0
નાઈઝીરીયામાં તેલ પાઈપ લાઈનમાં વિસ્ફોટ
મંગળવાર,મે 27, 2008
0
1
રશિયાના ઉરાલ્સ ક્ષેત્રમાં આવેલા ચિલીબિંક્સ શહેર પાસે ગઈકાલે એક માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેના ચાલકદળના નવ સદસ્યોનાં મોત નીપજ્યાં હતા. રશિયા પરિવહન મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, એએન-12 નામનુ આ વિમાન હવાઈઅડ્ડાથી...
1
2
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ઈઝરાઈલ પાસે લગભગ 150 પરમાણુ હથિયાર છે. લંડનમાં બે દિવસ પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં કાર્ટરે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને રશિયા પાસે લગભગ 12 હજાર પરમાણુ...
2
3
કેનેડાના વિદેશમંત્રી મેક્સિમ બેર્નિયરે ગોપનીય દસ્તાવેજો અપરાધી તત્વોને પહોંચમાં આવે તે રીતે અસુરક્ષીત છોડી દીધા હોવાના આક્ષેપો થતાં અંતે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ હતુ...
3
4
દિલ્લીની મુખ્યમંત્રી શીલા દીક્ષિત તીવ્રગામી બસ યોજના અને ઓલોમ્પિક રમતોની તૈયારીઓની તપાસ કરવા માટે ચીનની પાઁચ દિવસની યાત્રા પર છે.
અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ્મ્પિક આયોજન સમિતિના અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને આયોજન સ્થળની મુલાકાત લેશે.
4
5
ઈરાનમાં સોમવારે એક બસ અકસ્માતમાં 23 લોકોના મૃત્યુ થયા અને 34 લોકો ઘાયલ થઈ ગયા. આ દુર્ઘટના પશ્ચિમી ઈરાનના હમેદાન શહેરમાં થઈ.
5
6
ઈરાનના એક રસાયણ સંયંત્રમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા, જ્યારેકે 38 બીજા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
6
7
પાસાડેના/કૈલીફોર્નિયા. મંગળ ગ્રહ અભિયાન અંતર્ગત નવ મહિના પહેલા રવાના કરવામાં આવેલ અમેરિકાની અવકાશી સંસ્થા નાસાનું "ફીનિક્સ યાન" લાલ ગ્રહની સપાટી ઉપર સફળતા પૂર્વક ઉતરી ગયું છે.
7
8
બ્રિટનની ગુપ્ત સેવા એમ.આઈ-5એ દાવો કર્યો છે કે આત્મધાતી હુમલો કરાવવા માટે ઈસ્લામી આતંકવાદી માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરી રહ્યા છે.
8
9
કેલિફોર્નિયાના દક્ષિણી તટ પર એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ત્રણ જણાંના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનીક પ્રસાશને જણાવ્યુ હતુ કે, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ખાનગી યાત્રા પર જઈ રહ્યુ હતુ અને આજે...
9
10
કોલંબિયાની રાજધાની બોગોટામાં આજે ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી હતી. જોકે, ભૂકંપના કારણે જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ હજી મળ્યો નથી. અલબત્ત, ભૂકંપની તીવ્રતાને જોતાં...
10
11
રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફને 'અતીતનુ પ્રતીક' કહેવાના પોતાના નિવેદન પર અટલ રહેતાઅ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહઅધ્યક્ષ આસિફ અલી જરદારીએ કહ્યુ કે તેમને આશ છે કે સૈન્ય શાસક જનતાની માંગ પ્રત્યે અસંવેદનશીલ નહી રહે.
11
12
નાઈજીરિયા બંદૂક ધારીઇયે નાઈજીરિયાના અશાંત દક્ષિણી ડેલ્ટા વિસ્તારમા તેલ ઉદ્યોગમાં કાર્ય કરતી બે વિદેશી મહિલાઓનુ અપહરણ કરી લીધુ.
12
13
લેખનાની સાંસદોના વિરોધીઓ અને જૂથોની વચ્ચે 18 મહિનાથી કાયમ ગતિરોધને દૂર કરવા તથા અવ્યવસ્થાને દૂર કરવાના પ્રથમ પ્રયત્નમાં સેનાના પ્રમુખ મિશેલ સ્લીમેનને દેશના નવા રાષ્ટ્રપતિ પસંદ કરવાનો નિર્ણય લીધો છે.
13
14
જે કાયદાથી કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત સમય મર્યાદા માટે લોકોની ધરપકડ કરવાનો અધિકાર આપે છે તેવા અમાનવીય કાયદાની સમીક્ષા કરવાનો નિર્ણય મલેશિયાએ લીધો છે. ભારતીય સમૂદાય સામે કથિત નક્સલી ભેદભાવનો ભારે વિરોધ કરાયા...
14
15
પાકિસ્તાનના કબીલાઈ બાઝૌર એજન્સીમાં કેટલાક બંદૂકધારી શખ્સોએ એક પાકિસ્તાની ટીવી પત્રકાર પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાંખતા પત્રકાર આલમમાં ખળભળાટ મચી ગયો હતો...
15
16
મુળ આંધ્રપ્રદેશના બે ભારતીય મેડિકલ વિધાર્થીઓની લુસિયાના સ્ટેટ યુનિવર્સિટી પરિસરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અંતે પોલીસને સફળતા મળી હતી. આ બંને આશાસ્પદ યુવાનોની હત્યા પાછળ બે આફ્રિકી-અમેરિકી યુવાનોની સંડોવણી...
16
17
મલયોના અધિકારો સામે પ્રશ્નો નહીં પુછવાની ચેતવણી સાથે જીવતો કારતૂસ તથા ધમકીભર્યો પત્ર મલેશિયાના ભારતીય સમૂદાયના પ્રતિનીધી અને સાંસદ કરપાલ સિંહને કોઈ અજ્ઞાત શખ્સે મોકલ્યો હતો. કરપાલ સિંહ મલેશિયાની વિપક્ષી ડેમોક્રેટીક પાર્ટીના અધ્યક્ષ છે...
17
18
બ્રિટનમાં ગુનાખોરી અને આતંકવાદ સામે લડવા માટે નાગરિકોના ઈમેલ, ફોન કોલ્સ, ટેક્સ મેસેજીસ તથા ઈન્ટરનેટના ઉપયોગ સંબંધીત તમામ માહિતીઓને મોટાપાયે એકત્રિત કરીને વિશાળ ડેટાબેઝ બનાવવાની યોજના ઉપર તંત્ર કામ કરી રહ્યુ છે...
18
19
ચીનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ધ ન્યૂ ટ્રાવેલ વિકલી નામની એક સ્થાનીક પત્રિકા દ્વારા મકાનોના કાટમાળ વચ્ચે ઓછા કપડાં પહેરેલી મોડલોની તસવીરો પ્રકાશિત કરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો...
19