0
ભૂકંપના ડરથી ફુટબોલ મેદાનમાં આશ્રય
ગુરુવાર,મે 22, 2008
0
1
બ્રિટનના એક સંગ્રહાલયમાં રાખવામાં આવેલા નગ્ન મમિઓને કપડાં ઓઢાડવામાં આવશે. દર્શકોની રજુઆત બાદ સંગ્રહાલયના અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો...
1
2
બીજિંગ ઓલમ્પિકને આતંકવાદી રેડિયોધર્મી ઉપકરણોથી નિશાન બનાવી શકાય છે, તેવી આશંકા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા આયોગના એક અધિકારીએ બીબીસી સમક્ષ વ્યકત કરી છે...
2
3
લૈટિન ગાયિકા શકીરા અને રિકી માર્ટિનના પ્રશંસકોને માટે ઘણી મોટી ખુશ ખબરી છે કે ગરીબીમાં જીવન વીતાવતા અમેરિકી બાળકોની મદદ માટે આ કલાકાર પોતાની પ્રસ્તુતિ આપશે.
3
4
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના નાના ભાઈ અને ડેમોક્રેટિક પાર્ટીના વયોવૃદ્ધ સીનેટર એડવર્ડ કેનેડીનો ઈલાજ કરી રહેલા ડોક્ટરોએ કહ્યુ કે કેનેડીને બ્રેન ટ્યુમર છે.
4
5
ત્રણ અઠવાડિયા પહેલા બે બાળકો સાથે દુર્વ્યવ્હારના આરોપમાં ઘરપકડ કરવામાં આવેલ એક હિન્દૂ પૂજારીને એક કરોડ અમેરિકી ડોલરની ગેરંટી સાથે ભારત જવાની મંજૂરી મળી ગઈ છે.
આ મંજૂરી પૂજારીના તે અનુયાયીની ગેરંટી પર મળી છે, જેમાં તેણે એ આશ્વાસન આપ્યુ છે કે પુજારી ...
5
6
અમેરિકાએ પાકિસ્તાનને ચેતાવણી આપી છે કે તે અફગાનિસ્તાનની સીમા સાથે જોડાયેલા કબાઈલી વિસ્તારોમાં શરણ લીધેલા આતંકવાદિઓને સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરે, નહી તો આતંકવદી પાકિસ્તાનની સાથે સાથે બીજા દેશો પર પણ હુમલો કરી શકે છે.
6
7
ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે અહીં બેઠકની સાથે જ બંને પક્ષોની વચ્ચે છ મહિનાથી બંધ પડેલી વાતચીત પાછી શરૂ થઈ ગઈ છે, જેમા આતંકવાદ, કાશ્મીર અને પરસ્પર વિશ્વાસ જગાવતા ઉપાયો સહિત વિભિન્ન દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે.
7
8
અફગાનિસ્તાનમાં દુબઈની એક કંપનીમાં કામ કરતા ભારતીય એંજીનિયર સારંગ મોહમ્મદ નઈમ ને તેમના નેપાળી સહયોગી કેજી ગુરુંગે આતંકવાદીઓને જંજીરોથી બાંધીને ઘણા દિવસો સુધી ભૂખ્યા રાખ્યા હતા, અને મારી નાખવાની ધમકી આપી હતી.
8
9
દિલની બીમારીઓ અને હૃદયધાતે અતિસાર એચ.આઈ.વી...એડ્સ, મલેરિયા અને ક્ષયરોગ જેવી સંક્રામક બીમારીઓને પછાડી દુનિયાભરમાં સૌથી વધુ લોકોના જીવ લઈને પહેલુ સ્થાન મેળવી લીધુ છે.
9
10
તાઈપે. હારવર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાથી સ્નાતક મૃદુ ભાષી અને પ્રતિદ્વંદી ચીનની સાથે ખુબ જ સારો સહયોગ રાખવાની અને છેલ્લા ગયેલ છ દશકાથી ચાલી રહેલ તણાવને દૂર કરવાનો વાયદો કરનાર યિંગ જીઓયૂ તાઈવાનના નવા રાષ્ટ્રપતિ બન્યાં.
10
11
બગદાદ. સીરિયા સીમાની નજીક પશ્ચિમ મોસુલમાં શંકાસ્પદ સુન્ની વિદ્રોહીઓએ એક મિની બસ પર હુમલો કરીને 11 પોલીસ રંગરૂટોની હત્યા કરી દિધી હતી.
11
12
એક અપ્રવાસી ભારતીયને બ્રિટનમાં રહેવાના મકસદે પાંચ હજાર પાઉંડની લાંચ આપીને નકલી પાસપોર્ટ મેળવવા માટે ગુનેગાર ઠેરવવામાં આવ્યો છે અને તેને આઠ મહીનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
12
13
પાકિસ્તાન સરકાર ભારતનાં વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીનાં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન દેશની જુદીજુદી જેલોમાં વર્ષોથી કેદ 96 ભારતીય કેદીઓને મુક્ત કરશે તેવી શક્યતા છે.
13
14
રાષ્ટ્રપતિ પદની ઉમેદવારની દોડમાં સામેલ રિપબ્લિકન ઉમેદવાર જોન મકૈનનાં એક મહત્વપૂર્વ ફંડ સંગ્રહકર્તાએ પોતાનાં પદેથી રાજીનામું આપી દીધું છે. જેથી પ્રચાર અભિયાનએ જોરદાર આંચકો લાગ્યો છે.
14
15
બાંગ્લાદેશની પોલીસે ભ્રષ્ટાચારનાં એક કેસમાં જમાયત એ ઈસ્લામીનાં પ્રમુખ અને ભૂતપૂર્વ ઉદ્યોગ મંત્રી મતીઉર રહમાન નિજામીની ઢાકામાં આવેલા તેમનાં નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી.
15
16
ઈસ્લામાબાદ. પશ્ચિમોત્તરના મરદાન શહેરની છાવણી વિસ્તારમાં ભીડથી ભરેલા બજારની અંદર રવિવારે એક આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દેતા 13 વ્યક્તિઓનાં મૃત્યું નીપજ્યાં હતાં અને અન્ય 22 ઘાયલ થયાં હતાં.
16
17
હેરાત. અફઘાન સુરક્ષા બળોએ એક મહિના પહેલાં પશ્ચિમી હૈરાત વિસ્તારમાંથી પકડેલાં એક ભારતીય અને એક નેપાળીને મુક્ત કર્યા છે. રાજ્યના ગુપ્ત પ્રમુખે આવી જાણકારી આપી હતી.
17
18
દાએજ્યોન. દક્ષિણ કોરિયામાં સામૂહિક કબરોની જાણકારી મળતાં 1950માં થયેલ નૃશંસ હત્યાઓના રાજ પરથી પડદો ખુલવા લાગ્યો છે.
18
19
કુવૈત સિટી. કુવૈતના નાગરિકોએ આજે સાંસદીય ચુંટણી માટે મતદાન કર્યું હતું.
કુવૈતના શાસક શેખ સાહેબ અલ અહમદ હલ સાબાહે ગત માર્ચમાં સંસદ ભંગ કરી દિધી હતી.
19