0
પિયાનોવાદક લિયોનાર્ડો પેનારિયોનું નિધન
રવિવાર,જૂન 29, 2008
0
1
તેગુસિગાલ્પા. હોંડુગાસ અને અમેરિકાના અધિકારીઓએ કૈરિબિયાઈ સમુદ્રમાં એક નાવમાંથી લગભગ 4.6 ટન કોકીન ઝડપ્યું હતું. અધિકારીઓએ આ ચાલકદળના છ સભ્યોની ધરપકડ કરી છે.
1
2
એથેંસ. યુનાનનું એક યાત્રી વાહક જહાજ પૂર્વી એજિયન સાગર ચટ્ટાનની સાથે અથડાઈ જવાથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે.
2
3
કાબુલ. અમેરિકાના નેતૃત્વવાળી સેનાનું કહેવું છે કે દક્ષિણી અફઘાનિસ્તાનમાં થયેલ તોફાનની અંદર 32 આતંકવાદી માર્યા ગયાં છે.
3
4
વોશિંગ્ટન. સંઘીય એજંસી... સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સન (એસબીએ) ના પ્રશાસક પદ માટે એક ભારતીય મૂળના અમેરીકી નાગરિક શાંતનુંના બરૂઆની પસંદગી કરવામાં આવી છે.
4
5
વોશિગ્ટન. અમેરિકાએ પાકિસ્તાનને ઉત્તરી કબાઈલી વિસ્તારોના તાલિબાની આતંકવાદીઓના માટે 'સુરક્ષિત શરણ' બતાવતા કહ્યુ કે આ વિસ્તારમાં આતંકવાદીઓને પોતાનો કાર્યો ફેલાવવા માટે યોગ્ય વાતાવરણને કારણે આ અફધાનિસ્તાનમાં આતંકી હુમલાઓમાં વધારો થઈ શકે છે.
5
6
લંડન. પાકિસ્તાનની સત્તારૂઢ પીપીપીના પ્રમુખ નેતા આસિફ અલી જરદારીએ કહ્યું કે કાશ્મીરના મુદ્દે સમાધાન શક્ય છે અને આ મોર્ચે ધીમી પ્રગતિ પર બંને દેશોની વચ્ચે સહયોગની રસ્તામાં આડે ન આવવો જોઈએ.
6
7
ન્યુપોર્ટ. ડીએનએ પરીક્ષણે ખુલાસો કર્યો છે કે પાછલાં બે વર્ષ દરમિયાન જાપાની બજારોમાં 15 ફીન વ્હેલ માછલીઓનું માંસ વેચાયું છે.
7
8
નવી દિલ્લી. સાઉદી અરબમાં આવેલ ઈસ્લામી સંગઠન ધ મુસ્લીમ વર્લ્ડ લીગ (એમડબલ્યુએલ) સભ્યતાઓ અને સંસ્કૃતિના અંત:સંબંધ પર ચર્ચા માટે ત્રણ દિવસનાં આંતરારાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે.
8
9
ટોરેંટો. કેનેડાની એક વિશ્વવિદ્યાલય ભારતીય સંસ્કૃતિ તેમજ ઈતિહાસ જેવા વિષયોનો એક વર્ષનો સર્ટીફીકેટ કાર્યક્રમ દેશની અંદર રહેતા ભારતીય મૂળના લોકો તેમજ ગેરભારતીયો માટે શરૂ કરશે.
9
10
નવી દિલ્લી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ભારતની યાત્રા અચાનક અધવચ્ચે છોડીને ગઈ રાત્રે સ્વદેશ પાછા ફર્યા હતાં.
10
11
જો તમે હવાઈયાત્રા પર જવાના હોય તો તમારી સીટને લઈને સાવધાન થઈ જાવ, કારણકે તમે જે સીટ પર બેસવાના છો તેનો તમારા જીવન-મરણ સાથે સંબંધ હોઈ શકે છે.
આ કોઈ જ્યોતિષની ભવિષ્યવાણી નથી, પરંતુ બ્રિટનના નાગરિક, વિમાન પ્રાધિકરણ અને ગ્રીનવિચ વિશ્વવિદ્યાલયના ...
11
12
અમેરિકાના નાસાની અંતરાલ સંસ્થાએ મંગળ પર જીવસૃષ્ટી શોધવા માટે મોકલેલા ફિનિક્સે યાને ઘણા દિવસોથી મોકલેલ છાયાચિત્રોમાં મંગળ પર જીવ સૃષ્ટિ હોવાના સંકેત મળવાનો દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો છે.
12
13
વેનેઝુએલાના અમેરિકા દૂતાવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉગ્રવાદીઓએ આપ્યા પછી દુતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દૂતાવાસના પ્રવક્તા રોબીન હોલ્જહાઉરે આપેલી માહિતી મુજબ અજ્ઞાત વ્યક્તિએ ફોન પર ધમકી આપી છે.
13
14
બરાક ઓબામાંના પૂર્વ ગિરિજાઘરમાં સીનેટર હિલેરી ક્લિંટનની મજાઅક ઉડાવનારા રોમન કેથોલિક પાદરીએ કહ્યુ કે તેમણે દુ:ખ છે કે તેમના સંદેશની જોશપૂર્ણ અભિવ્યક્તિથી મૂળ સંદેશ પ્રભાવિત થયો, પરંતુ તેમણે કહ્યુ કે તેઓ પોતાના નિર્ણય પર અટલ છે.
14
15
બગદાદ. અમેરિકા સેનાએ કહ્યુ કે અલકાયદાના ટોચના નેતા મોસુલમાં આ અઠવાડિયે એક દરોડામાં માર્યા ગયા.
અમેરિકા સેનાએ ગુરૂવારે જણાવ્યુ કે મોસુલમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવનારા અબૂ ખલાફ બે ઉગ્રવાદીઓ સહિત ગોળીબારમાં માર્યા ગયા.
15
16
ન્યુયોર્ક. એક સ્વતંત્ર સમુહે સરકાર અને રાજનીતિક જીવનમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ પ્રયત્ન માટે ભારતીય ઉચ્ચત્તમ ન્યાયાલયની પ્રશંસા કરી છે જ્યારે કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનાર અને પોતાના અધિકારીઓ માટે જમીન પર કબ્જો કરનાર પાકિસ્તાન ફોજની ભારે આલોચના ...
16
17
કાઠમંડુ. નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભયંકર સુકાને લીધે ઝઝુમી રહ્યાં લાખો લોકો સુધી ખાદ્યાન્ન રાહત પહોચાડવાની જરૂરત છે કેમકે આ લોકો પર ભુખમરીનો ભય ફરી રહ્યો છે.
17
18
લંડન. ભારતની પરંપરાગત શાકભાજીની બ્રિટનના સુપર માર્કેટમાં વધતી જતી માંગને લીધે તેની ખેતી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં તેની આયાત કરવામાં આવી રહી છે.
18
19
વોશિગ્ટન. ઈરાકમાં 2008 પછી પણ અમેરિકા સેનાની કિલ્લેબંધી વિશે બંને દેશ એક સુરક્ષા સમજૂતી પર આગળ વધી રહ્યા છે. ઈરાકના રાષ્ટ્રપતિ જલાલ તાલાબાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશની સાથે ચર્ચા પછી કહ્યુ કે બંને દેશ આ અંગે એક સમજૂતી કરવા માટે આગળ વધી ...
19