0
પાકિસ્તાનના હિન્દુઓ ચિંતામાં
રવિવાર,જુલાઈ 27, 2008
0
1
લંડન. હવે સમાન્ય માણસ પણ બ્રિટનની મહારાણીનો ખાસ મહેમાન હોવાનો આનંદ ઉઠાવી શકે છે. લંડનના રાજાશાહી મહેલ બંકિંઘમ પેલેસનો બાલારૂમ જનતા માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. મહારાણી વિક્ટોરિયાના સમયથી લઈને અત્યાર સુધી પેલેસના સ્વરૂપમાં કોઈ જ પરિવર્તન નથી ...
1
2
કોલંબો. શ્રીલંકાના ઉત્તરી ભાગની અંદર ચાલી રહેલ ઘર્ષણ દરમિયાન 46 તમિલ વિદ્રોહી અને ત્રણ સુરક્ષાકર્મીઓનાં મૃત્યું નીપજયાં હતાં.
2
3
ન્યૂયોર્ક. સંયુક્ત રાષ્ટ્રના ટોચના વિશેષજ્ઞોએ આગાહી કરી છે કે દુનિયાભરમાં આર્થિક સંકટના ઝટકાને લીધે ફક્ત ઉત્તરી અને દક્ષિણી અમેરિકામાં જ એક કરોડ 60 લાખથી પણ વધારે લોકો ગરીબીની રેખા હેઠળ જતાં રહેશે.
3
4
તાલિબાન ઉગ્રવાદી હવે પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં સુન્ની મુસ્લીમોને સાથે લઈને શિયાઓને ઘેરી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટમાં આજે જણાવવામાં આવ્યું હતું કે તાલિબાન ઉગ્રવાદી અફઘાનિસ્તાનમાં અમેરિકાન બળોના હુમલાઓને જોતાં અશાંત એરિયામાં પોતાનો પ્રભાવ ...
4
5
વ્યાપારમાં ઉદારીકરણ માટે જિનોવા ખાતે ડબ્લ્યુટીઓનું શિખર સંમેલન યોજાયું છે. જેમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી કમલનાથની હાજરીથી વિકસીત દેશોના સભ્યો પરેશાન થઇ રહ્યાનું જાણવા મળ્યું છે.
5
6
પેરિસ. ફ્રાન્સની એક 16 વર્ષિય છોકરીની બેંકની લુંટ મામલે શંકાસ્પદ ભૂમિકાને લઇને ધરપકડ કરવામાં આવી છે. બેંક લુંટની અન્ય ઘટનાઓમાં પણ તેનો હાથ હોવાની શંકા છે.
6
7
સૂડાની અપહરણકર્તાઓએ ભારતના એક તેલ કર્મચારી અને અન્ય એકને અપહરણના કર્યાના 74 દિવસો બાદ મુક્ત કરી દીધો.
7
8
સ્ટોકહોમ. આવતીકાલથી વિશ્વસ્તરીય સમલૈંગિકોની પરિષદ સ્ટોકહોમ ખાતે યોજાવાની છે. જેને 'ગે મહોત્સવ' પણ કહેવાય છે.
8
9
અફઘાન સૈન્યની સાથે થયેલા સંઘર્ષમાં 34થી વધુ તાલીબાની આતંકવાદીઓનાં મોત થયા છે.
9
10
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના થાઈલેંડ અને કંબોડિયાની વચ્ચે નવ સો વર્ષ જૂના એક મંદિરને લઈને ઉભો થયેલા સીમા વિવાદ પર હસ્તક્ષેપ કરવાનુ નક્કી કર્યુ છે.
10
11
ઉત્તર ઘ્રુવ નજીક આવેલા આર્કટીક મહાસાગરમાં વિશ્વનાં કુલ ક્રુડ ઓઈલનો 13 ટકા જથ્થો સંગ્રહાયેલો છે. અમેરિકાના જીઓલોજીકલ સર્વે વિભાગે આર્કટીક મહાસાગરમાં ક્રુડનો 90 બિલિયન બેરલ જથ્થો હોવાનું જણાવ્યું છે.
11
12
બ્રાઉંસવિલે. ભારે વરસાદ અને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનવાળા ચક્રવાત ડોલીએ દક્ષિણી ટેક્સાસને તહતનહત કરી નાખ્યું છે.
12
13
ઇચિનોસેકી. ઉત્તરી જાપાનમાં ગત મધરાતે આવેલા એક શક્તિશાળી ભૂકંપ બાદ રાહતકર્મીઓ કાટમાળ અને વરસાદ વચ્ચે અસરગ્રસ્તોની શોધખોળ કરી રહ્યા છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં સોથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જણાઇ રહ્યું છે.
13
14
અરબપતિ બિલ ગેટ્સ અને માઈકલ બ્યૂમબર્ગના ધૂમ્રપાનના વિરુધ્ધ એક વિશ્વવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન પર પાંચ અરબ ડોલર ખર્ચ કરવામાં આવશે.
14
15
પાકિસ્તાને કહ્યુ કે તે પોતાની ધરતી પરથી ન તો આતંકવાદી ષડયંત્ર રચવાની મંજૂરી નહી આપે કે ન વિદેશી સેનાઓને પોતાની સીમામાં હુમલો કરવાની અનુમતિ આપે.
15
16
ઇસ્લામાબાદ. એક ભારતીય બ્લોગરે પોતાના વતન વિશે પાકિસ્તાનીઓની પસંદ પર એક લેખ લખ્યો હતો. આ લેખ પાકિસ્તાનીઓને એટલો બધો પસંદ આવ્યો કે તે લેખને પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ઠ કર્યો છે.
16
17
દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને દુનિયાભરના લોકોને મદદ કરીને તેમનુ દિલ જીતી લેવા માટે મહાત્મા ગાંઘી આંતરરાષ્ટ્રીય સાંમજ્યસ અને શાંતિ એવોર્ડ-2008 પ્રદાન કરવામાં આવ્યુ.
17
18
હરારે. મોંઘવારી અને ફુગાવાથી ભારત દેશ પરેશાન છે. પરંતુ ખરેખરો ફુગાવો અને મોંઘવારી કોને કહેવાય તે જાણવું હોય તો એક નજર ઝિમ્બાવે તરફ કરવી જોઈએ. અહીંના ૧૦૦ અબજ ડોલરની કિંમત માત્ર રૂ. ૧૫.૭૦ છે. ઝિમ્બાવેમાં ફુગાવા અને મોંઘવારીએ તમામ હદ પાર કરી લીધી છે.
18
19
વોશિગ્ટન. વિશ્વાસ મતમાં મનમોહન સરકારની જીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા અમેરિકાએ મંગળવારે કહ્યુ કે તેઓ ભારતની સાથે અસૈનિક પરમાણુ કરાર પર કામ કરવા તેમજ સામરિક ભાગીદારીને મજબૂત બનાવવા ઉત્સુક છે.
19