0
સ્પેન પોલીસે ભારતીય શીખની માફી માંગી
શનિવાર,જુલાઈ 12, 2008
0
1
પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું હતું ભારત-પાકિસ્તાનને પરસ્પર દુશ્મની અને શંકાના વર્ષોથી ચાલ્યા આવતાં ચક્રની બહાર નીકળવું જોઈએ અને બદલાયેલા સમયની સાથે નવી રીતે વિચાર કરી, કાશ્મીર સમસ્યાનો ઉકેલ કાઢવો જોઈએ.
1
2
વોશ્ગિંટન. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામાનું કહેવું છે કે જો ઓસામા બિન લાદેન જીવતો પકડાય તો તેને ફાંસી આપી દેવી જોઈએ.
2
3
ઈસ્લામાબાદ. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે આવેલ ભુકંપને લીધે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો પરંતુ કોઈ પણ જાનમાલને નુકશાન થયેલ નથી. એક અધિકારીએ જણાવ્યું કે રીક્ટલ સ્કેલ પર ભુકંપની તીવ્રતા 5.2 હતી.
3
4
અફઘાનિસ્તાનમાં આ વર્ષે દુકાળ અને નિષ્ફળ પાકને કારણે અનાજનુ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી સાડા ચાર લાખ લોકોને ભૂખમરાનો સામનો કરી રહયા છે. તેમને મદદ કરવા સંયુકત રાષ્ટ્ર સંઘે 40 કરોડ ડોલરની સહાય માંગી છે.
4
5
કાઠમંડુ. બોલીવુડની અભિનેત્રી મનીષા કોઈરાલાના પરિવાર દ્વારા ખરીદવામાં આવેલ જમીન માઓવાદીઓએ તેમને પાછી સુપરત કરી દિધી. નેપાળી માઓવાદીઓએ કથિત રૂપે આ જમીન પર પોતાનો કબ્જો કરી લીધો હતો.
5
6
જેરૂશલેમ. ઈઝરાયલમાં અલકાયદા માટે જાસૂસી કરતા બે સ્થાનિક નાગરિકોને દેશના મહત્વપૂર્ણ સ્થળોએ હુમલાની યોજના બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
6
7
વિયના. ભારત પોતાના અસૈનિક પરમાણું કાર્યક્રમની નજર માટે આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજંસી આઈએઈએની સામે શરત રાખવા માંગે છે.
7
8
ટોકીયો. જાપાન. ભારતમાં આવેલ રાજકીય ભૂકંપને ટાળી મનમોહનસિંહે આજે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે પરમાણુ કરાર મુદ્દે મુલાકાત લીધી હતી.
8
9
ટોક્યો. જાપાન. પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે સવારે દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓને મળ્યાં હતાં.
9
10
થોડા દિવસો પહેલા પાક. પોલીસે મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરીને મુશર્રફની હત્યાનુ કાવતરું ઝડપી પાડ્યુ હતુ, હવે તે પુન: બન્યુ છે.
10
11
અમેરિકાની ટેનેસી શહેરના નાશવિલેમાં હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નિકોલ કિંડમૈને પુત્રીને જન્મ આપ્યો.
પુત્રીના જન્મના સમાચાર પહેલા તેમના પતિ કૈથ અર્બને મીડિયાને આપ્યા. ચિકિત્સકોના મુજબ 6 પોંડની પુત્રી અને માઁ બંને સ્વસ્થ છે.
11
12
રૂસે ધમકી આપી છે કે જો અમેરિકાએ તેમની સીમાની નજીક પ્રક્ષેપાસ્ત્રરોધી યોજના ગોઠવી તો તેઓ તેમની વિરુધ્ધ સૈન્ય સાધનોનો ઉપયોગ કરશે.
12
13
પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારની પ્રશંસા કરતા કહ્યુ કે આમાં બંને દેશોને ફાયદો થશે.
13
14
વોશિંગટન. ગત વર્ષે એક ભારતીય વિદ્યાર્થીની કાર દુર્ઘટનામાં થયેલ મૃત્યુના કેસમાં અમેરિકન મહિલાને ઓહિયોની અદાલતે ચાર વર્ષની સજા ફટકારી છે.
14
15
પેરિસ. પેરિસના મહાપૌર બટ્રાંડ ડેલોને બાંગ્લાદેશની સાહિત્યકાર તસલિમા નસરીનને તેની આઝાદી માટેના સંઘર્ષને વખણીને તેને નાગરિકતા આપવાની ઘોષણા કરી છે.
15
16
કેન્દ્રીય રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે ફેબ્રુઆરીમાં રેલવે બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે એક હિન્દી કવિતાનુ અંગ્રેજીમાં અનુવાદ કર્યુ હતું. આ વીડિયો પેકેજને મોટી સંખ્યામાં લોકોએ યુટ્યૂબ પર નીહાળ્યુ હતું. આ વેબસાઈટમાં લાલુ પ્રસાદે રેલ્વે મંત્રીમંડળમાં ...
16
17
યુનેસ્કો વિશ્વ અજાયબીની યાદીમાં ત્રણ વધારે નવા સ્થળોનાં નામ જોડાઈ ગયાં છે જેની અંદર મોરિશસના ગુલામોનું એક પુર્વ ગુપ્ત ઠેકાણું સાઉદી અરબમાં આવેલ છે જેની અંદર નબતાયાન પુરાતાત્વિક સ્થળ તેમજ ચીનના ફુલિઆન ટુલોઉના સખત માટીના બનેલ ઘરનો સમાવેશ થાય છે.
17
18
મેલબોર્ન- ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ આજકાલ પોતાનો અભ્યાસ પુરો કરવા માટે હવે આઉટસોર્સિંગ દ્વારા ભારત જેવા દેશોને શરણે ચડ્યા છે. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાના અધુરા એસાઇન્મેંટને પુરા કરવા માટે પ્રોગ્રામરોને ભાડાપર રાખે છે. જેના માટે તેઓએ વિવિધ ...
18
19
બિજીંગમાં થનારી ઓલિમ્પીક ઉદ્દઘાટન સમારંભમાં અમેરિકી રાષ્ટ્રાધ્યક્ષ જોર્જ બુશ પત્ની સાથે હાજરી આપવાની માહિતી વ્હાઈટ હાઉસમાંથી મળી છે.
ચીન સરકારે આ કાર્યક્રમનુ બુશને આમંત્રણ આપેલુ હોવાથી તેમણે તે સ્વીકાર્યુ છે એવી માહિતી વ્હાઈટ હાઉસના પ્રવક્તા ડાના ...
19