0
તાલિબાનો દ્વારા 31ની હત્યા
સોમવાર,ઑક્ટોબર 20, 2008
0
1
પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે જાહેરાત કરી હતી કે તે રાજકારણમાં ફરીથી પાછા ફરવાનો કોઈ ઈરાદો રાખતાં નથી.
1
2
ચીનની રાજધાની પેઈચીંગમાં વાયુ પ્રદુષણ ઓછું કરવા માટે સરકારે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે
2
3
પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર સીમા પ્રદેશનાં સ્વાત ઘાટી વિસ્તારમાં ચાલી રહેલાં આતંકવાદી શિબીરને અમેરિકાએ નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલામાં 100 જેટલાં આતંકવાદીઓનાં મોત થયા છે.
3
4
પાકિસ્તાનનાં ઉત્તરી વઝીરીસ્તાન વિસ્તારમાં અમેરિકી વિસ્તારમાં અમેરિકી સેનાએ કરેલ કાર્યવાહીને લઈને ગુસ્સાહિત થયેલા આદિવાસીઓએ અમેરિકાનાં ટોહી વિમાનો પર ગોળીબારી કરી હતી
4
5
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પ્રચારમાં હવે વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપના હુમલાનો તબક્કો શરૂ થયો છે. રિપબ્લિકન પાર્ટી તરફથી આ દોડમાં ઉતરેલા જોન મેક્કેને પોતાના હરીફ એવા ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ઓબામાને યુરોપીય સમાજવાદી હોવાનો આરોપ મુક્યો
5
6
રામાયણની લોકપ્રિયતા બોલીવુડથી હોલીવુડ સુધી પહોચી ગઈ છે. હોલીવુડમાં રામાયણ પર ફિલ્મ તો બની રહી છે પરંતુ ત્યાંના હિંદુઓએ ફિલ્મ નિર્માતાને ચેતવણી આપી છે કે મૂળ રામાયણી અંદર કોઈ જ ફેરફાર ન કરવો. ફિલ્મ રામાયણ 33912 એડીના નામે બની રહી છે.
6
7
પાકિસ્તાને ચીનની મદદથી સંદેશા વ્યવહાર માટેનો પ્રથમ ઉપગ્રહ તૈયાર કરીને અવકાશમાં મોકલવાની યોજના તૈયાર કરી છે. ચીને અવકાશ વિજ્ઞાનક્ષેત્રે તેમના પાડોશીને વ્યવસાયી રીતે જકડી લેવા માટે આ પગલું લીધુ હોવાનું માનવામાં આવે છે.
7
8
રૂસની સશસ્ત્ર સેના અને અર્ધસૈનિક દળોનાં કાફલા પર થયેલા હુમલા બાદ કાકેશસ વિસ્તારમાં ઈંગશેતિયામાં આતંકવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
8
9
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર સારાહ પાલિન પર આધારિત પોર્ન ફિલ્મ હુ ઈઝ નેલિન્સ પાલિનને લઈને દર્શકોમાં જબરજસ્ત ઉસ્તાહ જોવા મળી રહ્યો છે.
9
10
એક મોટી હસ્તીને મળતાં લાભ જો તેનાં કુતરાં ને પણ મળે તો તમે તેને શું કહેશો. એક કુતરાંને તેના માલિકની જેમ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ (જીપીએસ) જેવી આધુનિક સિસ્ટમનો લાભ મળી રહ્યો છે.
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશે સાત અને દેશોનો એ યાદીમાં સમાવેશ કરવાની જાહેરાત કરી છે, જેમને નાગરિક વગર વીઝાએ અમેરિકાની યાત્રા કરવા મળશે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
સાઉદી અરેબિયાના દુબઇમાં જાહેરમાં મોજમસ્તી કરનાર બે બ્રિટિશ નાગરિકોને જેલની સજા ફટકારવામાં આવી છે. આ બંને નાગરિકો દરિયાકાંઠે જાહેરમાં કામક્રીડા કરતા પકડાઇ ગયા હતા. આ મામલે બંનેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
12
13
નિકાસની નવી નવી સપાટીએ ઉપર પહોંચી રહેલા ચીનના સમાજમાં હવે ઝડપી સુધારાઓ થઇ રહ્યા છે. રૂઢીવાદી પરંપરાઓને ચીનના યુવાનો છોડી રહ્યા છે અને પત્ની સાથેની વફાદારીને પ્રાધાન્ય આપી રહ્યા છે.
13
14
બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાએ વિકસિત દેશો પર આરોપ લગાવ્યો છે કે તેમણે આર્થિક સંકટ પેદા કરીને વિશ્વને જુગારઘર બનાવી દીધું છે.
14
15
અફઘાનિસ્તાનનાં દક્ષિણી પ્રાંતમાં અમેરિકાની આગેવાની હેઠળ વિદેશી સેનાનાં હવાઈ હુમલામાં લગભગ 70 તાલિબાની આતંકીઓનાં મોત થયા હતાં.
15
16
અમેરિકાએ દાવો કર્યો છે કે અલ કાયદાનાં પ્રમુખ નેતા માર્યો ગયો હોવાનો દાવો કર્યો છે. આ નેતાએ અલ કાયદામાં બે નંબરનું સ્થાન ધરાવતો હતો.
16
17
પોપ સંગીતની રાણી મેડોનાએ બ્રિટિશ ફિલ્મ નિર્દેશક ગાય રિચીને આઠ વર્ષ પછીના લગ્નજીવન પછી છુટાછેડા આપી દીધા.
17
18
બ્રિટનમાં મહામંદીની અસર નીચે ન્યાય મંત્રાલયે લગભગ 10 હજાર નોકરીઓ પર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. આ નોકરીઓ પર કાપ મુકીને મંત્રાલય 90 કરોડ પાઉન્ડની બચત કરશે.
18
19
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણું સહયોગ સમજુતિની સંભાવનાઓ અંગે ભલે પાકિસ્તાન મીડિયામાં મથાળે ચમકાવાતી હોય પરંતુ ચીન સરકારે સંકેત આપ્યો છે કે તેઓ આવું કોઇ પગલું નહીં ઉઠાવે કે જેથી ભારત-પાક ...
19