0
ચીનમાં 5.9ની તીવ્રતાનો ધરતીકંપ
શુક્રવાર,ઑગસ્ટ 22, 2008
0
1
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી 50 કિમીના દુર આવેલા વાહ શહેરમાં આવેલી મુખ્ય શસ્ત્ર ઉત્પાદક ફેક્ટરીની બહાર ગઈકાલે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુ આંક 78 પર પહોચ્યો છે. જેમા ત્રણ આત્મઘાતી બોમ્બરો પણ માર્યા ગયાના અહેવાલો પણ છે.
1
2
કુવૈતમાં કામ કરી રહેલા વિવિધ દેશનાં કારીગરોમાં અને તેમના પરિવારો માટે માઠા સમાચાર છે. જેમાં આવતાં ત્રણ વર્ષમાં ધીરે ધીરે 8 લાખ કારીગરોને સ્વદેશ પાછા મોકલી દેવામાં આવશે.
2
3
બોલીવુડનાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનાં નેતૃત્વમાં દુનિયામાં કેટલાય દેશોમાં યોજાઈ રહેલાં અનફોર્ગેટેબલ કાર્યક્રમથી દુનિયાભરનાં 100 ગામોમાં વિજળી કે સૌર ફાનસ ઉપલબ્ધ કરાશે.
3
4
પરવેઝ મુશર્રફનાં રાજીનામા બાદ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનો ફરીવાર સક્રિય થવા લાગ્યા છે. પ્રમુખ તરીકે મુશર્રફનાં રાજીનામાને ગણતરીનાં દિવસો થયાં છે. ત્યારે આતંકવાદી સંગઠનોમાં રાહતનું મોજું ફરી વળ્યું છે. કરાંચીમાં આતંકવાદી સંગઠનો ફરીથી ઓફિસ ખોલી ...
4
5
અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે જ્યોર્જિયાનાં પ્રમુખ મિખાઈલ સાકાશવિલીને જણાવ્યું છે કે તે પૂર્વ સોવિયેત ગણરાજ્ય પરથી રૂસની ઘેરાબંદી હટાવવા માંગે છે.
5
6
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં કોઈપણ પ્રસ્તાવમાં વીટો ફક્ત સ્થાયી સભ્યો જ વાપરી શકે છે. હાલમાં અમેરિકા, રૂસ, ચીન, ઈગ્લેન્ડ અને ફ્રાંસ તેનાં સ્થાયી સદસ્યો છે. જો રૂસ જ્યોર્જિયા મુદ્દે કોઈ પ્રસ્તાવ લાવશે તો તે અન્ય દેશોને પણ મંજુર હોવો જોઈએ.
6
7
ફ્રાંસની પ્રથમ મહિલા કાર્લા બ્રુની સરકોઝીના ગીતોની રેર્કોડીંગ અને વેચાણ કરવાવાળી કંપનીએ બુધવારે જાણકારી આપી હતી કે જુલાઇમાં રિલીઝ થયેલ એના આલ્બમની ત્રણ લાખથી વધુ કેસેટ, સીડી ફ્રાંસ અને અનેય યુરોપિયન દેશોમાં વેચાઇ ચુકી છે.
7
8
પાકિસ્તાનનાં ઈસ્લામાબાદ નજીક થયેલા બે આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 50 જેટલાં નાગરિકોનાં મોત થયાંના સમાચાર છે. આ હુમલો પાકિસ્તાનની હથિયાર બનાવતી ફેક્ટરીની બહાર થયો હતો.
8
9
લોસ એન્જલસમાં થયેલી એક દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા, જેનાં માટે જવાબદાર એક વ્યક્તિને કોર્ટે 11 વખત ઉમ્રકેદની સજા ફટકારી છે.
લોસ એન્જલસનાં સુપીરીયર કોર્ટમાં ત્રણ મહિના સુધી તેની સુનાવણી ચાલી હતી. જેમાં 29 વર્ષીય જુઆન મૈન્યુઅલ અલ્વારેજનો આરોપ ...
9
10
વોશિગ્ટન. અમેરિકાનાં વિદેશ મંત્રી કોન્ડોરીઝા રાઈસે પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને આતંકવાદ વિરૂધ્ધનાં યુધ્ધમાં એક સારા સાથીદાર ગણાવ્યા હતાં. તેમનાં કારણે જ પાકિસ્તાન આતંકવાદની સ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું.
10
11
અફઘાન અને આતંરરાષ્ટ્રીય સૈનિકોનાં સંયુક્ત દળની કાબુલ નજીક તાલીબાની આતંકવાદીઓ સાથે થયેલ સશસ્ત્ર સંઘર્ષમાં ત્રણ પોલેન્ડનાં સૈનિકોનાં મોત થયા છે. જ્યારે 30થી વધુ ઉગ્રવાદીઓનાં મોત થયા છે. પોલેન્ડનાં ત્રણ સૈનિકોનાં મોત બોમ્બ વિસ્ફોટમાં થયા હતાં.
11
12
રાષ્ટ્રપતિ પદ પરથી મુશર્રફનાં રાજીનામા બાદ નવા રાષ્ટ્રપતિનાં નામ માટે દાવેદારો આગળ આવી ગયા હતાં. આસીફ ઝરદારીએ મુશર્રફની વિદાયની ખુશીમાં આપેલા રાત્રિ ભોજન આપ્યું હતું. જેમાં પીપીપીનાં સંસદીય દળે નવા રાષ્ટ્રપતિ તરીકે ઝરદારીનાં નામનો પ્રસ્તાવ મુક્યો ...
12
13
લંડન. અક્ષયકુમારની સિંહ ઈઝ કિંગ ફિલ્મે રીલીઝ થવાનાં 13 દિવસોમાં બ્રિટનમાં 10.10 લાખ પાઉન્ડની કમાણી કરી છે. 2008ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે.
13
14
મૈડ્રીડ. સ્પેનમાં બુધવારે થયેલી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 153 નાગરિકોનાં મોત થયા છે. આ વિમાન મૈડ્રીડ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 172 નાગરિકો સવાર હતાં.
14
15
ઈરાનમાં માદક દ્રવ્યોની દાણચોરીના આરોપમાં બે લોકોને ફાંસી આપવામાં આવી. ઈરાનના સરકારી સમાચાર પત્ર 'ધ ઈરાન' ના સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે આ બંને લોકો માદક દ્વયોની દાણચોરી કરતા હતા. તેમણે તેહરાનની ગેઝલ હેસાર જેલમાં સવારે ફાંસી આપવામાં આવી.
15
16
વોશિંગટન. બદલાયેલી પરિસ્થિતિ, સ્પર્ધાત્મક વાતાવરણને પગલે અંદાજે કોલેજના 15 ટકા યુવાનો આત્મહત્યાનું વિચારે છે જ્યારે પ ટકા યુવાનો આ માટે પ્રયાસ કરે છે એવી ચોંકાવનારી વિગતો એક સર્વેમાં બહાર આવી છે.
16
17
ઈસ્લામાબાદ. પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પર ગંભીર ખતરાને જોતા પાકિસ્તાન સરકારે તેમને વીવીઆઈપી શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.
17
18
ફિલીપીન્સનાં દક્ષિણ વિસ્તારમાં આવેલા મુસ્લિમ વિદ્રોહીઓએ કરેલાં તાજા હુમલા બાદ સૈનિકોએ તે વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ પહેલાં સેના અને આતંકી વચ્ચે થયેલા સંઘર્ષમાં 28 લોકોનાં મોત થયા હતાં. અને 44 લોકો ઘાયલ થયા હતાં.
18
19
વોશિંગ્ટન. અમેરિકાની સેનાના ટોચના કમાંડરે જણાવ્યું કે તેમને એવું લાગી રહ્યું છે કે પ્રશિક્ષણ અને હથિયારોને છોડીને ઈરાક છોડીને ઈરાન ભાગી ગયેલ ટોચના શિયાના આતંકવાદીઓ ખુબ જ ઝડપથી ઈરાકમાં આવીને દેશમાં ફરીથી અસ્થિરતા ફેલાવવાનો પ્રયત્ન કરશે.
19