Newsworld News International 357

શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
0

અફઘાનિસ્તાનમાં 100 તાલિબાની ઢેર

રવિવાર,ઑક્ટોબર 12, 2008
0
1
માસ્કો. રશિયાના અશાંત ચેચન્યા વિસ્તારમાં આવેલ જોરદાર ભુકંપથી ઓછામાં ઓછા 13 લોકોના મોત નીપજ્યાં હતાં તેમજ 100 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયાં હતાં. ભુકંપને લીધે ઘણાં મોટા પાયે જાનમાલને નુકશાન થયેલ છે.
1
2
પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાનના મિશારનમાં અમેરિકાના એક શંકાસ્પદ પાયલટે બે મિસાઈલ દ્વારા હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા પાંચા આતંકવાદીઓના મોત થયા હતાં.
2
3

ઈરાકમાં ફરી પત્રકારની હત્યા

શનિવાર,ઑક્ટોબર 11, 2008
એરાકના ઉત્તરી શહેર કિરકુકમાં શનિવારે પત્રકારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
3
4
ભારત અને અમેરિકાએ રાજનૈતિક સમજુતી દ્વારા નવી વિશ્વ વ્યવસ્થા ઉભી કરવાની પ્રતિબદ્ધતા સાથે શુક્રવારે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરી લીધા છે.
4
4
5
ઢાકા. ઢાકા અને કોલકત્તાની વચ્ચે ટ્રેન સેવાને યાત્રિકો માટે સુવિધાજનક બનાવવા માટે બાંગ્લાદેશ ટ્રેનોન વર્તમાન સમયમાં બદલાવનો પ્રસ્તાવ કરશે.
5
6
પાકિસ્તાનના પશ્ચિમોત્તર પ્રદેશના ઓરકઝઈ કબાયલી વિસ્તરમાં કબાયલી નેતાઓની એક બેઠક દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 30 લોકોના મોત અને 100 લોકોના ઘાયલ થયાના અહેવાલો પ્રાપ્ત છે.
6
7
લીમા. માઓવાદી સંગઠન શાઈનિંગ પાથના ધાડપાડુઓએ દક્ષિણ પેરૂમાં એક સૈન્યના કાફલા પર હુમલો કરીને ઓછામાં ઓછા 12 સૈનિક અને 2 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દિધા હતાં. એક દશકાની અંદર તેમના દ્વારા કરવામાં આવેલ આ સૌથી ઘાતક હુમલો છે.
7
8
અદનની ખાડીમાં યમન કિનારે તસ્કરોના બળ પ્રયોગને લીધે ઓછામાં ઓછા 100 લોકોના મરવાની શંકા વ્યક્ત કરાઈ છે.
8
8
9
નોર્વેની નોબેલ સમિતિએ ફિનલેન્ડનાં પૂર્વ રાષ્ટ્રપતિ મારત્તી અહતિસારીને વર્ષ 2008 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે.
9
10
અમેરિકાએ જાપાનને જણાવ્યું છે કે તે આ મહિનાનાં અંત સુધીમાં આતંકવાદીઓને મદદ કરનારાની સૂચિમાંથી ઉત્તર કોરીયાનું નામ દૂર કરવામાં આવશે. જ્યારે જાપાને સામ્યવાદી દેશ વિરૂધ્ધ વધુ 6 મહિનાનો પ્રતિબંધ નાંખી દીધો છે
10
11

અમેરિકી હુમલામાં 9નાં મોત

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
પાકિસ્તાનનાં ઉત્તરી વઝીરીસ્તાનનાં આદિવાસી વિસ્તારમાં ગુરૂવાર રાત્રે સંદિગ્ધ અમેરિકી મિસાઈલ હુમલામાં 6 વિદેશીઓ સહિત નવ લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય કેટલાંક ઘાયલ થયા છે.
11
12

તાલીબાન વિરોધી અભિયાનઃ30નાં મોત

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
પાકિસ્તાનનાં ફાયટર પ્લેન દ્વારા અશાંત એવા સ્વાત ઘાટીમાં હુમલો કરીને 21 ઉગ્રવાદીઓને મારી નાંખ્યા છે. જ્યારે અનેક વિદ્રોહી પ્રશિક્ષણ શિબિરોનો નાશ કરી દીધો છે. આ હુમલામાં 9 નાગરિકોનાં પણ મોત થયા હતાં.
12
13

થાઈલેંડમાં બસ અકસ્માત,19 મોત

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
બેંગકોંક. પૂર્વી થાઈલેંડમાં એક થયેલ એક બસ દુર્ઘટનાની અંદર ઓછામાં ઓછા 19 લોકોના મોત થઈ ગયાં છે. બસની અંદર ખોન કાઈન વિસ્તારના એક પ્રૌદ્યોગીકી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ મુસાફરી કરી રહ્યાં હતાં.
13
14

અફઘાનિસ્તાનમાં 36 આતંકવાદી ઠાર

શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
કાબુલ. અફઘાનિસ્તાનમાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં ઓછામાં ઓછા 36 આતંકવાદી માર્યા ગયાં હતાં. વિદ્રોહીઓ તરફથી થયેલ ગોળીબારમાં 10 નાગરિકોના મરવાના સમાચાર પ્રાપ્ત થયાં છે.
14
15
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના પ્રમુખ વિપક્ષી દળ પાકિસ્તાન મુસ્લીમ લીગે સંસદના વિશેષ સત્રમાં આતંકવાદની વિરુદ્ધની જાણકારી બંધ રૂમની અંદર સાંસદોને આપવા પર આજે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
15
16
ફ્રાસીસી ઉપન્યાસકાર ઝિયા મારી ગુસ્તાવ લે ક્લેઝિયોને વર્ષ 2008નો નોબલ સાહિત્ય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
16
17

મિકી માઉસ પર ઉતાર્યો ગુસ્સો

ગુરુવાર,ઑક્ટોબર 9, 2008
સાઉદી અરબના એક શેખને ઉંદરની પ્રત્યે વધતા લગવાથી એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે મિકી માઉસને તેને માટે જવાબદાર ઠેરવતાં તેને મારી નાંખવાની વાત કરી હતી.
17
18

ઈસ્લામાબાદ ફરી બોમ્બથી ગાજ્યુ

ગુરુવાર,ઑક્ટોબર 9, 2008
તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હોટલમાં આત્મઘાતી હુમાલાની આગ હજી શમી નથી, ત્યા ફરીથી આતંકવાદીઓએ ઈસ્લામાબાદમાં એટીએસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતાં,જ્યારે અન્ય 14 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
18
19
વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે ઐતિહાસિક ભારત-અમેરિકા અસૈન્ય પરમાણું કરારના કાર્યને તેના રૂપમાં બદલી દિધો છે એટલે કે તેમણે તેના સંબંધ વિધેયક પર હસ્તાક્ષર કરીને તેને કાનુનમાં બદલી દિધો છે.
19