0
મિસ્રમાં રેલ બસ ર્દુઘટના, 37ના મોત
ગુરુવાર,જુલાઈ 17, 2008
0
1
સુડાને આજે પોતાના રાષ્ટ્રપતિ અલ બશીરની વિરુદ્ધ દારફારની અંદર જનસંહાર કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયમાં સોમવારે સુડાનના રાષ્ટ્રપતિ અલ બશીરને વિરુદ્ધ જનસંહારના મુદ્દે એક આરોપપત્ર દાખલ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ ...
1
2
કુઆલાલુમ્પુર. મલેશિયાનાં વિપક્ષી નેતા અનવર ઈબ્રાહિમની યૌન ઉત્પીડનનાં કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે.
2
3
અલાસ્કાનાં ટાપુ પર શનિવારથી સક્રિય થયેલો જ્વાળામુખી શાંત થવાનું નામ લેતો નથી. છેલ્લા પાંચ દિવસથી તેમાંથી નીકળતાં લાવાથી દૂર દૂરથી સુધી લાવા અને રાખનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
3
4
ઈસ્લામાબાદ. આઈપીઆઈ ગેસ પાઈપ લાઈન પરિયોજના અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈરાન, પાકિસ્તાન અને ભારતનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક આ મહિનાના અંતમાં તહેરાનમાં યોજાનાર છે.
4
5
વૉશિગ્ટન.અમેરિકામાં પ્રેસિડેન્ટ ઈલેકશન જેમ જેમ નજીક આવે છે, તેમ બંને ઉમેદવારો આક્રમક વલણ અપનાવી રહયા છે. રીપબ્લીકન ઉમેદવાર જૉન મૈક્કેનને પોતાનાં પ્રતિદ્વંદ્વી બરાક ઓબામા પર પલટવાર કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ વિરોધી રણનીતિમાં સહકાર આપવો ...
5
6
કેપ કૈનેવરલ. બે રશિયન અંતરિક્ષ યાત્રીઓએ આજે સપ્તાહમાં બીજી વખત સ્પેશ સ્ટેશનમાંથી બહાર આવ્યા હતા એને પોતાનું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.
6
7
વોશિંગટન. અમેરિકી રાષ્ટ્રપિત જ્યોર્જ ડબલ્યુ બુશે આજે કહ્યું છે કે, તાજેતરમાં અફઘાનિસ્તાનમાં થયેલા આંતકવાદી હુમલામાં પાકિસ્તાની એજન્સીનો હાથ હોવાના અફઘાન રાષ્ટ્રપતિના આરોપ મુદ્દે અમેરિકા તપાસ કરશે.
7
8
મોસ્કો. રશિયાના સંઘર્ષરત ચેચેન્યા પ્રાંતમાં આજે ગોળા બારૂદમાં વિસ્ફોટ થવાથી નવ સૈનિકોના મોત થયા છે જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે.
8
9
બગદાદ. ઇરાકમાં બોંબ વિસ્ફોટ કરનાર એક જુથના નેતાને ઝડપી લીધાનો અમેરિકન સેનાએ દાવો કર્યો છે.
સેનાના જણાવ્યા મુજબ આ શખ્સ બગદાદમાં હુમલા કરવા માટે આંતકવાદીઓને તૈયાર કરતો હતો. જેને ગઇ કાલે આસાનીથી સેનાએ ઝડપી લીધો હતો.
9
10
ગાડાલપુર. મેક્સિકોના જેલિસ્કો રાજ્યની એક કોર્ટે પોતાની ચાર પુત્રી ઉપર બળાત્કાર કરનાર પિતાને 15 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
10
11
કોલંબો. ભારતે શ્રીલંકાને 2008ની શરૂઆતમાં હોસ્પિટલના નિર્માણ માટે 10.9 કરોડ ડોલરની મદદ કરવાનો વાયદો કર્યો હતો. મળેલ જાણકારી પ્રમાણે ઈરાને શ્રીલંકાને સૌથી વધારે 45 કરોડ ડોલરની સહાયતા કરી છે.
11
12
હ્યુસ્ટન. જાણીતા યોગ ગુરૂ સ્વામી રામદેવ દેશની બહાર પણ જાણીતા બની રહ્યા છે. હ્યુસ્ટન ખાતે બુધવારથી તેમની પાંચ દિવસીય શિબિર શરૂ થઇ રહી છે. જે માટે તેઓ રવાના થઇ ચુક્યા છે.
12
13
ઈસ્લામાબાદ. પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રી ચૌધરી અહમદ મુખ્તારે કહ્યું છે કે ભારતે કોઈ પુરાવા વગર આરોપ લગાવવા જોઈએ નહીં. કાબુલમાં ભારતીય દુતાવાસ પર થયેલા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. જોકે તેનાથી ...
13
14
બેથલેહેમ. તિબ્બતના ધર્મઘુરુ દલાઈલામાએ આજે કહ્યું હતું કે ઈસ્લામ ધર્મને હિંસક માનવો કે કહેવો તે અયોગ્ય અને સાવ ખોટી વાત છે.
14
15
બુશ પ્રશાસન પાકિસ્તાનના બદનામ વૈજ્ઞાનિક અબ્દુલ કદીર ખાનના કામ અને તેમના નેટવર્કની ગતિવિધિઓના વિશે થોડી વધુ માહિતી મેળવવા માંગે છે. પાકિસ્તાન કહી ચૂક્યુ છે કે તેમને માટે ખાન સાથે જોડાયેલ બાબત બંધ અધ્યાય છે.
15
16
અમેરિકાના રાષ્ટ્રપતિ જાર્જ ડબલ્યૂ બુશે બીજિંગ ઓલિમ્પિક રમતોના ઉદ્દઘાટન સમારંભમાં ભાગ લેવા માટે એક મહિના પહેલા મંગળવારે કહ્યુ કે દલાઈ લામા અને તિબ્બતી બૌધ્ધોના સાહસને સલામ કરીએ છીએ.
16
17
ભારત અમેરિકા વચ્ચેનાં અસૈનિક પરમાણુ સહયોગ કરારને લઈને અનેક પશ્ચિમી દેશોએ કચવાટ વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે ભારતે પરમાણુ અપ્રસાર સંધિ, એનપીટી પર હસ્તાક્ષર કર્યા નથી.
17
18
યુએસનાં પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બિલ ક્લીન્ટને પોતાના વૈવાહીત સંબંધો, નાણાંકીય વ્યવહારો અને કેટલીક ખાનગી બાબતો અંગે કોઈ ખુલાસો ન કરતાં હિલેરી ક્લિન્ટનને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી મળે તેની સંભાવના ધુંધળી બની રહી છે.
18
19
થાઈલેન્ડમાં રહેતી 28 વર્ષીય નિશિતા શાહ અને તેના પરિવાર પાસે 1500 કરોડની સંપત્તિ છે. અને તે દેશમાં 19મા ક્રમે આવે છે.
19