0
અફઘાનમાં સેના અભિયાનામાં સાત વિદ્રોહિ ઠાર
રવિવાર,મે 11, 2008
0
1
નજીવા વેતનના કારણે આર્થિક ભિંસમાં સપડાયેલા બ્રિટીશ સેનાના અધિકારીઓ નોકરી છોડવા માટે મજબૂર થઈ ગયા છે તેવો ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત થતાં દેશભરમાં ચકચાર મચી ગઈ હતી.
1
2
પાકિસ્તાનના પશ્ચિમોત્તર નગરમાં આજે જાતિય હિંસા ચરમસીમા પર પહોંચી હતી. જેમાં કેટલાક બંદૂકધારી શખ્સોએ એક દુકાન ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને ત્રણ શિયા મુસલમાનોની હત્યા કરી નાંખી હતી.
2
3
નાઈઝીરીયાની ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા દ્વારા બોંબ મારો કરાશે તેવી આશંકાના પગલે દેશમાં હાઈ એલર્ટ ઘોષીત કરી દેવામાં આવ્યુ હતુ.
3
4
કેન્યાના રિફ્ટ ઘાટી શહેરમાં સ્થિત એક પાર્કમાં ત્રાટકેલા તસ્કરોએ પાંજરુ તોડીને તેમાંથી ત્રણ ઝેરી સાપોની ચોરી કરી હતી. બનાવ અંગે સ્થાનીક પોલીસે તપાસ શરૂ કરી છે.
4
5
બ્રાઝીલમાં 29 કેદીઓ જેલ તોડીને ફરાર થઈ ગયા હતા. ઈસ્પીરિટો સૈન્ટો રાજ્યની રાજધાની વિક્ટોરિયાની નજીક આવેલા નોવો હોરીજોન્ટો કારાગૃહમાં ગઈકાલે રાત્રે કેદીઓના એક સમૂહે યાર્ડની અંદરના તાર કાપી નાંખ્યા હતા અને ત્યારપછી તેઓ એક દિવાલ કુદીને ભાગી ગયા હતા.
5
6
મધ્ય અમેરિકામાં ગઈકાલે આવેલા ભીષણ વાવાઝોડામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઓક્લાહોમામાં છ લોકોના મોત નીપજ્યાં હતા અને અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા.
6
7
પૂર્વ પત્ની અને તેના પ્રેમીની હત્યા માટે સોપારી આપવા પહોંચેલો ભારતીય મૂળનો યુવાન બ્રિટીશ પત્રકારના સ્ટિંગ ઓપરેશનમાં આબાદ ઝડપાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટ કિલરના સ્વાંગમાં આવેલા પત્રકારે તેની તમામ વાતો રેકોર્ડ કરી તેને અદાલતમાં પુરાવા સ્વરૂપે રજુ કરી હતી.
7
8
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના રક્ષામંત્રી ચૌધરી અહમદ મુખ્તારે ભારતની સાથે પાકિસ્તાનના અત્યાર સુધીના સંબંધોને સૌથી સારા જણાવતાં કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારતની સાથે કોઈ પણ પ્રકારનું યુદ્ધ નથી ઈચ્છતું.
8
9
આજકાલ ઈવા મેંડેસના પગ ખુશીને લીધે જમીન પર અટકતાં જ નથી. તેમની આ ખુશીનું કારણ છે વોગ નામની પ્રસિદ્ધ પત્રિકામાં ઈવાનું ટૉપલેસ શુટ જેને લઈને તે ખુબ જ ઉત્સાહિત છે.
9
10
ન્યૂયોર્ક. બ્રાઝીલ, આફ્રીકા અને દક્ષિણપૂર્વ એશિયામાં પાછલાં વર્ષે થયેલ ભયંકર વિમાન દુર્ઘટનાઓને આખા વિશ્વને એક દસકામાં પહેલી વખત વિમાન અકસ્માતના સંદર્ભે વિચારવા માટે મજબુર કરી દિધા છે.
10
11
ક્રાઉફોર્ડ. જ્યોર્જ બુશની મોટી પુત્રી જેના બુશનાં શનિવારે થનારા લગ્નમાં મીડિયાને પ્રવેશની મંજુરી નહી હોય.
11
12
બગદાદ. પોતાને ઈરાકનો અલકાયદાનો પ્રમુખ જણાવનાર એક વ્યક્તિને દેશના ઉત્તર ભાગ તરફથી ધરપકડ કરવામાં આવી છે.
12
13
ન્યૂયોર્ક. નાસાના વૈજ્ઞાનિકોના અનુસાર મંગળ ગ્રહની સપાટી પર તે જગ્યાએથી ધૂળના ગુબારાઓની જાણ થઈ છે, જ્યાં થોડાક સપ્તાહ બાદ ફીનિક્સ માર્સ નામક પ્રોબ ઉતરવાનું છે. ધૂળના આ ગુબારાઓની ઉંચાઈ લગભગ એક કિલોમીટર જેટલી છે.
13
14
પાકિસ્તાનની સરકારી વિમાન કંપની પીઆઈએમાં મેદસ્વી એરહોસ્ટેસોને કાઢવાના લેવાયેલા નિર્ણય બાદ 73 એરહોસ્ટેસોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કોર્ટે વિમાન કંપનીને હુકમ કર્યો હતો કે, એરહોસ્ટેસોને સ્લીમ થવા માટે વધુ એક તક આપવામાં આવે.
14
15
રાષ્ટ્રપતિ પદે દિમીત્રી મેદવેદેવની વરણીના એક દિવસ બાદ દેશની સંસદે પ્રધાનમંત્રીના રૂપે બ્લાદિમીર પુતિનની પુષ્ટી કરી દીધી છે. સં
15
16
મ્યાનમારમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લગભગ પાંચ હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર હજું પણ જળમગ્ન છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે, ત્યાં 10 લાખથી વધુ લોકોને કટોકટીની રાહતની જરૂર છે.
16
17
પાકિસ્તાને આજે પરમાણુ શસ્ત્ર લઈ જવામાં સમક્ષ હત્ફ-8 ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પાક લશ્કરનું કહેવું છે કે, તેનાથી તેની જમીન અને સમુદ્રમાં લક્ષ્યો ભેદવાની ક્ષમતામાં વધારો થશે.
17
18
અમેરિકાનાં સહાયક વિદેશ મંત્રી (પશ્ચિમ વિભાગ) થોમસ શેનને બુધવારે જણાવ્યું હતું કે, અમને એ વાતની ચિંતા છે કે ઈરાન સાથે કોઈ સંઘર્ષની સ્થિતિમાં તે લેટિન અમેરિકામાં પોતાની હાજરીથી નુકશાન પહોંચાડી શકે છે.
18
19
મ્યાનમારમાં હાજર અમેરિકી રાજદૂતોનું કહેવું છે કે, શનિવારે વિનાશકારી તોફાન 'નરગિસ' માં મરનારા લોકોની સંખ્યા એક લાખથી વધું સુધી જઈ શકે છે.
19