0
ઈલિયટની વિધવા દ્વારા 20 લાખ ડોલરનું દાન
રવિવાર,એપ્રિલ 20, 2008
0
1
સાન દિયાગો. તાંબાની વિશ્વની સૌથી મોટી ભૂમિગત ખાણને ઠેકાના મજૂરોની હડતાલને લીધે બંધ કરી દેવાઈ છે.
સાન દિયાગોના દક્ષિણમાં આવેલ એક ટેનિએંટ ખાણમાં કર્મચારીઓએ હડતાલ બાદ પાછલાં શુક્રવારથી કામ બંધ કરી દિધું છે.
1
2
લંડન. હોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન એંજિલિના જોલીના કેરિયરના શરૂઆતના સમય વિશે કોણ નહીં જાણતું હોય, બધા લોકો જાણે છે કે, તેઓ પહેલા એક મોંડલ હતા અને પછી હિરોઇન બન્યા. હાલમાં જ જોલીના સંઘર્ષશીલ જીવનના થોડાક એવા ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા છે.
2
3
પેરિસ. ઝડપી ગતિથી ચાલનાર યૂરોસ્ટાર ટ્રેનમાં ટેકનીકલ ખરાબીને આવવાની લીધે ફ્રાંસનાં ગ્રામીણ વિસ્તારની અંદર લગભગ 500 યાત્રીઓ કલાકો સુધી ફસાયા હતાં.
3
4
ઇસ્લામાબાદ. પાકિસ્તાને આજે શનિવારે લાંબા ગાળાનું પરમાણું શસ્ત્ર વહન કરવાની ક્ષમતાવાળા 'શાહીન-2' બેલેસ્ટિક મીસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું. આ (શાહિન-2) પરમાણું શસ્ત્ર 2000 કિલોમીટર દૂર સુઘી પ્રહાર કરી શકશે.
4
5
દલાઈ લામાએ કહ્યુ હતુ કે તે લોકોની ભાવના સમજે છે જે ઓલંમ્પિકનો વિરોધ કરીને ચીનના માનવ અધિકારના રેકોર્ડ તરફ ધ્યાન ખેંચી રહ્યા છે, પણ નિર્વાસિત તિબ્બતી આધ્યાત્મિક નેતાએ કહ્યુ કે કેટલાક વિરોધીઓના હિંસક થઈ જવાને કારણે તેઓ દુ:ખી છે.
5
6
ડકાર, સેનેગલ. અહીંયા 50 વિદ્યાર્થીનીઓ બેભાન થઈને પડી ગઈ તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.
ડકાર સ્થિત લેમેન ગુયે માધ્યમિક વિદ્યાલયની પાંચમી કક્ષાથી આ ઘટનાની શરૂઆત થઈ હતી
6
7
ન્યૂયોર્ક. માર્ક રોથરોની સાથે ત્રીસના દસકામાં પ્રભાવશાળી કલાકારોનો સમૂહ બનાવનાર ચિત્રકાર જોસેફ સોલમનનું નિધન થઈ ગયું. તેઓ 99 વર્ષનાં હતાં.
7
8
ચીનમાં પાછલા એક દશકના સૌથી ભીષણ ગણાતા નિઓગુરી વાવાઝોડાએ હેનાન દ્વીપને શિકાર બનાવ્યુ હતુ. જોરદાર વાવાઝોડાની ચપેટમાં આવેલા 56 માછીમારો લાપતા થઈ ગયા હતા.
8
9
ઉત્તરી કોકશસમાં ચેચન્યાના સંદિગ્ધ આતંકવાદીઓએ જિલ્લાના અપહ્યુત પોલીસ પ્રમુખ અલી ગૈદામુરોવની હત્યા કરી દેતાં હાહાકાર મચી ગયો હતો.
9
10
અફઘાનિસ્તાનના ઉત્તરી એટલાન્ટીક સંધી સંગઠન નાટોના નેતૃત્વ વાળી સેનામાં કાર્યરત નેધરલેન્ડના સૈન્ય પ્રમુખના પુત્રનુ એક વિસ્ફોટમાં મોત થયુ હતુ.
10
11
પાકિસ્તાન વાયુસેનાનુ એક ફાઈટર પ્લેન પંજાબ પ્રાંતમાં નિયમીત અભ્યાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જોકે, આ દુર્ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.
11
12
વાઈરસ ફેલાવતા ઈમેલના કારણે અમેરિકાના અનેક કોમ્પ્યુટરોમાં આવેલી ખરાબી બાદ એફબીઆઈ દ્વારા દેશના કોમ્પ્યુટર ધારકોને આ પ્રકારનો ઈમેલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે.
12
13
અમેરિકાના શિખ નેતાએ ઈરાકની રાજધાની બગદાદમાં ત્રણ વર્ષ પહેલા આતંકવાદીઓ દ્વારા નષ્ટ કરવામાં આવેલા ગુરુદ્વારાના પુનઃ નિર્માણ માટે વોશિંગ્ટન પાસેથી મદદ માગી છે.
13
14
અફઘાનિસ્તાનના દક્ષીણ પશ્ચિમી પ્રાંત નિમરોજના બજારમાં આજે એક આત્મઘાતી હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત 17 જણાંના મોત નીપજ્યાં હતા.
14
15
ચીનની રાજધાની પેઈચિંગ અને શાંઘાઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ્વે લાઈનનુ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ રેલ માર્ગ બની ગયા બાદ બંને મોટા શહેરો વચ્ચેની મુસાફરીનો સમય અડધો થઈ જશે.
15
16
અમેરિકાના બોસ્ટન શહેરમાં પાદરીઓ દ્વારા યૌન શોષણના શિકાર બનેલી મહિલાઓ સાથે ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ બેનેડિક્ટે મુલાકાત લીધી હતી. તેમણે ભોગ બનેલી મહિલાઓને સાંત્વના આપી હતી અને તેઓ પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી હતી.
16
17
રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની ચીન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા કરાર બાદ ચીન હવે પાકિસ્તાનને સસ્તા વ્યાજ દરે 50 કરોડ ડોલરનુ ઋણ આપવા માટે તૈયાર થઈ ગયુ છે.
17
18
ચુંટણીમાં પાર્ટીના કારમા પરાજય બાદ ઈટાલીના નિવર્તમાન પ્રધાનમંત્રી રોમાનો પ્રોદી ડેમોક્રેટીક પાર્ટીનુ પ્રમુખ પદ છોડી દેશે તેવો નિર્ણય તેમણે લીધો છે.
18
19
બોર્નિયોના રહસ્યમય પિગ્મી હાથી જાવા દ્વીપ પર સદીઓ પહેલા વિલુપ્ત થઈ ચુકેલા હાથીઓની પ્રજાતીની છેલ્લી પેઢીના સદસ્યો હોઈ શકે છે. પર્યાવરણ સમૂહ ડબલ્યૂડબલ્યૂએફની એક શોધ બાદ આ જાણકારી પ્રકાશીત કરવામાં આવી હતી.
19