Newsworld News International 364

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
0

પશ્ચિમોત્તર પાક.માં 30 આતંકીઓનાં મોત

સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
0
1
બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલીદા જીયાએ પોતાને આજીવન પાર્ટી અધ્યક્ષ બનાવાના પાર્ટીનાં પ્રસ્તાવથી ઈન્કાર કરી દીધો છે.
1
2
ફિનીક્સ. મનુષ્યનો સૌથી સારા દોસ્તે ખરેખર પોતાનો ફર્જ ખુબ જ સારી રીતે નિભાવ્યો. તેણે તાત્કાલિક સેવાને ફોન કરીને પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો જ્યારે તેમને હૃદયનો હુમલો થયો હતો અને તેઓ ફોન કરવાની સ્થિતિમાં ન હતાં.
2
3
ગાલવેસ્ટાન. ટેક્સાસના સમુદ્ર કિનારાની આજુબાજુ સ્થળ છોડવાના આદર્શોનું ઉલ્લંઘન કરતાં તોફાન આઈકનો સામનો કરવા માટે ત્યાં રહેલા લગભગ 2 હજાર લોકોને બચાવ દળે બહાર કાઢી દિધા હતાં.
3
4
અંકારા. પશ્ચિમોત્તર તુર્કીમાં 100 યાત્રીઓ અને 75 વાહનોનો કાફલો લઈને જઈ રહેલ નૌકા ડુબી જવાથી તેની અંદર સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તેમજ 30 ગુમ છે.
4
4
5

ટેક્સાસમાં આઈકનો આતંક

રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
અમેરિકાનાં ટેક્સાસમાં આવેલા આઈક નામના વાવાઝોડાનો આતંક ચાલુ છે. 177 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવેલા વાવાઝોડાએ ટેક્સાસની ખાડી અને લુઈસીયાનામાં ભારે તબાહી સર્જી છે. જેને કારણે ઘણી જગ્યાએ આગ લાગવાના તેમજ વિજળી ગાયબ થઈ ગઈ હતી. આ વાવાઝોડાને કારણે લાખો ...
5
6

ચીનમાં બસ દુર્ઘટનામાં 51નાં મોત

રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
બીજીંગ. દક્ષિન પૂર્વ ચીનમાં એક બસ ખસીને 100 મીટર ઉંડી ખાઈમાં પડી જવાને લીધે 51 લોકોનાં મોત થઈ ગયાં હતાં.
6
7

રૂસમાં વિમાન દુર્ઘટના, 87નાં મોત

રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
માસ્કો. રૂસના સાઈબેરિયા વિસ્તારમાં રવિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાને લીધે ચાલક દળના સભ્યો સહિત આની અંદર 87 લોકોનાં મોત થઈ ગયાં હતાં.
7
8

ચીનમાં ભૂસ્ખલનથી 254નાં મોત

રવિવાર,સપ્ટેમ્બર 14, 2008
ઉત્તરી ચીનનાં એક ગામમાં ભૂ સ્ખંલનથી મરવાવાળાઓની સંખ્યા 254 પહોચી ગઈ છે.
8
8
9
બાંગ્લાદેશની સેના સમર્થિત અંતરિમ સરકારે ડિસેમ્બરે સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચુંટણી સુનિશ્ચિત કરવા માટે દેશનાં રાજકીય નેતાઓને એક મંચ પર લાવવાની દિશામાં કવાયત શરૂ કરી દીધું છે.
9
10
અમેરિકા દ્વારા અફઘાન-પાકિસ્તાન સીમા પરનાં કેટલાંક વિસ્તારોમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે એફ-16 વિમાનનો ઉપયોગ કરી રહી છે. આ વિમાનનો રાત્રે પણ ઉપયોગ કરી શકાય છે.
10
11
બોલિવીયાની ડાબેરી સરકારે દેશનાં ઉત્તરમાં આવેલા પાંડો વિસ્તારમાં ચાલી રહેલી હિંસા બાદ ચાલી રહેલા રાજકીય વિરોધને ડામવા માટે આમેઝન વિસ્તારમાં માર્શલ લો લગાવી દીધો છે.
11
12
અફઘાનિસ્તાનના લોગાર વિસ્તારમાં કરાયેલા એક આત્મઘાતી હુમલામાં ત્યાંના ગર્વનરનું મોત નીપજ્યું હતું.
12
13
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસૂફ રજા ગિલાનીએ દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની વિરુદ્ધ શુક્રવારે અમેરિકાના લડાયક વિમાન દ્વારા કરવામાં આવેલ મિસાઈલ હુમલાની નિંદા કરી હતી જેમાં 14 સ્થાનીક લોકોનાં મૃત્યું થયાં હતી.
13
14

વાવાઝોડાથી અંતરીક્ષ કેન્દ્ર બંધ

શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
અમેરિકામાં આવેલા વાવાઝોડાને કારણે અંતરીક્ષ કેન્દ્રને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને કારણે એક માલવાહક વિમાનનાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોચવાનાં કાર્યક્રમમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે.
14
15

ઈરાકમાં બોમ્બ બ્લાસ્ટઃ30નાં મોત

શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
ઈરાકમાં સલાહુદ્દી પ્રાન્તમાં શિયા બહુમતી વસ્તી ધરાવતાં દુજૈલ શહેરમાં એક પોલીસ શહેર બહાર કાર બોમ્બ બ્લાસ્ટ થવાથી 30 નાગરિકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય 47 લોકો ઘાયલ થયાં છે.
15
16

ઝરદારીની આશા તુરંત સમાધાનની

શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એવી આશા જગાવી છે કે ભારત સાથે સિયાચિન અને સરક્રિક સાથે જોડાયેલા વિવાદોનું ઝલદી સમાધાન થઈ જશે. અને તેનાથી એક એવુ વાતાવરણ ઉભુ થશે કે જેના બન્ને દેશો દ્વારા વર્ષોથી ચાલી રહેલા કાશ્મીર મામલામાં ચોક્કસ નિર્ણય કરી ...
16
17
રશિયાનાં સાઈબેરિયામાં આવેલાં મીઠા પાણીના બૈકાલ સરોવરમાંથી સદીઓ જુના માનવ અવશેષ મળી આવ્યા છે. સરોવરમાં સદીઓ પહેલા ડુબેલા એક જહાજમાંથી આ માનવ અવશેષ મળી આવ્યા છે. જે 18મી કે 19મી સદીના હોવાનું મનાઇ રહ્યું છે.
17
18
ગુગલની મશહૂર વીડિયો વેબસાઈટ યુ ટ્યુબ પર હવે આતંકવાદીઓનાં વિડીયો જોવા મળશે નહીં. યુ ટયુબ આતંકવાદનો પ્રચાર કરવા વાળા વિજ્ઞાપનો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ બદલાવનાં સમર્થકોને આશા છે કે તેનાથી અલ કાયદાને ઓન લાઈન મીડિયા પ્રચાર પર વિરામ લાગી જશે.
18
19
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો સાવેઝે અમેરિકી રાજદૂતને 72 કલાકમાં દેશ છોડી દેવા કહ્યું છે. તેમણે આ પગલું બોલિવીયાનાં સમર્થનમાં ઉઠાવ્યું છે.
19