Newsworld News International 361

સોમવાર, 9 ફેબ્રુઆરી 2026
0

ધમકી પછી પાક હવાઈ મથકે હાઈ એલર્ટ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
0
1

અંતરિક્ષ ટેકનીક વેચનારની ધરપકડ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
અમેરિકામાં વર્જિનિયાના એક ભૌતિકશાસ્ત્રીની પોલીસે ચીનને અંતરિક્ષ ટેકનીક સંબંધી જાણકારી આપવાના મામલે ધરપકડ કરી છે.
1
2
ન્યુયોર્ક. ભારત અને પાકિસ્તાને તણાવપુર્ણ સ્થિતિમાંથી પસાર થઈ રહેલ શાંતિ પ્રક્રિયામાં નવી જાન નાંખવા માટે જમ્મો-કાશ્મીર સહિત બધા જ્ક મુદ્દાઓના સમાધાન માટે વાતચીત ઝડપી કરવા સહિત અન્ય કેટલાયે પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે.
2
3

પરમાણું કરાર સેનેટમાં રજુ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
ભારત અમેરિકા અસૈન્ય પરમાણું કરારને પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સ)માં વિચાર માટે રજુ કરી દેવાયો છે.
3
4

મસ્જીદમાં કુતરાને લઈ જવાની મંજુરી

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
લંડન. બ્રિટનમાં શરિયા પરિષદે નેત્રહિન મુસલમાનોને પોતાના માર્ગદર્શક કુતરાને મસ્જીદમાં લઈ જવાનો ફતવો રજુ કર્યો છે. કેટલાયે લોકોએ આ પગલાનું અભિવાદન કર્યું છે.
4
4
5

મોંઘવારી દર વર્ષાંતે દસ ટકા થશે

બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહુવાલિયાએ ગઈ કાલે કહ્યું હતું કે, સરકાર મોંઘવારી દર પર નિયંત્રણ લાવવા માટે પગલા ભરી રહી છે અને તેમને આશા છે કે, હાલના નાણાંકિય વર્ષના અંત સુધીમાં તે દસ ટકાથી પણ નીચે આવી જશે.
5
6
ફિનલેંન્ડના પશ્ચિમી ભાગ કોહાજોકીમાં સ્થિત એક વ્યાવસાયીક શાળામાં ગઈ કાલે મંગળવારે એક બાળકે પોતાને ગોળી મારતા પહેલા નવ લોકો પર અંધાંધુંધ ગોળીબાર કર્યો હતો.
6
7
બ્રિટિશ એરવેઝે ગઈ કાલે મંગળવાએ કહ્યું કે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટોને ધ્યાનમાં રાખતા તેમને અહીં માટે પોતાની વિમાની સેવા અનિશ્ચિત સમય માટે રદ્દ કરી દીધી છે.
7
8

મેક્સિકોમાં ભૂકંપના આંચકા

બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
મેક્સિકો સિટીમાં પ્રશાંત મહાસાગરના સમુદ્ર કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુંભવાયા હતા.
8
8
9

અમેરિકી સેનેટની કરારને મંજુરી

બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
અમેરિકી કોંગ્રેસના ઉપરી સદન સેનેટની એક સમિતિએ ભારત અમેરિકા અસૈન્ય પરમાણું કરારને મંગળવારે મંજુરી આપી દીધી છે.
9
10

ચીનમાં હજારો લોકોનું સ્થળાંતર

બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
દક્ષિણ સાગરમાં ઉભા થયેલા હાગુપિટ નામના સમુદ્રી વાવાઝોડાએ ઉત્તરી ફિલીપાઈંસમાં વિનાશ વેર્યા બાદ હવે હોંગકોંગ અને ચીનના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
10
11

બુશના ભાષણમાં મંદી દેખાઇ !

બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે તેમના કાર્યકાળ દરમિયાન ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની વિભિષિકા તથા વૈશ્ચિક નાણાંકિય સંકટ મુદ્દે વિશ્વ સમુદાયને મંગળવારે છેલ્લીવાર સંયુક્ત રાષ્ટ્રના મંચથી સંબોધિત કર્યું હતું.
11
12
પાટનગર ઈસ્લામાબાદની ફાઈવ સ્ટાર હોટલ મેરીએટ થયેલા વિસ્ફોટની કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. પણ પોલીસે તપાસમાં ઝડપ કરી છે. આ બ્લાસ્ટને કારણે પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સ્તરે છબી ખુબ ખરાબ બની છે. તેથી પાકિસ્તાન જલ્દીથી આ બ્લાસ્ટનાં કેસને સોલ્વ ...
12
13
ઈરાકનાં મોસુલ શહેર નજીક એક આવેલા એક શહેરમાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાંચ બાળકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ જખ્મી થયાં છે.
13
14
બ્રિટીશ એરવેઝે તેમના પાકિસ્તાનનાં તમામ ઉડ્ડયનો રદ્દ કરી દીધી છે. તાજેતરમાં 60 વ્યક્તિઓનાં મોત નિપજાવનાર મેરીએટ હોટલ પરનાં ઘાતક હુમલાનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુમલામાં ચેક ગણરાજ્યનાં એક રાજદૂતનું મોત થયું હતું.
14
15
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ દૂષિત દૂધ પીવાથી હજારો બાળકો બિમાર થયા હોવાનાં કેસમાં પોતાના વરિષ્ઠ નેતાની હકાલપટ્ટી કરી નાંખી છે.
15
16
દક્ષિણ આફ્રિકાની સત્તારૂઢ પાર્ટી આફ્રિકી નેશનલ કોંગ્રેસે દેશનાં નવા રાષ્ટ્રપતિ તરીકે ગાલેમા મોટલાંથને ઉભા રાખવાનું નક્કી કર્યું છે
16
17
દુબઈ. ઓમાનમાં વીઝા ખત્મ થયા બાદ ત્યાં ફસાયેલ 2500 ભારતીયોને કોઈ પણ દંડ વિના પોતાના દેશમાં પાછા ફરવાની મંજુરી આપી દિધી છે.
17
18
નવી દિલ્હી. અસૈન્ય પરમાણુ કરારના સપનાને સાકાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારના એજન્ડા સાથે વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અમેરિકા અને ફ્રાંસની દસ દિવસીય યાત્રા માટે આજે રવાના થયા છે.
18
19

લાદેન શાયરી પણ કરે છે !

સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
અમેરિકા સહિત નાટો દેશો જેને વર્ષોથી શોધી રહી તે અલ કાયદાનાં વડા બિન લાદેન ચતુર તો છે જ. પણ સાથે સાથે તે ઘણીવાર તે મૂડમાં હોય તો શાયરી પણ કરે છે. તેની શાયરીઓ ઉપર એક અમેરિકન પુસ્તક બહાર પાડવાનો છે.
19