0
મિસે 9 પત્રકારોને મુક્ત કર્યા
રવિવાર,એપ્રિલ 13, 2008
0
1
ઓસ્ટ્રેલીયાના મૌકુએરી દ્વીપમાં આજે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ચીનના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનનો આંક હજી જાણવા મળ્યો નથી.
1
2
દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં માર્ગ બનાવવાના કામમાં વ્યસ્ત ભારતીયોના સમૂહમાં ભળી ગયેલા એક આત્મઘાતી હુમલાખોરે પોતાના શરીર બાંધેલા બોંબમાં વિસ્ફોટ કરી દેતાં બે ભારતીય ઈજનેરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ભારતીય કામદારોને ઈજા પહોંચી હતી.
2
3
અમેરિકા અને ઈરાકની સેનાએ બગદાદમાં કરેલા સંયુક્ત હુમલામાં 13 જણાંના મોત નીપજ્યાં હતા.
3
4
પોતાના ભાઈએ ગ્લાસગો એરપોર્ટ પર હુમલો કરવાની યોજના બનાવી હોવાની જાણ છતાંય પોલીસ અધિકારીથી આ વાત છુપાવવાના ગુનામાં સંડોવાયેલા ભારતીય તબિબને 18 માસની સજા ફટકારવામાં આવી હતી.
4
5
કાર્નેલ વિશ્વવિધાલયના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલા રોબોટે 10 કિલોમીટર ચાલવાનો કિર્તીમાન સ્થાપીત કર્યો છે.
5
6
કરાચીના કારખાનામાં સહકર્મચારીઓ દ્વારા હિન્દુ કામદારની હત્યાના વિરોધમાં પાકિસ્તાનમાં પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. મહોંમદ પયગંબર વિષે આપત્તીજનક ટીપ્પણી બાદ ઉશ્કેરાયેલા મુસ્લિમોએ હિન્દુ કામદારની હત્યા કરી નાંખી હતી.
6
7
પ્રતિબંધીત સંગઠન સિમીનુ નેટવર્ક તોડી પાડવા માટે સતર્ક બનેલી પોલીસે આજે ઈન્દોરમાંથી સિમીના વધુ બે કાર્યકરો ઝડપી પાડ્યા હતા.
7
8
લંડનની યાદ આવતા જ તેની મહાકાય ઘડિયાળ બિગ બેનની યાદ આવવી સ્વાભાવિક છે, જે આજે 150 વર્ષેની થઈ ગઈ છે.
લંડનની ઓળખ બની ચૂકી આ ઘડિયાળની ઘંટીને 10 એપ્રિલ 1858માં વ્હાઈટ ચેપલ બેલ ફાઉંડરીમાં બનાવવામાં આવી હતી.
8
9
નરીતા તિબેટમાં હિંસા ભડક્યા પછી દલાઈ લામાએ પોતાની પહેલી વિદેશ યાત્રા શરો કરતા અહીં બીજિંગ ઓલંમ્પિકનુ સમર્થન કર્યુ.
આ સાથે જ તિબેટના નિર્વાસિત આધ્યાત્મિક નેતાએ ચીનથી અપીલ કરી કે તેમણે દાનવ કરાર નથી આપવામાં આવે.
9
10
મેક્સિકોની પત્રકાર લીડિયા કેચો રિબેરિયોને યુનેસ્કોનો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કેચોને આ પુરસ્કાર રાજકીય ભ્રષ્ટાચાર અને સંગઠિત ગુન્હાનાં ખુલાસા કરવા માટે આપવામાં આવ્યો છે.
10
11
પાકિસ્તાનનાં કરાચી શહેરમાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનાં સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષોમાં ગઈકાલે ઓછામાં ઓછા સાત વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતાં. આ માહિતી હોસ્પિટલનાં અધિકારીઓએ આપી છે.
11
12
લેટિન અમેરિકન દેશ વેનેજુએલાએ તિબેટનાં મુદ્દે ચીનનું સમર્થન કર્યું છે. વેનેજુએલાનાં રાષ્ટ્રપતિ હયોગો શાવેજે આજે કહ્યું હતું કે, તિબેટ મામલે તે ચીન સાથે છે. તેમણે વિશ્વનાં બીજા દેશોને પણ આ મામલે ચીનનું સમર્થન કરવાની અપીલ કરી છે.
12
13
ઈરાકમાં સદ્દામ સરકારનાં અપદસ્થ કર્યાનાં પાંચ વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે અશાંત સ્થિતિને પેદા થતી રોકવા માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છતાં સદ્ર શહેરમાં હિંસક ઘટનાઓમાં દસથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતાં.
13
14
ફ્રાંસ સરકારે ચીનનાં સુરક્ષા કર્મચારીઓની પેરિસમાં આ અઠવાડિયે મશાલ દોડ દરમિયાન તેની સુરક્ષા માટે ઘણી વખત ઓલવવાની કાર્યવાહીની નિંદા કરી છે.
14
15
લંડન. લંડનની કોર્ટે સરકાર દ્વારા હાઇલી સ્કિલ્ડ માઇગ્રેન્ટ્સ પ્રોગ્રામ (HSMP) વિઝામાં જે કાઇ ફેરફારો કર્યા હતાં તેના વિરુદ્ધમાં ભારતીયોએ કોર્ટમાં અરજી કરી હતી તેનો ચુકાદો ભારતીયોના પક્ષમાં આવતા ભારતીયો માટે બ્રિટનમાંથી હાંકી કાઢવાનું જોખમ ટળ્યું.
15
16
બ્રિટનની અંદર રહેતા ભારતીય મૂળના લોકોની ગણતરી હવે ત્યાંના સૌથી વધારે રોજગાર પ્રાપ્ત કરનાર સમૂહમાં થાય છે. બ્રિટનની અંદર રહેતા લઘુમતિઓમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા સૌથી વધારે છે.
16
17
1951માં રાજકપૂર દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ આવારાના વિશે બ્રિટિશ વિશેષજ્ઞોએ કહ્યું છે કે આ દુનીયાનાં બધાં જ સમયની ફિલ્મોમાંથી સૌથી લોકપ્રિય ફિલ્મના રૂપમાં સામે આવી છે.
17
18
પાકિસ્તાનનાં કાયદા મંત્રી ફારક એચ.નાઈકે કહ્યું છે કે, પદભ્રષ્ટ કરવામાં આવેલા જજોની બહાલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તથા એક મહિનામાં આ મુદ્દે તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
18
19
બ્રિટનની રાજકુમારી ડાયના અને તેનાં મિત્ર ડોડી અલ ફહદનું 1997 માં પેરિસની એક સુરંગમાં મોતનું કારણ તેમની કારનાં ચાલકની લાપહરવાહી અને પીછો કરી રહેલા પાપારાજી હતાં.
19