0
પરમાણુ કરાર કરવા બુશ સરકાર પ્રયત્નશીલ
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
મેક્સિકો સીટીમાં આવતાં વર્ષે યોજાનારા એક સમારોહમાં પોપ બેનેડિક્ટ સોળમા હાજર રહી શકશે નહીં. કારણ કે તેમની ઉંમર સમુદ્રની ઉંચાઈ પર આવેલા સ્થળ માટે જવા લાયક નથી.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
એક સંસ્થાએ પાકિસ્તાનનાં નવા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીથી પોતાના દેશની સેના તરફથી ખતરો છે. સેનાનાં કેટલાંક લોકો તાલીબાન સામે લડવા તૈયાર નથી. તેવા સૈનિકો ઝરદારી સામે કોઈ પગલાં ઉઠાવી શકે છે. તેથી ઝરદારીની પહેલું કામ સેનાનો વિશ્વાસ જીતવાનો છે.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
રૂસે એક સબમરીનની રક્ષા કરવા સક્ષમ તથા નવી પેઢીની બ્રુલાવા મિસાઈલનું ગુરૂવારે પરીક્ષણ કર્યું હતું.
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
ઓસ્ટ્રેલિયાનાં બનડૂરામાં એક કારે તેનું નિયંત્રણ ખોઈ બેસીને ઝાડ સાથે અથડાતાં તેમાં સવાર બે ભારતીય છાત્રો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં બેનો ચમત્કારીક રીતે બચાવ થયો છે.
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
અમેરિકી આર્થિક બજારો પર ઘેરાયેલા સંકટનાં વાદળો વચ્ચે પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે આજે કહ્યું હતું કે તેમને લોકોની ચિંતાનો ખ્યાલ છે. અને, તેઓ બજારને મજબૂતી અને સ્થિરતા આપવા પગલાં ઉઠાવવા જરૂરી છે.
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
ઈઝરાયલનાં વિદેશ મંત્રી જીપી લિવની દેશની વડાપ્રધાન બનવા તૈયાર છે. સત્તાધારી કદીમા પાર્ટીનાં બુધવારે થયેલા મતદાનમાં પ્રધાનમંત્રી એહુદ ઓલ્મર્ટની જગ્યાએ નવા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા હતાં. જેમાં લિવની ખુબ ઓછા અંતરથી જીતી ગયા હતાં.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
આતંકવાદી સંગઠન અલ કાયદાનાં વડા ઓસામા બિન લાદેનને સંગઠનમાં પોતાની જવાબદારી ખુબ ઓછી કરી નાંખી છે. અને, સામાન્ય કામકાજમાં તે દેખરેખ રાખતો નથી.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
દુનિયાનાં સૌથી વયોવૃધ્ધ વ્યક્તિ જાપાનનાં તોમોજી તનાબે ગુરૂવારે પોતાનો 113મો જન્મદિવસ ઉજવ્યો હતો.
8
9
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
યમનની રાજધાની સના ખાતે અમેરિકી દૂતાવાસનાં પ્રવેશદ્વાર પર બુધવારે સવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય સહિત 10 લોકોનાં મોત થયાં છે.
9
10
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝ દ્વારા જેલવાસ દરમિયાન બનાવાયેલા એક પેઈન્ટીંગનાં હરાજીમાં 2,55,000 ડોલર ઉપજ્યાં છે. આ પેઈન્ટીંગની હરાજી તેમણે પાર્ટી માટે ફંડ એકત્ર કરવા ઉઘરાવ્યું હતું.
10
11
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
આ મહિનાની શરૂઆતમાં કાહીરાની એક ઝુંપડપટ્ટીમાં એક મોટી ભેખડ ધસી પડતાં સેકડો લોકોનાં મોત થયા હતો. આ મૃત્યુઆંક 95 સુધી પહોચ્યો છે
11
12
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે આઈક વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા પોતાનાં ગૃહ રાજ્ય ટેક્સાસ મુલાકાત લઈને, નાગરિકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત કરી હતી
12
13
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
મેક્સિકોનાં સ્વાતંત્રતા દિવસે મિચોકન ખાતે આયોજીત એક કાર્યક્રમમાં બ્લાસ્ટ થતાં સાત લોકોનાં મોત થયા છે, જ્યારે 100 જેટલાં લોકો ઘાયલ થયાં હતાં.
13
14
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
સંયુક્ત રાષ્ટ્રે બહાર પાડેલા એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે અફઘાનિસ્તાનમાં વિદ્રોહીઓ તથા અમેરિકી-નાટો સૈનિકોનાં હુમલામાં 1445 અફઘાન નાગરિકોનાં મોત થયાં છે.
14
15
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને આશા વ્યક્ત કરી છે કે અમેરિકા હવે તેની સીમાની અંદર ઘુસીને આક્રમણ નહીં કરે. પોતાની બ્રિટનની યાત્રા દરમિયાન ઝરદારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સેના આતંકવાદીઓ સામે લડી રહી છે,તેથી અમેરિકાએ પાકિસ્તાનની સીમામાં ...
15
16
સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
સેનેટર બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ ચુંટણીનાં અભિયાનમાં પોતાનાં પક્ષમાં 6 કરોડ 60 લાખ અમેરિકી ડોલર જમા થયા હોવાનું જાહેર કર્યું હતું. આ તમામ ફંડ તેને દાન દ્વારા એકત્ર કર્યું છે.
16
17
સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
પાકિસ્તાની સુરક્ષા દળોએ આજે પશ્ચિમોત્તર આદિવાસી વિસ્તારમાં કરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 આતંકવાદીઓનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ ઘવાયા હતા.
17
18
સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલીદા જીયાએ પોતાને આજીવન પાર્ટી અધ્યક્ષ બનાવાના પાર્ટીનાં પ્રસ્તાવથી ઈન્કાર કરી દીધો છે.
18
19
સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
ફિનીક્સ. મનુષ્યનો સૌથી સારા દોસ્તે ખરેખર પોતાનો ફર્જ ખુબ જ સારી રીતે નિભાવ્યો. તેણે તાત્કાલિક સેવાને ફોન કરીને પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો જ્યારે તેમને હૃદયનો હુમલો થયો હતો અને તેઓ ફોન કરવાની સ્થિતિમાં ન હતાં.
19