Newsworld News International 396

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
0

શિક્ષણનાં અભિયાનમાં બ્રાઉન-શકીરા સાથે

બુધવાર,એપ્રિલ 23, 2008
0
1

દારફુરમાં 6 વર્ષમાં 3 લાખ મોત

બુધવાર,એપ્રિલ 23, 2008
સૂદાનમાં દારફૂર વિસ્તારમાં 2003 નાં વર્ષમાં અત્યાર સુધી લગભગ 3 લાખ લોકોનાં મૃત્યુ યુદ્ધ, ભૂખમરા અને બિમારીઓનાં કારણે થયા છે. સૂદાનનાં સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત અબ્દુલમહમૂદ અબ્દૂલહાલીમે હિલમ્સનાં આ આંકડાઓને ધડમાથા વગરનાં ગણાવ્યા છે.
1
2
ઝેરી કરોળિયાનાં આફતનાં ડરથી ઓસ્ટ્રેલિયામાં એક હોસ્પિટલને એક દિવસ માટે બંધ કરવામાં આવી હતી. બારલાબા મલ્ટી પર્પસ હેલ્થ સર્વિસે ગઈકાલે 24 કલાક માટે તેને બંધ કરી દીધી હતી.
2
3
સુભાષ નેંબવાંગને આશ્વાસ આપ્યું હતું કે, અમેરિકા દ્બારા મળનારી મદદ આગળ પણ મળતી રહેશે.
3
4
દક્ષીણી અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા એક પોલીસ ચોકી પર કરાયેલા હુમલામાંથી છ પોલીસકર્મીઓના મોત નીપજ્યાં હતા.
4
4
5
ભૌતિકવિદ સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બ્રહ્માંડ સંબંધી પ્રશ્નોનો વિશે વિચારતા રહ્યાં છે. શું આ વિશ્વમાં આપણે એકલા છીએ ? આ પ્રશ્ન તેમનાં મનમાં વર્ષોથી ઘોળાતો રહ્યો છે. પરંતુ હવે તેઓ કહે છે કે, કદાચ આપણે આ અનંત બ્રહ્માંડમાં એકલા નથી.
5
6
નેપાળની સંવિધાન સભાની ચૂંટણીઓમાં માઓવાદીઓની જોરદાર જીત છતાં તેમનાં પરથી આતંકવાદીઓનું લેબલ દૂર થયું નથી. અમેરિકાએ કહ્યું છે કે, તેમનો દરજ્જો આતંકવાદીઓનો જ રહેશે.
6
7
ભારત અને ચિલીએ પોતાનાં સંબંધોને વધું ઘનિષ્ઠ બનાવવાનાં પ્રયત્ન હેઠળ નાગરિક ઉડ્ડયન, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત અને એન્ટાર્ટિકામાં અનુસંધાનનાં ક્ષેત્રમાં સહયોગ માટે ચાર સહેમતિ પત્રો પર સહી કરી છે.
7
8
ઈથોપિયાએ કતર પર સોમાલિયા અને ઈથોપિયોમાં આતંકવાદને સમર્થન આપવા અને આફ્રિકાનાં અન્ય ભાગોમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કરી પોતાનાં રાજકીય સંબંધ સમાપ્ત કરી દીધા છે.
8
8
9

પુતિનને લુડવિગ નોબલ પુરસ્કાર

મંગળવાર,એપ્રિલ 22, 2008
રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનને લુડવિગ નોબલ એવોર્ડથી સંમાનિત કરવામાં આવ્યા છે. લુડવિગ નોબલ પુરસ્કારની પસંદગી સમિતિનાં અધ્યક્ષ યેગવેની લૂકોસ્કોવે જણાવ્યું હતું કે, પુતનને આ સંમાન દેશ પ્રત્યે તેમનાં યોગદાન માટે આપવામાં આવ્યું છે.
9
10
અમેરિકા અને સંયુક્ત અરબ અમિરાત(યૂએઈ) વચ્ચે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગની દિશામાં સહયોગ માટેનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર દ્વારા યૂએઈએ પોતાના તેલ સંપન્ન પાડોશી દેશો માટે એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
10
11
નેપાળના માઓવાદીઓને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી બહાર કાઢવા માટે અમેરિકા દ્વારા નજીકના ભવિષ્યમાં કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
11
12
સિંગાપુરની જેલના બાથરૂમની બારીમાંથી એક શંકાસ્પદ આતંકવાદી ફરાર થઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ઉપપ્રધાનમંત્રી વોંગ કાન સેંગે જણાવ્યુ હતુ કે, હાઈ સીક્યુરીટી વાળી જેલના બાથરૂમની બારીમાંથી આતંકવાદી સેલામાત કાસતારી ફેબ્રુઆરીમાં ફરાર થઈ ગયો હતો.
12
13
વોશિંગ્ટન. પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સ આ દિવસોમાં સુધરવાનો ખુબ જ પ્રયત્ન કરી રહી છે. કદાચ તે ભૂતકાળના પોતાના કેરિયરને ગંભીરતાથી લઈ રહી છે.
13
14
પાકિસ્તાનનાં સંસ્કૃતિ અને યુવાન બાબતોનાં મંત્રી ખ્વાજા સાદ રફીકે કબાયલી વિસ્તારોમાં સૈન્ય અભિયાનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. પાક મંત્રીએ કહ્યું હતું કે, 18 ફેબ્રુઆરીની ચૂંટણી બાદ લશ્કરી કાર્યવાહી ધીમી પડી ગઈ છે.
14
15
ફ્રાંસનાં સુરક્ષા મંત્રી હર્વ મોરિને કહ્યું હતું કે, વાયદા પ્રમાણે આગામી ઓગસ્ટ મહિના સુધી અફઘાનિસ્તાનમાં લશ્કરની વધું બટાલિયનો મોકલવામાં આવશે.
15
16

પ્રતિભા પાટિલ ચિલી પહોંચી

સોમવાર,એપ્રિલ 21, 2008
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ લેટિન અમેરિકાનાં દેશોની યાત્રાનાં ત્રીજા તબક્કામાં આજે ચિલીનાં સાન ડિયાગો પહોંચી છે. જ્યાં ભારતની રાજદૂત સિષ્મિતા જી. થોમસ અને ચિલીનાં ચીફ પ્રોટોકોલ અધિકારીએ પ્રતિભા પાટિલનું સ્વાગત કર્યું હતું.
16
17
ક્વિટો. ઈક્વાડોરની રાજધાની ક્લિટોના નાઈટક્લબમાં ચાલી રહેલાં એક રોક સંગીતના કાર્યક્રમ દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા 15 વ્યક્તિઓનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે અન્ય 45 ઘાયલ થયાં હતાં
17
18
લંડન. નોબેલ પુરસ્કાર વિજેતા કવિ ટી એસ એલિયટની વિધવા વેલેરી ઈલિયટે લંડનની લાઈબ્રેરીમાં એક નવી શાખાના નિર્માણ માટે 20 લાખ 50 હજાર પાઉંડ ડોલરની રકમનું દાન કર્યું.
18
19
સાન દિયાગો. તાંબાની વિશ્વની સૌથી મોટી ભૂમિગત ખાણને ઠેકાના મજૂરોની હડતાલને લીધે બંધ કરી દેવાઈ છે. સાન દિયાગોના દક્ષિણમાં આવેલ એક ટેનિએંટ ખાણમાં કર્મચારીઓએ હડતાલ બાદ પાછલાં શુક્રવારથી કામ બંધ કરી દિધું છે.
19