0
ચીનની ખાણમાં ધડાકાથી 27નાં મોત
શનિવાર,જૂન 14, 2008
0
1
કંધાર. શહેરની મુખ્ય જેલ પર આજે આતંકવાદીઓએ એક આત્મઘાતી વિસ્ફોટ તેમજ રોકેટ દ્વારા હુમલો કર્યો. આતંકવાદીઓએ પોલીસકર્મચારીઓએની હત્યા કરીને ઘણાં કેદીઓને છોડાવીને લઈ ગયાં.
1
2
રોમ. દક્ષિણ ઈટલીમાં એક પરિવારે પોતાની જ પરિવારની મહિલાને 18 વર્ષ સુધી ઘરના એક રૂમની અંદર કેદી બનાવીને રાખી. પરિવારને નારાજગી હતી કે તે મહિલા વિવાહના બંધનમાં બંધાયા વિના જ ગર્ભવતી થઈ ગઈ હતી.
2
3
હોસ્ટન. પુલિત્જર પુરસ્કાર વિજેતા અને વોલ સ્ટ્રીટ જર્નલના ગુપ્ત સમુહ ન્યૂયોર્કની સાથે જોડાયેલ વરિષ્ઠ પત્રકાર ગીતા આનંદ ભારતમાં કોઈ સમુહની મુંબઈ ટીમ સાથે જોડાશે.
3
4
પેરિસ. અમેરિકાની આગેવાનીમાં ઘણાં દેશોએ અફઘાનિસ્તાન માટે મદદની રીતે 16 અરબ ડોલરતી પણ વધારે રકમ આપવાનું વચન આપ્યું છે પરંતુ તે પણ કહ્યું કે કાબુલને ભ્રષ્ટાચારથી સામનો કરવા માટે વધારે પ્રયત્ન કરવાની સાથે વધારે સારો સમન્વય કરવો પડશે.
4
5
લંડન. બ્રિટનમાં હાઈટેક ઉપકરણ નિર્માતાઓને જોંસ અને જોસેફની તરફ જોવાની જરૂરત નથી કેમકે અહીંયા રહેનાર એશિયાઈ મૂળનાં પટેલ ઈ ઉપકરણોના સૌથી મોટા ખરીદદારના રૂપમાં ઉભરી આવ્યાં છે.
5
6
ફેલ્ટન. ઉત્તરી કેલીફોર્નિયામાં ઘણી જગ્યાએ જંગલોમાં આગ લાગવાથી આગશમન કર્મચારીઓએ ઝઝુમવું પડી રહ્યું છે તેમજ તેની લીધે સાંતાક્રુઝની પહાડિયો પર રહેનાર સેંકડો લોકોને પોતાના ઘર ખાલી કરવા પર મજબુર થવું પડ્યું છે.
6
7
નેપાળમાં 240 વર્ષથી ચાલી આવી રહેલી રાજાશાહીનાં અંતનાં રૂપમાં છેલ્લા નરેશ જ્ઞાનેન્દ્રએ ગઈકાલે રાજમહેલ છોડ્યો તથા આ પ્રસંગે પોતાનાં ભાવાત્મક બયાનમાં કહ્યું હતું કે, તેઓ રાજાશાહીને હટાવી સંવિધાન સભાનાં નિર્ણયનું સન્માન કરે છે પરંતુ તેઓ નેપાળ નહીં છોડે.
7
8
પાકિસ્તાનમાં નાટો અને અફઘાન દળોનાં હુમલા પર અમેરિકાએ ખેદ વ્યક્ત કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાનનાં અર્ધસૈનિક દળોનાં ઓછામાં ઓછા 11 જવાન મોતને ઘાટ ઉતરી ગયા હતાં.
8
9
હોંગકોંગે જણાવ્યું હતું કે, બર્ડફ્લૂ ફેલાયા બાદ બજાર અને દૂકાનોમાં બધા જીવતા મરઘાઓને મારવામાં આવશે. કૃષિ, મત્સ્ય અને સંરક્ષણ વિભાગનાં નિર્દેશક સિયુ હિંગે કહ્યું હતું કે, માર્કેસ, સ્ટોર્સ અને ફ્રેશ ફૂડ સ્ટોર્સ પર જીવતા બચેલા મરઘાઓ ચપગ્રસ્ત ક્ષેત્રમાં ...
9
10
સૂદાનનાં ખર્તૂમ હવાઈ મથક પર સૂદાન એરવેજનાં એક વિમાનનાં ઉતરવાનાં ક્રમમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં બેઠેલા 28 લોકોનાં કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
10
11
પાકિસ્તાનનાં સૌથી મોટા પ્રાંત પંજાબમાં સરકારે લગ્નમાં ધામધૂમ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સાથે જ દાવતમાં માત્ર એક જ ખાણુ પીરસવાનો આદેશ આપ્યો છે.
11
12
ન્યૂયોર્ક. અફઘાનિસ્તાનમાં હેલમંડ વિસ્તારની અંદર બીબીસી માટે કામ કરતાં પત્રકારની હત્યા કરવા પર ખુબ જ દુ:ખ વ્યકત કરતાં સંયુક્ત રાષ્ટ્રના એક સમૂહે જણાવ્યું કે આ રીતનું કામ એક રીતનો અપરાધ છે.
12
13
પાકિસ્તાનન પીપલ્સ પક્ષનાં સહધ્યક્ષ આસિફ અલી જરદારી પોતાનાં પક્ષનાં વરિષ્ઠ નેતાઓને રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાની તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો છે.
13
14
આ વાત પહેલા માન્યામાં ન આવે તેવી છે. પરંતુ હકીકત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પદની જંગમાં રિપબ્લિકન જોન મેક કેઈનને પરાજીત કરવાની મનોકામના પૂર્ણ કરવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામા રામ ભક્ત હનુમાન પાસેથી આશીર્વાદ માંગી રહ્યાં છે.
14
15
નેપાળમાં ભારતનાં રાજદૂત રાકેશ સૂદે રાજધાની કાઠમંડુનાં નવા બજારમાં આવેલા ટોચનાં માઓવાદી નેતા પ્રચંડનાં નિવાસ પર જઈને આજે તેમની સાથે મુલાકાત કરી હતી.
15
16
અફઘાનિસ્તાનમાં બીબીસીનાં એક યુવાન પત્રકારની દક્ષિણ હેલમંદ પ્રાંતમાં ગોળીમારી હત્યા કરવામાં આવી છે. બીબીસીનાં જણાવ્યા પ્રમાણે અબ્દુલ સમદ રોહાનીનું શનિવારે અપહરણ કરવામાં આવ્યું હતું તથા રવિવારે લશ્કરગાહ નામનાં સ્થળે તેમની લાશ મળી આવી હતી.
16
17
બોલીવુડનાં કિંગ શાહરૂખ ખાને આઈફામાં ફિલ્મ ચક દે ઈ ન્ડિયા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતીને પુનઃ સાબિત કર્યું છે કે તે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં બેતાજ બાદશાહ છે.
17
18
અલ્જીરિયાનાં પૂર્વ અલ્જીયર્સમાં એક રેલવે સ્ટેશન પર બે બોમ્બ વિસ્ફોટોમાં ગઈકાલે આઠ સૈનિકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયા હતાં. સુરક્ષા સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બેની અમરાને શહેરમાં થયેલા વિસ્ફોટોમાં આઠ સૈનિકો અને ફ્રાંસનાં બે એન્જીનિયરો સહિત 12 લોકોનાં ...
18
19
યુનાનનાં દક્ષિણ વિસ્તારમાં ગઈકાલે આવેલા ભૂકંપનાં જોરદાર આંચકા બે ગ્રામા લોકોનાં મૃત્યુ તથા અન્ય 125 વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 આંકવામાં આવી હતી.
19