાવી દેનાર બરાક ઓબામાની જીતને લઇને વિશ્વના અન્ય સત્તાધીશો શુ કહે છે, આવો જાણીએ...એમના વિચારો....
5
6
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઐતિહાસિક ચૂંટણી જીતી લીધા બાદ જીતની ખુશીમાં ડુબેલા અમેરિકનોને સંબોધતાં કહ્યું હતું કે, પરિવર્તન થઇ ગયું છે અને તમામ દેશવાસીઓ આગામી પડકારો સામે લડવા માટે હવે કમર કસવાની છે.
6
7
અમેરિકામાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામાને રિપબ્લિકન ઉમેદવાર જ્હોન મૈક્કેનને હરાવી પ્રથમ વખત કોઇ અશ્વેત વ્યક્તિ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યો હોય એવો આ પ્રથમ દાખલો છે.
7
8
મેક્સિકોમાં ગઇકાલે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં એમાં સવાર દેશના ગૃહમંત્રી જુઆન કેમિલો મોરિનોનું મોત નીપજ્યું હતું.
8
8
9
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની હાર નક્કી થતા જ રિપબ્લિકન ઉમેદવાર જોન મેક્કેને બરાક ઓબામાને ફોન પર શુભેચ્છાઓ આપી અને પોતાને હાર સ્વીકારી.
9
10
અમેરિકામાં ચૂંટણીનુ પરિણામ જાહેર થતા જ બરાક ઓબામાના મૂળ દેશ કેન્યામાં ઉત્સવનુ વાતાવરણ છવાઈ ગયુ છે. ઓબામાના કેન્યાઈ સંબંધીઓ ખુશીઓ મનાવી રહ્યા છે.
10
11
બરાક ઓબામા અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે ચંટાઈ આવ્યા છે. તેમણે 311 ઈલેક્ટરલ વોટ્સની સાથે ડેમોક્રેટ જોન મૈક્કેનને હરાવીને અ જીત મેળવી છે. તેઓ પહેલા અશ્વેત છે જેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
11
12

ઓબામાની શરૂઆતમાં જીત

મંગળવાર,નવેમ્બર 4, 2008
અત્યાર સુધીના સૌથી મોંઘા ચૂંટણી પ્રચાર અને રેકોર્ડબ્રેક મતદાતાઓને લઇને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવા જઇ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટીવ પાર્ટીના ઉમેદવાર બારાક ઓબામાએ ચૂંટણીના પ્રારંભે હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્હોન મૈક્કેનને ...
12
13

બગદાદમાં બોમ્બ વિસ્ફોટ, 7ના મોત

મંગળવાર,નવેમ્બર 4, 2008
ઇરાકની રાજધાની બગદાદના પૂર્વી વિસ્તારમાં આજે થયેલા એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયાનું તથા 18 જેટલા ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.
13
14
મધ્ય ફિલિપાઇન્સના મસ્વાતે દ્રીપ નજીક આજે એક નૌકા ઉંધી વળતાં 39 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 10 લાપત્તા બન્યા છે.
14
15
થાઇલેન્ડના આતંકવાદથી પ્રભાવિત એવા દક્ષિણ પશ્વિમી વિસ્તાર નરથીવાતમાં આજે થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે 70 ઘાયલ થયા હતા.
15
16

ઓબામાની જીત માટે પૂજા !

મંગળવાર,નવેમ્બર 4, 2008
અમેરિકાના વ્હાઇટ હાઉસના જંગને લઇને સમગ્ર વિશ્વ એક શ્વાસે બેઠુ છે ત્યારે ઓબામાની જીત માટે તેમના પૂર્વજોના ગામમાં લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
16
17
4 નવેમ્બર, 2008ના દિવસે અમેરિકામાં રાજનીતિક અને સામાજિક ઈતિહાસ લખવાની તારીખ છે. બે મુખ્ય પાર્ટીયો ડેમોક્રેટિક(નીલ) કે રિપબ્લિકન (લાલ)માંથી જે પણ ચૂંટણી જીતશે, તે આ એતિહાસિક ક્ષણને પોતાની પાર્ટીના ઝંડામાં કેદ કરશે.
17
18

પાકમાં આત્મઘઆતી બોમ્બ વિસ્ફોટ

મંગળવાર,નવેમ્બર 4, 2008
પાકિસ્તાનના પશ્વિમી સીમાવર્તી વિસ્તારમાં સુરક્ષાબળોની ચેક પોસ્ટ નજીક આજે સવારે આત્મઘાતી હુમલો કરાયો હતો.
18
19

ઓસામાના સેક્રેટરીને ઉમરકેદ

મંગળવાર,નવેમ્બર 4, 2008
ગુઆંતાનામા સ્થિત અમેરિકાની એક સૈન્ય અદાલતે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સંગઠન અલ કાયદાનાના વડા ઓસામા બિલ લાદેનના મીડિયા સેક્રેટરીને ઉમરકેદની સજા ફટકારી છે.
19