Newsworld News International 393

સોમવાર, 9 ફેબ્રુઆરી 2026
0

ટોની બ્લેયરે 40 લાખ પાઉન્ડનું ઘર ખરીદ્યું

સોમવાર,મે 5, 2008
0
1
ઈરાકનાં મૌસૂલ શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક મહિલા પત્રકારની ગોળીમારી હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સરવા અબ્દુલ વાહબને મૌસૂલ શહેરમાં તે સમયે ગોળી મારવામાં આવી જ્યારે તે પોતાનાં કામ પરથી પરત ફરી રહી હતી.
1
2
હત્યા જેવા ગુન્હાઓને પારડનારા ગુનેગારોની હવે ખેર નથી. ફોરેંસિક નિષ્ણાતોએ એક એવી ટેકનકી વિકસાવી જેનાથી મૃતકનાં શરીર પર આંગળીઓનાં છૂપા નિશાન ઓળીખી શકાશે.
2
3
તેગુકીગલ્પ હોંડૂરાસની રાજધાની તેગુકીગલ્પની મુખ્ય જેલમાં થયેલી હિંસાનાં કારણે 18 કેદીઓનાં મૃત્યુ થયા હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી કેદીઓ વચ્ચે સંઘર્ષની આ બીજી ઘટના છે.
3
4
સંયુક્ત રાષ્ટ્રનાં હવામાન પરિવર્તન વિભાગનાં પ્રમુખ રાજેન્દ્ર પચૌરીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ચાલી રહેલી વાતચીત તાજેતરની ગતિથી ચાલશે તો 2009 સુધીમાં વિશ્વનાં મોટાભાગનાં દેશો વચ્ચે હવામાન બદલાવ કરાર શક્ય બનશે.
4
4
5
મૈકાલે. હવાઈ મથકે એક નાનું વિમાન ઉતરી રહ્યું હતું તે વખતે તે અન્ય એક વિમાન સાથે અથડાઈ જવાથી ત્રણ લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં તેમજ અન્ય ત્રણ ઘાયલ થઈ ગયાં હતાં જેની અંદર એક બે વર્ષના બાળકનો પણ સામાવેશ થાય છે.
5
6
બામાકો. ઉત્તરી માલીમાં સેનાની સાથે સંઘર્ષમાં પાંચ વિદ્રોહી માર્યા ગયાં. સેનાના એક ક્ષેત્રીય અધિકારીએ જણાવ્યું કે સશસ્ત્ર વિદ્રોહીઓએ ગઈ કાલે સવારે સેનાના એક આપૂર્તિ વાહન પર હુમલો કર્યો હતો
6
7
મૈક્સિકો. સંગઠિત અપરાધ અને માદક દ્રવ્યથી જોડાયેલ અપરાધોમાં આવેલ તેજીના ક્રમમાં ઉત્તરી મૈક્સિકોના ગાર્સિયા દે લા કસ્બેમાં એક રોડ પરથી પોલીસે સાત શવ જપ્ત કર્યા હતાં.
7
8
વોશિંગ્ટન. અમેરીકી વિદેશમંત્રી કોડૉલીજા રાઈસના બયાન બાદ હવે ત્યાંના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પણ વધતી મોંઘવારી માટે ભારતના મધ્યમ વર્ગને નિશાન બનાવ્યો છે.
8
8
9
ન્યૂયોર્ક. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક નવા રિપોર્ટમાં કહ્યું છે કે એઈડ્સ, મેલેરિયા અને ખસરેથી જેટલા બાળકોનાં જીવ જાય છે તેનાથી વધારે પડતાં બાળકો ફક્ત નીમોનીયાથી જ મૃત્યુંનો શિકાર બને છે.
9
10
લા પ્રાઈડે. કેનેડા. કેનેડામાં માંટ્રિયલમાં પોતાની માતાના શવને ઘણાં અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
10
11
લાસ એંજિલ્સ. દારૂ પીને તથા કોકિનના સેવન બાદ ગાડી ચલાવવાના આરોપમાં બે વાર ધરપકડ થઇ ચુકેલી હોલીવુડની રૂપસુંદરી લિંડસે લોહાન દારૂ નિર્માતાઓના સમર્થનમાં એક જાહેરાતમાં જોવા મળી છે. આ જાહેરાત તે કાનૂનના વિરોધમાં છે.
11
12
સિલિકોન વેલી. અમેરીકાની અંદર રાષ્ટ્રીય સ્તરના નવા કરાયેલ એક સર્વેક્ષણ અનુસાર જાણવા મળ્યું છે કે ડેમોકેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં સમાયેલ ડેમોકેટ બરાક ઓબામા અને હિલેરી ક્લિંટન બંનેની લોકપ્રિયતામાં નરમાશ આવી છે.
12
13
પાકિસ્તાનમાં તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ સ્થાનિક સમાચાર પત્રો(અખબારો)ને મહિલાઓના વાંધાજનક ચિત્રો પ્રકાશિત કરવાની સામે ચેતાવણી આપી છે. પ્રસિદ્ધ ઉર્દૂ દૈનિક આજ કલ તથા એક્સપ્રેસ આ સમાચાર પત્રોને તાલિબાન તરફથી ચેતવણી મળી છે.
13
14
ઈરાકમાં એક લગ્ન સમારંભમાં બે આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 35 લોકોનુ મૃત્યુ થઈ ગયુ અને 56 લોકો ઘાયલ થઈ ગયા. આ પહેલા આજે બગદાદમાં એક કાર વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા અને અન્ય 21 ઘાયલ થઈ ગયા.
14
15
બુશે એમની શરૂઆતની ટીપ્પણીમાં એશિયાઇ મૂળના અમેરિકી નાગરિકોના યોગદાનના વખાણ કર્યા હતાં. બુશે કહ્યું કે, દોઢ કરોડથી વધુ અમેરિકન એમનું મૂળ વતન એશિયા કે પ્રશાંત ક્ષેત્ર હોવાનો દાવો કરે છે. તેઓ અમેરિકાની સંસ્કૃતિને જીવંત બનાવે છે.
15
16
ભારતના મુખ્ય સત્તારુઢ ગઠબંધન સભ્ય કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષ સોનિયા ગાંધી અને ટાટા સમૂહના મુખિયા રતન ટાટાએ 'ટાઈમ પત્રિકા' દ્વારા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
16
17
ન્યૂયોર્ક. વિશ્વના સૌથી વધુ બેંક સિટીગ્રુપની આગેવાની કરે રહેલ ભારતીય મૂળના વિક્રમ પંડિત સૌથી ઓછુ વેતન મેળવનારા અમેરિકાના અધિકારીઓની યાદીમાં ખૂબ નીચલા સ્થાન પર છે.
17
18
જાદુગર ડેવિડ બ્લેને સૌથી વધુ સમય 17 મિનિટ અને 4 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. બધાને ચોકાવનારા આ નવા વિશ્વ રેકોર્ડને ટીવીનાં દર્શકોને 'ધ ઓપેરા વિન ફ્રી શો' નાં સીધા પ્રસારણ દ્બારા દેખાડવામાં આવ્યો હતો.
18
19
ભારતમાં ગયા વર્ષે હિન્દુ અને મુસલમાનોને નિશાન બનાવી કરવામાં આવેલા આતંકવાદી હુમલા પાછળ આ બંને સમુદાયોમાં ધાર્મિક તોફાનો ભડવવાનું ષડયંત્ર હોઈ શકે છે.
19