0
પરમાણું કરાર માટે પી.એમ ગયા અમેરિકા
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
0
1
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
અમેરિકા સહિત નાટો દેશો જેને વર્ષોથી શોધી રહી તે અલ કાયદાનાં વડા બિન લાદેન ચતુર તો છે જ. પણ સાથે સાથે તે ઘણીવાર તે મૂડમાં હોય તો શાયરી પણ કરે છે. તેની શાયરીઓ ઉપર એક અમેરિકન પુસ્તક બહાર પાડવાનો છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
મોરક્કોનાં ઈસ્લામી વિદ્વાનોનાં વરિષ્ઠ સમૂહે એક મૌલવી દ્વારા નવ વર્ષની બાળકીનાં લગ્નને કાયદેસર ગણવાનો ફતવોની નિંદા કરી છે.
2
3
સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
ચીનનાં કેટલાય ભાગોમાં મેલામાઈન મિશ્રીત દૂધ પાવડર પીવાથી 12 હજાર બાળકોને હોસ્પીટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જેમાં 104 બાળકોની હાલત ગંભીર છે.
3
4
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
ઈસ્લામાબાદની ફાઈવ સ્ટાર હોટલ મેરીયેટ હોટલ બહાર શનિવાર રાત્રે થયેલા ફિદાયીન હુમલામાં ઘાયલ ચેક રીપબ્લીકનનાં રાજદૂત ઈવો જ્દારેકનું મોત થયું છે.
4
5
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ગઇકાલે થયેલ ભયંકર આત્મઘાતી વિસ્ફોટમાં નિશાન બનાવેયલ પાંચ તારક હોટલ આજે તૂટી પડી હતી.
5
6
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
ઈસ્લામાબાદમાં શનિવારે હોટલ મેરીઆટ હોટલ પર થયેલા આત્મઘાતી હુમલામાં 60 લોકોનાં મોત થયાં છે. જ્યારે બસો નાગરિકો ઘાયલ થયાં છે. આ હુમલાની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન અને અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે કડક શબ્દોમાં ટીકા કરી છે.
6
7
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
બ્રહ્યાંડના રહસ્યોને ઉકેલવા માટે અરબો ડોલરના ખર્ચે હાથ ધરવામાં આવેલ બિગ બેંગ મહાપ્રયોગમાં બ્રેક લાગી છે. પરીક્ષણ દરમિયાન મહા મશીન હેડ્રાન કોલાઇડરમાં કેટલીક સમસ્યાઓ આવતાં કામ ખોરવાયું છે.
7
8
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
દક્ષિણ ચીનના ગુઆંગ દાંગ વિસ્તારની એક કલ્બમાં ગત રાતે આગ લાગતાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયાનું તથા 51 ઘાયલ થયા છે.
8
9
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
બીજીંગ. ચીનના હેન્નાન વિસ્તારમાં આજે કોલસાની એક ખાણમાં ગેસ ગળતર થતાં 31 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 9 લાપતા બન્યા છે.
9
10
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
ઈસ્લામાબાદમાં આવેલી મેરિયટ હોટલમાં શનિવારે સાંજે ભયંકર વિસ્ફોટ થયો હતો. અને હોટલમાં લાગેલી ગેસની પાઈપ ફાટી જતા સમગ્ર હોટલ ભડકે બળી હતી. આ આગમાં પ્રાપ્ત માહિતી અનુસાર 100 લોકોના મૃત્યુ થયા છે અને 90થી વધારે લોકો ઘાયલ થયા છે અને હજી પણ હોટલમાં ...
10
11
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
આસામ-નાગાલેન્ડની સીમા પર માલગાડીથી પેટ્રોલ ચોરવાના ઈરાદા સાથે આવેલા એનએસસીએન આઈએમનાં બે કાર્યકર્તા સહિત સાત લોકોનું શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું છે. જ્યારે અન્ય દસની હાલત ગંભીર છે.
11
12
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
રૂસનાં રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે જ્યોર્જિયા સાથે રશિયાનાં સંબંધો જલ્દીથી સામાન્ય બને તે માટે હરસંભવ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
12
13
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
ઉત્તર કોરીયાએ પોતાનાં યોંગબ્યોન રીએક્ટરને શરૂ કર્યું નથી. અમેરિકાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરીયા દ્વારા વારંવાર રીએક્ટર શરૂ કરવાની ધમકી આપવામાં આવે છે. પણ તેણે હજી તે ચાલુ કર્યું નથી
13
14
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે દેશની કંપનીઓનાં નાદારી નોંધાવતા અટકાવવા અને આર્થિક કટોકટી દૂર કરવા સરકારી હસ્તક્ષેપ કરવો જરૂરી ગણાવ્યો હતો.
14
15
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
રૂસે ક્યુબાને તેનું સ્પેસ સેન્ટર બનાવવા માટે મદદ કરવાની સહમતિ આપી છે.
15
16
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
રૂસ નજીકનાં ભવિષ્યમાં કાયદો બનાવીને આર્કટીક સાગરમાં પોતાની સરહદ નક્કી કરશે.
16
17
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
યમનનાં રાષ્ટ્રપતિએ વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકી દૂતાવાસ પર થયેલા આત્મઘાતી હુમલા કરનારા દોષીઓને જલ્દી પકડીને તેમને સજા કરવામાં આવશે
17
18
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
પાકિસ્તાનથી અફઘાનિસ્તાન તરફના દક્ષિણ પશ્વિમી વિસ્તારમાં બલુચીસ્તાનની રાજધાની ક્વેટા નજીક એક ઇસ્લામિક સ્કૂલમાં આજે સવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ બાળકોના મોત થયા હતા જ્યારે 11 ઘાયલ થયા હતા.
18
19
શનિવાર,સપ્ટેમ્બર 20, 2008
ભારત અમેરિકા પરમાણુ કરારને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પોતાની આગામી ચીન યાત્રા દરમિયાન પરમાણુ ફ્યુઅલ ટેક્નોલોજી મેળવવા વિચાર વિમર્શ કરશે.
19