Newsworld News International 399

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

ઈરાક : કાર હુમલામાં 12નાં મોત

મંગળવાર,એપ્રિલ 15, 2008
0
1
સોમાલિયાનાં માર્કા શહેરમાં ઈસ્લામી આતંકવાદીઓએ ભારતીય ફિલ્મનું પ્રદર્શન કરી રહેલા એક સિનેમા હોલ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા હતાં.
1
2
બ્રિટનનાં શાહી પરિવારનાં એક સભ્યને બ્લેકમેલ કરવાનાં પ્રયત્નનાં આરોપમાં બે લોકો ગઈકાલે લંડનની એક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતાં.
2
3
જેલમાં બંધ નેતાની પત્નીની હત્યાના વિરોધમાં ચક્કાજામ અને પથ્થરમારો કરી રહેલા દેશના પ્રતિબંધીત સંગઠનના કાર્યકરો સહિત એક ડઝન લોકો પોલીસ ગોળીબારમાં મોતને ભેંટ્યા હતા.
3
4
મલેશિયાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર બંદૂકધારી લુંટારુઓએ ગોળીબાર કરીને દસલાખ અમેરિકી ડોલરની સનસનીખેજ લુંટ મચાવી હતી.
4
4
5
ઈરાકી સુરક્ષાદળોએ દિલધડક ઓપરેશન બાદ અપહ્યુત બ્રિટીશ પત્રકારને મુક્ત કરાવવામાં સફળતા મેળવી હતી. અપહરણકારો સાથેની ફિલ્મી લડાઈ બાદ મુક્ત કરાવવામાં આવેલા પત્રકાર રિચર્ડ બટલરને ટેલિવીઝન પર બતાવવામાં આવ્યો હતો.
5
6
અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓની સાથે થયેલી મુઠભેડમાં નાટોના બ્રિટીશ સૈનિકો અને 11 પોલીસકર્મીઓના મોત થયા હતા.
6
7
પેઈચિંગ ઓલમ્પિક રમતોના ઉદ્ઘાટન સમારોહમાં જર્મની અને અન્ય પ્રમુખ સહયોગી દેશોમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો હોવા છતાંય અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે તેમાં હાજરી આપવાનો ફેસલો કર્યો છે.
7
8
શંકાસ્પદ તિબેટીયન મુસાફરોની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ચીનના એક વિમાનને આપાતકાલીન ઉતરાણ કરાવી અધિકારીઓએ પાંચ યાત્રીઓની અટકાયત કરી હતી.
8
8
9
ઈરાકમાં હિંસાની વણથંભી વણઝાર જારી છે, જેના ભાગરૂપે આજે રાજધાની બગદાદમાં થયેલા એક વિસ્ફોટમાં પાંચ જણાંના મોત નીપજ્યાં હતા.
9
10
બે દસકાથી આતંકવાદનો સામનો કરી રહેલા કાશ્મીરીઓને પૂર્ણ સમર્થન આપતાં મહાત્મા ગાંધીનાં પૌત્ર રાજમોહન ગાંધીએ આ મુદ્દે એવું શાંતિપૂર્ણ સમાધાન કાઢવા આહ્વાન કર્યું છે કે જે ભારત, પાકિસ્તાન અને અન્ય રાજ્યોની જનતા સહિત બધા પક્ષોને સ્વીકાર્ય હોય.
10
11
એક ભારતીય નાગરીકે પોતાની 17 વર્ષની પુત્રીની એટલા માટે હત્યા કરી કારણ કે તેને ચેન્નઈમાં ડોક્ટરનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિમળી હતી અને તેઓ નહોતા ઈચ્છતા કે તે ભારત આવે.
11
12
વિશ્વ બેંકે કહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાદ્ય પદાર્થોની કિંમતો બે ગણી થવાથી વિકાસશીલ દેશોમાં રહેતા લગભગ દસ કરોડ લોકો પર ગરીબીનો માર વધી રહ્યો છે અને આ સંકટથી જનતાને બહાર કાઢવા માટે સરકારોએ જરૂર પગલા ભરવા જોઈએ.
12
13
રાજકીય સંબંધોથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પાકિસ્તાન લશ્કરનાં પ્રમુખ સૈન્ય અધિકારીઓને નેતાઓથી દૂર રહેવાનાં આદેશનું પાલન કરવવા માટે પોતાનાં રાજકારણી મિત્રોને પણ મળતા નથી.
13
14
લંડન. શોદકર્તાઓનો દાવો છે કે લગભગ 14 કરોડ વર્ષ પહેલાં બ્રિટન દુનિયાના મોટા અને વિશુદ્ધ જુરાસિક પાર્કોમાંનો એક હતો. 1824માં ડાયનોસરની પહેલી પ્રજાતિની શોધ બાદ શોધકર્તાઓએ અત્યાર સુધી 108 પ્રજાતિઓની ઓળખાણ કરી છે.
14
15
પોર્ટ ઓ પ્રિંસ હૈતી. સંયુક્ત રાષ્ટ્રના એક પોલીસ કર્મચારીની ગઈ કાલે અજાણ્યા અપરાધિયોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. એક સૈન્યના વક્તાના જણાવ્યાં મુજબ નાઈઝીરીયાનો આ પોલીસ કર્મચારી તોફાનોની વિરુધ્ધ પોલીસ ઈકાઈ સાથે સંબંધિત હતો.
15
16
થિંપૂ. જો બધું જ યોજના અનુસાર રહ્યું તો આ જૂનમાં પહેલી વખત કોઈ મહિલાને મિસ ભૂટાનનો તાજ પહેરાવવામાં આવશે. આ સૌદર્ય સમારોહની અંદર સ્વિમ સૂટનો કોઈ જ ભાગ નહિ હોય.
16
17
વોશિંગ્ટન. અમેરીકનાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારેની દોડ અને વ્હાઈટ હાઉસ માટે ચુંટણી લડવાની પોતાની આશાઓને તેમની તેમ જ રાખવા માટે હીલેરી અને ક્લિંટનની લડાઈ ચાલું છે. આગામી દસ દિવસ તેમના અને બરાક ઓબામની વચ્ચે ચાલી રહેલ ખેચમતાણનો નિર્ણય આવી જશે.
17
18
બેઈજીંગ. ઉત્તર પૂર્વી ચીનની એક કોલસાની ખાણમાં આજે ગેસ વિસ્ફોટ થવાથી 14 મજુરોનાં મોત થયાં હતાં.
18
19
કાહિરા. મિસે 9 કેમેરામેન અને ફોટો પત્રકારોને મુક્ત કરી દિધા છે જેમણે આ અઠવાડિયા દરમિયાન થયેલી અથડામણના કવરેજ માટે પકડી લેવામાં આવ્યાં હતાં.
19