Newsworld News International 401

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
0

બ્રિટનમાં સૌથી વધારે કાર્યરત ભારતીયો

બુધવાર,એપ્રિલ 9, 2008
0
1

આવારા સૌથી લોકપ્રિય ફિલ્મ

બુધવાર,એપ્રિલ 9, 2008
1951માં રાજકપૂર દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ આવારાના વિશે બ્રિટિશ વિશેષજ્ઞોએ કહ્યું છે કે આ દુનીયાનાં બધાં જ સમયની ફિલ્મોમાંથી સૌથી લોકપ્રિય ફિલ્મના રૂપમાં સામે આવી છે.
1
2
પાકિસ્તાનનાં કાયદા મંત્રી ફારક એચ.નાઈકે કહ્યું છે કે, પદભ્રષ્ટ કરવામાં આવેલા જજોની બહાલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તથા એક મહિનામાં આ મુદ્દે તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
2
3
બ્રિટનની રાજકુમારી ડાયના અને તેનાં મિત્ર ડોડી અલ ફહદનું 1997 માં પેરિસની એક સુરંગમાં મોતનું કારણ તેમની કારનાં ચાલકની લાપહરવાહી અને પીછો કરી રહેલા પાપારાજી હતાં.
3
4
લોસ એન્જલસ. પ્રસિદ્ધ હોલીવુડ અભિનેતા ચાર્લ્ટન હેસ્ટનનું તેમના બેવર્લી હિલ ખાતેના નિવાસ સ્થાને 84 વર્ષની વયે નિધન થયું હતું. અભિનેતા હેસ્ટન પોતાની બહુર્ચિચત અને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત ફિલ્મ "બેન-હુર"માં તેમના અભિનયને ખૂબ જ પ્રશંસા મળી હતી.
4
4
5
રાજાશાહી દરમિયાન પોતાની સેવાઓ આપી ચૂકેલા પૂર્વ પ્રમુખ જિગ્મી વાય થિનલે ભૂતાનનાં ચૂંટાયેલા પ્રથમ વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. દેશનાં પહેલી લોકશાહી ચૂંટણી જીતી ચૂકેલા તેમના પક્ષનાં સભ્યોએ થિનલેની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.
5
6
ઓસ્ટ્રેલિયામાં લાપરવાહીનાં કારણે 17 દર્દીઓને કથિત રીતે મોતને ઘાટ ઉતારનારા ભારતીય મૂળનાં ડોક્યર જયંત પટેલને અમેરિકાની એક અદાલતે જામીન આપવાથી ઈન્કાર કર્યો છે.
6
7
લંડન બ્રિટિશ એરવેજે (બીએ) ગઈકાલે જણાવ્યું હતું કે, લંડનનાં હીથ્રો એરપોર્ટથી આવનારી 126 ઉડાણોને ભારે હિમપાત અને હવાઈમથકનાં નવા ટર્મિનલ સાથે નિરંતર આવી રહેલી સમસ્યાનાં કારણે રદ્દ કરવામાં આવી છે.
7
8
ગઈકાલે ઈરાકનાં સદ્ર શહેરમાં અમેરિકી સેનાઓનાં સહયોગથી ઈરાકી સુરક્ષા દળો તથા લડાયકો વચ્ચે થયેલા સંઘર્ષમાં 22 લોકો માર્યા ગયા તથા 78 ઘાયલ થયા હતાં.
8
8
9
બ્રિટિશ સેનામાં હિંદુ ધર્મના પહેલાં પુરોહીત કૃષ્ણ અત્રી અફઘાનિસ્તાન અને ઈરાક જવાવળા સૈનિકોને મહાભારતનો પાઠ ભણાવવાના કામમાં લાગેલ છે.
9
10
બ્રાઝીલના ઉત્તર પૂર્વની અંદર આવેલ જોરદાર પુરની અંદર 15 લોકોનાં મૃત્યું થયાં તેમજ 50 હજાર લોકો બેઘર થઈ ગયાં છે.
10
11
શ્રીલંકાની અંદર એક શક્તિશાળી વિસ્ફોટની અંદર શ્રીલંકાના રાજમાર્ગ મંત્રી જયરાજ ફર્નાડોપુલે સહિત ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 50 ઘાયલ થયાં છે.
11
12
કનાડામાં એક વ્યક્તિએ જાણી જોઈને એચઆઈવી વાયરસ ફેલાવવાના આરોપમાં 18 વર્ષની સજા આપવામાં આવી છે. આ વ્યક્તિનુ નામ કાર્લ લિયોન છે.
12
13
અમેરિકાએ સાવધાન કર્યુ છે કે આતંકવાદીઓએ ભારતની પરમાણુ સામગ્રીને નિશાન બનાવ્યુ છે પણ આ સંકટ અમેરિકા અને બીજા દેશોની સામે આવેલા સંકટથી વધુ નથી.
13
14
બ્રિટિશ એશિયાઈ સમૂહ માટે સાત એપ્રિલે એશિયા ટીવી નામની નવી ફ્રી ટૂ એયર ટીવી ચેનલની શરૂઆત થવા જઈ રહી છે.ચેનલ શરૂ કરવાનો હેતુ બ્રિટન અને આખા યૂરોપમાં બ્રિટિશ એશિયાઈ સમૂહની વચ્ચે એશિયાઈ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને તેમની પસંદનો કાર્યક્રમ રજૂ કરવાનો
14
15
બ્રિટનમાં આવેલ ભારતીય રેસ્ટોરંટમાં થોડા દિવસો પહેલા બ્રિટિશ નાગરિકોને પ્રવાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ પૂછપરછનો સામનો કરવો પડ્યો જે અવેધ કામગારોની શોધમાં છાપા મારી રહ્યા હતા
15
16

ઓબામાને કોર્ટરનુ સમર્થન

શનિવાર,એપ્રિલ 5, 2008
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કોર્ટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિલેરી ક્લિંટનની જગ્યાએ બરાક ઓબામાને પોતાનુ સમર્થન આપવાનો સંકેત આપ્યો છે.
16
17
દક્ષિણ અમેરિકાના સૂરીનામમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 19 મુસાફરોના મોત નીપજ્યાં હતા. સૂરીનામના એરટ્રાફિક કંટ્રોલના નિર્દેશક કેન્નેથ ડોર્સે જણાવ્યુ હતુ કે, બે એન્જીન વાળુ આ વિમાન એન્ટોવ એ-28 સૂરીનામની બ્લુ વિંગ એરલાઈન્સનુ હતુ.
17
18
અમેરિકાના ઉત્તર-પૂર્વી રાજ્ય પેનસિલવેનિયાના એક મકાનમાં આગ લાગવાના કારણે આઠ જણાંના મોત નીપજ્યાં હતા.
18
19
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર આઠ મહિલા પોલીસ વોર્ડન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની લાહોરમાં 250 સીસીની મોટરસાઈકલ પર સવાર થઈને બંદોબસ્તમાં નીકળેલી મહિલા પોલીસની ટુકડીએ શહેરભરમાં કુતુહલ સર્જયુ હતુ.
19