0
બોર્નિયોના પિગ્મી હાથીઓ વિષે રોચક અધ્યયન
ગુરુવાર,એપ્રિલ 17, 2008
0
1
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે બ્રાઝીલીયન રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વાને સ્વાસ્થય સેવાના ક્ષેત્રમાં ભારતીય આયુર્વેદ ઔષધીયો અજમાવવાની સલાહ આપી હતી.
1
2
શ્રીલંકાના હિંસાગ્રસ્ત ઉત્તરી ક્ષેત્રમાં સુરક્ષાદળો અને તામિલ વિદ્રોહીઓ વચ્ચે શરૂ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા 16 વિદ્રોહિયોના મોત થયા હતા. આ ભીષણ લડાઈમાં સેનાનો એક જવાન પણ માર્યો ગયો હતો.
2
3
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન અને દેશની ખ્યાતનામ એથલીટ મહિલા લગ્ન કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
3
4
અફઘાનિસ્તાનમાં સેવા આપી રહેલા બ્રિટીશ રાજ પરિવારના ત્રીજા ઉત્તરાધીકારી યુવરાજ હેરીને બઢતી સાથે લેફ્ટેનન્ટ બનાવી દેવામાં આવ્યા હતા.
4
5
પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી જરદારીને 1997માં એક નોકરશાહની હત્યાના મામલામાં નિર્દોષ જાહેર કર્યા છે.
5
6
મુશર્રફની ચોતરફથી ટીકા ભલે થતી હોય પરંતુ પાકિસ્તાનની યુવતીઓ તેઓને પસંદ કરે છે. મિસ પાક મહેલીજ કહે છે કે, મુશર્રફ ખૂબ જ આકર્ષક વ્યકિતત્વ ધરાવતા પુરુષ છે. તે ઉપરાંત પાક.ના પ્રમુખ સાથે તે ડેટિંગ ઉપર જવા પણ ઇચ્છે છે.
6
7
આફ્રિકી દેશ ઈક્વાટોરિયલ ગિનીમાં લશ્કરનું એક વિમાન અકસ્માતગ્રસ્ત થયું હતું. જેમાં 11 લોકોનાં માર્યા ગયાની શંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી ચાર લોકોનાં શબ પ્રાપ્ત થયા છે.
7
8
પાકિસ્તાન પીપલ્સ પક્ષ (પીપીપી), પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાજ) અને અવામી નેશનલિસ્ટ પક્ષ (એએનપી) નું ટોચનાં નેતૃત્વ સંસદમાં એક પ્રસ્તાવ લાવીને અપદસ્થ જજોને બહાલ કરવા પર સહેમત થયું છે.
8
9
માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશલે આક્ષેપ લગાવ્યો છે કે 2008 ઓલિમ્પિક દરમિયાન ચીન લગભગ 374 લોકોને ફાંસીની સજા આપશે. એમનેસ્ટીએ કહ્યું છે કે, ચીને ગય વર્ષે 470 લોકોને ફાંસીની સજા આપ્યાની વાત સ્વીકારી છે.
9
10
કોંગોનાં ગોમા શહેરમાં અકસ્માતગ્રસ્ત વિમાનમાં બેઠેલા 85 પ્રવાસીઓમાંથી 60નો બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં ઘાયલોની સંખ્યા વિશે જુદાજુદા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે.
10
11
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને દેશની સૌથી મોટી પાર્ટી યૂનાઈટેડ રશિયાના અધ્યક્ષ બનવા માટે હામી ભરી દીધી છે. તેમના આ પગલાથી દેશની રાજનીતમાં તેમનો પ્રભાવ યથાવત રહેશે તેવુ જાણકારોનુ માનવુ છે.
11
12
નેપાળના સંવિધાનસભાની ચુંટણીમાં માઓવાદીઓને સર્વાધીક સીટો મળી છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા પરિણામો અનુસાર, કોમ્યુનિસ્ટ પાર્ટી અપર નેપાળને 114, નેપાળી કોંગ્રેસને 32, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ(યૂએમએલ)ને 29, મેઘશી પીપલ્સ રાઈટ્સ ફોરમને 21 સીટો મળી છે.
12
13
ન્યૂયોર્ક. મહાન કલાકાર મર્લિન મુનરોંની એક 15 મિનિટની ફિલ્મ ક્લિપિંગ સોમવારે એક ધંધાર્થીએ સાડા 10 લાખ ડોલરમાં ખરીદી લીધી હતી. આ ફિલ્મમાં મુનરોંને કોઇ અજાણી વ્યક્તિની સાથે સેક્સ કરતા દેખાડવામાં આવી છે. ફિલ્મ ખરીદનાર વ્યક્તિએ એમની ઓળખાણ છુપાવી છે.
13
14
કંજરવેટિવ અબજોપતિ સિલવિયો બર્લુસ્કોની ઈટાલીની સામાન્ય ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી ત્રીજી વખત વડાપ્રધાન પદ મેળવવામાં સફળ રહ્યાં છે. પરંતુ તેમણે દેશવાસિઓને ભવિષ્યમાં સંઘર્ષનો સામનો કરવા તૈયાર રહેવાનું આહ્વાન કર્યું છે.
14
15
હેરી પોટરનાં શ્રેણીબદ્ધ પુસ્તકોની લેખિકા જે.કે.રાલિંગ એક પ્રશંસક દ્બારા કરવામાં આવી રહેલા 400 પાનાનાં 'ધ હેરી પોટર લેક્સિકન' પુસ્તકનાં પ્રકાશન પર પ્રતિબંધ લગાવવા ગઈકાલે અમેરિકાની એક જીલ્લા અદાલતમાં પહોંચી હતી.
15
16
કુવૈતમાં એક શ્રમિક શિબિરમાં લગભગ 525 કરારબદ્ધ શ્રમિકો હડતાલ પર ચાલ્યા ગયા બાદ પાંચ ભારતીય મજૂરોની ધરપકડ કરવામાં આવી હતી. શ્રમિકોએ કંપની પર આરોપ લગાવ્યો છે કે તેણે કરારની શરતોનું પાલન કર્યું નથી.
16
17
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ 17 એપ્રિલથી ત્રણ દિવસનાં કેનેડાનાં પ્રવાસે જશે. જ્યાં તેઓ ગ્લોબલ ઈન્ડિયા એવોર્ડ પ્રદાન કરશે અને જુદીજુદી યુનિવર્સિટીનાં વરિષ્ઠ વૈજ્ઞાનિકોની બેઠકને સંબોધિત કરશે.
17
18
આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં લોકોનાં દસ કરોડ ડોલર ચાઉ કરી જનારા ભારતીય મૂળનાં એક ભૂતપૂર્વ એકાઉન્ટન્ટને સાડા સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.
18
19
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની બ્રાઝીલ યાત્રા દરમિયાન ભારત સાથે થનારી દ્રિપક્ષીય સમજૂતી હેઠળ પ્રત્યર્પણ સંધિ થવાની શક્યતા છે. પાટિલ ત્રણ લેટિન અમેરિકન દેશોની યાત્રા દરમિયાન અત્યારે બ્રાઝીલમાં છે.
19