0
પાક-અફઘાન સીમા ગંભીર છે - અમેરિકી સાંસદ
ગુરુવાર,ઑગસ્ટ 7, 2008
0
1
યુધ્ધવિરોધી જનતાનાં સ્વભાવને પોતાનાં મતમાં ખેચવા ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાની લોકપ્રિયતા સતત ઘટતી જાય છે.
1
2
માલદીવ સરકાર રાજકીય કટોકટીનો સામનો કરી રહી છે. કેબીનેટના વધુ ચાર મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આ સાથે છેલ્લાં 19 મહિનાઓમાં 10 મંત્રીઓએ રાજીનામું આપ્યું છે.
2
3
નેપાળમાં ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ મૂળના ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ આ સાત દિવસની સમય સીમા વીતી ગયા પછી પણ સુપ્રીમ કોર્ટમાં નોંધાવેલ એક નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે. આ અરજી તેમના દ્વારા હિન્દીમાં પદની શપથ લેવા વિરુધ્ધ નોંધાવવામાં આવી હતી.
3
4
અમેરિકાના અધિકારીઓએ વર્ષ 2001માં થયેલ એંથ્રેક્સના ખતરનાક હુમલાની ગુત્થી હલ કરવાનો દાવો કરતા કહ્યુ કે આ ઘટનાની પાછળ સેના સાથે જોડાયેલ વૈજ્ઞાનિક બ્રૂસ ઈવિંસનો જ હાથ હતો.
4
5
પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન મુસ્લિમ લીગનાં પ્રમુખ નવાઝ શરીફ સાથે મળીને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પર મહાભિયોગ ચલાવવાની સંભાવના અંગે વિચારવિમર્શ કર્યો હતો.
5
6
તાલીબાનો હવે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાંચી પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યાં છે. પાકિસ્તાન સ્થિત તાલીબાનનાં કમાન્ડર ઉમર મોહમ્મદે એમક્યુએમનાં નેતા અલ્તાફ હુસૈનને પણ કરાંચીમાંથી તેના પક્ષની પ્રવૃત્તિ બંધ કરી જતાં રહેવાની ચીમકી આપી છે.
6
7
એક અમેરિકી અખબારે જોન મૈક્કેનને પ્રશ્ન કર્યો છે કે ચુંટણી પ્રચાર દરમિયાન કેમ એક અશ્વેત પત્રકારને તેની સભામાંથી બહાર કાઢી નાંખવામાં આવ્યો. આ પત્રકાર પર સભાનું રીપોર્ટીંગ કરવાની જવાબદારી હતી.
7
8
પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમ પ્રાન્તમાં આવેલી સ્વાત ઘાટીમાં મટ્ટા અને કબલ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ પાંચ દિવસ ચલાવેલા અભિયાનમાં 94 આંતકવાદીઓને મારી નાંખ્યા છે. આ સંઘર્ષમાં સેના અને ઈન્ટેલીજન્સ બ્યુરોનાં 14 કર્મચારીઓનાં પણ મોત થયાં છે.
8
9
આફ્રિકા, એશિયા બાદ ચીન ઈસાઈ મિશનરીનાં નિશાના ઉપર છે. ચીનનાં આર્થિક વિકાસથી ખ્રિસ્તી મિશનરી તેમના તરફ આકર્ષાઈ છે. પોપ બેનેડિક્ટ સોળમા એ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે મંજુરી આપવા ચીનને કહ્યું છે.
9
10
ઓરીસ્સાનાં કેન્દ્રપાડા જિલ્લા મેજીસ્ટ્રેટે બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ભારત છોડવાની નોટીસ ફટકારી હતા. તેમ છતાં તે જિલ્લામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો હતો જેને પકડી લેવાયો છે.
10
11
કુઆલાલુમ્પુર.મલેશિયાનાં સત્તારૂઢ ગઠબંધન સરકારનાં સહયોગી પક્ષ અને દેશમાં ભારતીયોનું નેતૃત્ત્વ કરતી મલેશિયન ઈન્ડીયન કોંગ્રેસે ભારતીય મૂળનાં લોકોની વધતી જનસંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
11
12
વોશિગ્ટન. ભારતની યુપીએ સરકાર માટે મહત્ત્વની એવી ન્યુક ડીલ યુએસ કોંગ્રેસ સમક્ષ રજુ કરવામાં આવશે. પરમાણુ સપ્લાય કરતાં દેશો તરફથી ભારતને એનએસજી મળી ગયા બાદ અંદાજે 8મી સપ્ટેમ્બરે અમેરિકન કોંગ્રેસ સમક્ષ મંજુરી માટે લવાશે.
12
13
વિએના. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી-આઈએઈએની વિએના નજીક વર્ષો જુની પ્રયોગશાળામાંથી પરમાણુ કિરણોત્સર્ગ લિકેજ શરૂ થતાં ખતરો તોળાયો હતો. જોકે રેડિયોકિરણોથી કોઈ ખતરો નથી એમ એજન્સીએ જણાવ્યું હતું.
13
14
ચીનમાં પોતાની સ્વાતંત્ર્યની માંગ કરી રહેલાં મુસ્લિમ અલગતાવાદીઓએ ઝીનઝીયાંગ રાજ્યમાં એક પોલીસ સ્ટેશન પર ટ્રકથી હુમલો કરીને 16 જેટલાં પોલીસનાં જવાનોને મારી નાંખ્યાં. જ્યારે બીજા 20 જવાનો ઘાયલ થયા છે.
14
15
અલ કાયદાએ પોતાની વેબસાઈટ પર સ્વીકાર કર્યો છે કે તેમના સંગઠનનો ખુબ મહત્ત્વનું સ્થાન ધરાવતાં અબુ ખબાબ અલ મસરીનું અમેરિકી હુમલામાં મોત થયું છે.
15
16
ઓસામા બિન લાદેન બાદ અલ કાયદાનાં બીજા નંબરનાં આતંકી નેતા અયમન અલ જવાહિરી ખુબ ખરાબ રીતે ઘાયલ થયો છે, અને લગભગ તેનું મૃત્યુ થઈ ચુક્યું છે તેવી સંભાવના છે.
16
17
શ્રીલંકાનાં રક્ષા વિભાગે આજે જણાવ્યું છે કે તામિલ ઉગ્રવાદી સંગઠન એલટીટીઈને અલ કાયદા વચ્ચે સાંઠગાંઠ છે. આ ઉપરાંત એલટીટીઈ બીજા આતકંવાદી સંગઠનોનાં સંપર્કમાં છે.
17
18
પેશાવર. તાલીબાને પાકિસ્તાનનાં નોર્થવેસ્ટ ફ્રંટીયર પ્રોવીન્સનાં ધારાસભ્યનું માથું કાપીને લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
18
19
કેનેડાનાં પ્રાણી સંગ્રહાલયમાં રહીને ત્રણ કરોડ લોકોનું મનોરંજન કરનાર વિશ્વનું સૌથી વયોવૃધ્ધ ઘ્રુવીય રીંછ મરણ પથારી પર છે. ડેબ્બીનાં નામથી પ્રસિધ્ધ રીંછ છેલ્લાં 40 વર્ષથી પ્રાણી સંગ્રહાલયનાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
19