0
પયગંબર પરની નોવેલનું પ્રિન્ટીંગ રોકાયું
શુક્રવાર,ઑગસ્ટ 15, 2008
0
1
બ્રિટનનાં બકીંઘરશાયરમાં રહેલાં ભારતીય મૂળનાં એક યુવાન અર્જુન બાલીએ આફ્રિકાની એક ચેરીટી સંસ્થાને નાણાંકીય મદદ કરવા હિમાલય પર્વત સર કરવાનો નિર્ણય કર્યો છે.
1
2
ન્યૂર્યોક. આંતકી જુથ અલ કાયદા સાથે કથિત સબંધોને લઇને પાકિસ્તાની મહિલાની ન્યૂર્યોકમાં ધરપકડ કરવામાં આવી છે.
2
3
જાકાર્તા. ઇન્ડોનેશિયામાં પૂર્વીય ભાગોમાં 5.5 અને 5.2ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
3
4
અમેરિકા રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશે સોમવારે રૂસને જાર્જિયાની સાથે સંઘર્ષ વિરામની અપીલ કરતા કહ્યુ કે લોકતાંત્રિક રીતે પસંદ કરેલ સરકારનો તખ્તો પલટવાની કોશિશ 21 સદીમાં તો અસ્વીકાર્ય છે.
4
5
ઇસ્લામાબાદ. સંસદના મહત્વપૂર્ણ સત્ર પૂર્વે પાકિસ્તાનના સત્તાધારી ગઠબંધને સોમવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિત પરવેઝ મુશર્રફ વિરૂધ્ધ એક આરોપનામું તૈયાર કરી દેવાયું છે. જ્યારે મુશર્રફે વધતા જતા દબાણ બાદ પણ પોતાનું પદ છોડવા ઇન્કાર કર્યો હતો
5
6
નાઈહઝીરીયાના મોહમ્મદ બેલ્લો અબૂબકરની ઉંમર 84 વર્ષની છે અને તેમની 86 પત્નીઓ છે પરંતુ તેઓ અન્ય પુરૂષોને સલાહ આપે છે કે તેમના આ કાર્યને અન્ય કોઈ ઉદાહરણ માનીને આવુ કાર્ય ન કરે.
6
7
બીજીંગ. ચીનની રાજધાની બીજીંગમાં ઓલિમ્પિક રમતોના ઉદઘાટન સમારોહના દિવસે દેશની અંદર સૌથી વધારે વિવાહ થયા હતાં. 8 ઓગસ્ટ 2008ના સારા દિવસે અહીંયા બાળકોના જન્મમાં પણ રેકોર્ડ નોંધાયો હતો.
7
8
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકન વિઝા ન આપવાની એક સંગઠનની માંગ વધી છે. તેનુ કહેવું છે કે મોદી માટે અમેરિકન વિઝા ન આપવાનું અમેરિકન સાંસદો પર દબાણ વધતું જાય છે.
8
9
ઓલિમ્પિક ઉદઘાટન સમારંભમાં હાજરી આપવા આવેલા ગાંધી પરિવાર અને ભુટ્ટો પરિવારનું સ્નેહમિલન થયું હતું. જેનાથી જૂની યાદો તાજી થઈ ગઈ હતી. બન્ને પરિવારોના બે રાજનૈતિક નેતાઓના મૃત્યુ પછીની આ પહેલી મુલાકાત હતી.
9
10
જાર્જિયાના રાષ્ટ્રપતિ મિખાઈલ સાકંશવિલીએ કહ્યુ કે દક્ષિણી ઓસેતિયામાં રૂસના હુમલાને જોતા દેશમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવશે.
10
11
ઈસ્લામાબાદ. મુશર્રફે રાષ્ટ્રપતિ પદથી રાજીનામુ આપવાનો ઈન્કાર કર્યો છે અને મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરવા તૈયારી બતાવી છે. પાકિસ્તાનની સત્તાધારી ગઠબંધન સરકારે મુશર્રફને રાષ્ટ્રપતિ પદથી બેદખલ કરવા માટે અભિયાન છેડ્યું છે.
11
12
બીજિંગ ખાતે આજે રાતે રમતના મહાકુંભ સમો 29મો ઓલિમ્પિક શરૂ થવાનો છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ કરી તબાહી મચાવી દેવાની આતંકી સંગઠન તુર્કીસ્તાન ઈસ્લામિક પાર્ટીએ ધમકી આપતાં દહેશત ફેલાઇ છે.
12
13
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર જોન મેક્કેન અને તેમનાં પ્રતિદ્વંદ્વી એવા ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામા વચ્ચે ક્રુડ ઓઈલનાં ભંડારને લઈને શરૂ થયેલો વાકયુધ્ધ પુરૂ થવાનું નામ લેતો નથી. મૈક્કેને આરોપ લગાવ્યો છે કે ઓબામા દેશનાં ...
13
14
અમેરિકી સેનાની એક જ્યુરીએ ઓસામા બિન લાદેનનાં ડ્રાઈવર રહી ચુકેલાં સલીમ હમાદાનને આતંકવાદીઓને સામાન પહોચાડવાના આરોપસર 66 મહિનાની કેદની સજા ફટકારી છે.
14
15
અમેરિકાની પોલીસે રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ અને ડેમોક્રેટિક પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બરાક ઓબામાને મારી નાખવાને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
15
16
અમેરિકાએ પાકિસ્તાન -અફઘાનિસ્તાન સરહદ પર વધારે ધ્યાન આપવાની જરૂરી છે. ઈરાક કરતાં પાકિસ્તાનની સરહદ પર આવેલા તાલીબાનોને કાબુમાં લેવાની ખુબ જરૂર છે એવું અફઘાનિસ્તાનની મુલાકાત લેનાર અમેરિકન સાંસદ હેરી રીડે જણાવ્યું હતું.
16
17
યુધ્ધવિરોધી જનતાનાં સ્વભાવને પોતાનાં મતમાં ખેચવા ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાની લોકપ્રિયતા સતત ઘટતી જાય છે.
17
18
માલદીવ સરકાર રાજકીય કટોકટીનો સામનો કરી રહી છે. કેબીનેટના વધુ ચાર મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આ સાથે છેલ્લાં 19 મહિનાઓમાં 10 મંત્રીઓએ રાજીનામું આપ્યું છે.
18
19
નેપાળમાં ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ મૂળના ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ આ સાત દિવસની સમય સીમા વીતી ગયા પછી પણ સુપ્રીમ કોર્ટમાં નોંધાવેલ એક નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે. આ અરજી તેમના દ્વારા હિન્દીમાં પદની શપથ લેવા વિરુધ્ધ નોંધાવવામાં આવી હતી.
19