Newsworld News International 376

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

ભારત-પાક સંબંધ મજબૂત બને - ઓબામા

બુધવાર,જુલાઈ 23, 2008
0
1
નવી દિલ્હી. અમેરિકાએ મનમોહનસિંહ સરકાર દ્વારા સંસદમાં વિશ્વાસ મત જીતી લેતાં પ્રશંસા વ્યક્ત કરી કહ્યું છે કે, હવે બંને દેશ પરમાણું કરારને ઝડપથી પુરો કરવાનો પ્રયાસ કરશે.
1
2
ડાબેરીએ ટેકા પાછો ખેચી લીધા બાદ સંસદ પાસે વિશ્વાસમત માંગવા આવેલા, મનમોહનસિંહે જીત હાંસલ કરી છે. બે દિવસની ચર્ચા બાદ મનમોહનસિંહની યુપીએ સરકારે 275 વોટ સાથે વિશ્વાસમત જીતી લીધો હતો. જ્યારે વિપક્ષને 253 વોટ મળ્યા હતા.
2
3
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે વર્ષો જૂની કશ્મીર સમસ્યાનાં શાંતિપૂર્ણ સમાધાનની જરૂર પર ભાર મૂકતા કહ્યું છે કે, પાકિસ્તાન કશ્મીરની જનતાની આશાઓ પ્રમાણે ઉપાય ઈચ્છે છે.
3
4
કાંઠમાંડુ. નેપાળી કોંગ્રેસનાં ડોક્ટર રામબરન યાદવ નેપાળનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવ્યા છે. તેમને સીપીએન યુએમએલ અને મધેશી જનાધિકાર એમજેએફનું સમર્થન પ્રાપ્ત થયેલ છે.
4
4
5

ચીન : ખાણમાં 36 ફસાયા

મંગળવાર,જુલાઈ 22, 2008
દક્ષિણ ચીનમાં આવેલી એક કોલસાની ખાણમાં પૂરનું પાણી ધસી આવતા તેમાં કામ કરી રહેલા 36 ખાણીયાને ફસાઈ ગયા છે જેમને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.
5
6
લંડન. બીબીસીએ પોતાના એશિયાઈ નેટવર્કમાં કર્મચારીઓના એક સમુહ દ્વારા મુસ્લીમ વિરોધી ભેદભાવની ફરિયાદ મળ્યાં બાદ આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
6
7

ડૉ. જયંત જામીન મળવાથી ખુશ

મંગળવાર,જુલાઈ 22, 2008
ભારતીય મૂળનાં ડોક્ટર જયંત પટેલ બ્રિસ્બેનની અદાલતથી શરતી જામીન મળ્યા બાદ ઘણા ઉત્સાહિત છે. તેમનાં પર માનવહત્યા સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.
7
8
યુપીએ સરકારનાં આજે લોકસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવા દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે, ભારતમાં એક વખત પરમાણુ કરાર પર નિર્ણય થઈ જાય તો બંને દેશો આ અભૂતપૂર્વ સંધિની દિશામાં આગળ વધી શકે છે.
8
8
9
નેપાળમાં સરકાર રચવામાં નિષ્ફળ રહેવાનો પરોક્ષ રીતે સ્વીકાર કરતાં માઓવાદીઓએ સોમવારે કહ્યું હતું કે, તેમનો પક્ષ વિરોધ પક્ષની સક્રિય ભૂમિકા ભજવશે કારણ કે નૈતિક આધાર પર તે નવી સરકારમાં સામેલ થઈ શક્યા નથી.
9
10

ચીન અને રશિયા વચ્ચે કરાર

મંગળવાર,જુલાઈ 22, 2008
બીજીંગમાં આજે ચીન અને રશિયાએ એક મહત્વપૂર્ણ કરાર પર સહી કરી છે. આ સંધિ બંને દેશોની પૂર્વમાં આવેલી 808 માઈલની સરહદ સાથે સંબંધિત છે.
10
11
કાઠમંડુ. નેપાળના ઉત્તર પશ્ચિમી જીલ્લા મુસતાંગમાં આંતરડાને લગતી બિમારીઓની સારવાર માટે યાકનું તાજુ લોહી પીવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
11
12
જલાલાબાદ. પૂર્વી અફઘાનિસ્તાનમાં આજે બંદુકધારીઓએ એક તેલ ટેંકર પર હુમલો કર્યો હતો. આ ઘટનાની અંદર વાહન ચાલક તેમજ ત્યાંથી પસાર થઈ રહેલ એક મીનીવાનમાં સવાર છ અન્ય લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં.
12
13
લંડન. હિંદુ શિખ અને જૈન દેશના શવદાહ કાનુન પર ન્યાયિક સમીક્ષાનો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હાલમાં આ કાયદા મુજબ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા પર પ્રતિબંધ છે.
13
14
પાકિસ્તાનના કબાયલી વિસ્તારની અંદર બે વિદ્રોહી જુથની વચ્ચે થયેલ ઘર્ષણની અંદર કમાંડર સહિત લગભગ 15 લોકોનાં મૃત્યું થયાં હતાં.
14
15
સિડની. પોપ બેનેડિક્ટ સોળમાએ ગઈ કાલે રોમન કૈથોલિકના વિશ્વના યુવા દિવસ મહોત્સવમાં એક પ્રાર્થના સભામાં દર્શન આપ્યાં હતાં. તેમની એક ઝાંખી મેળવવા માટે ગઈ કાલે રાતથી ખુલેલી એક શિબિરની અંદર શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યાં હતાં.
15
16
લોસ એંજેલસ. વિલક્ષણ ક્ષમતાઓવાળા પાત્રની સિરીઝની નવી ફિલ્મ ધ ડાર્ક નાઈટે ધમાકેદાર એંટ્રી કરતાં પોતાના પ્રદર્શનના પહેલાં જ દિવસે છ કરોડ 64 લાખ ડોલરની કમાણી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
16
17
દક્ષિણ આફ્રિકાને બ્રિટીશ શાસનમાંથી બહાર નીકાળવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરનાર નેલ્સન મંડોલાએ આજે 90 વર્ષ પુરાં કર્યાં. દક્ષિણ આફ્રિકાનાં મહાત્મા ગાંધી તરીકે ઓળખાતાં નેલ્સન મંડેલાએ આજે ખુબ સાદી રીતે પોતાનો 90મો જન્મદિનની ઉજવણી કરી હતી.
17
18
પોતાની મહત્ત્વની વિદેશપ્રવાસની શરૂઆત કરતાં અમેરિકાનાં પ્રેસીડેન્ટ પદ માટેનાં ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાએ અફઘાનિસ્તાનનાં પ્રવાસે આવી પહોચ્યા છે. આ મુલાકાતમાં બાદ તેઓ ઈરાક, જોર્ડન, ઈઝરાયેલ, જર્મની, ફાંન્સ અને બ્રિટન જવાના છે.
18
19
લંડનના એક વૈજ્ઞાનિક દળે સાળા દોઢસો કરોડ પૂર્વેનું પક્ષી શોધી કાઢ્યું છે. આ દળમાં એક મુળ ભારતીય વૈજ્ઞાનિકનો પણ પણ સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ સંશોધન પેલેઓંથોલોજિકલ એસોસિએશન તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સંસોધન મુજબ વૈજ્ઞાનિકોએ એક ગરોળીની કદના ...
19