Newsworld News International 404

શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026
0

ડો. ડેથ પોતાનો કેસ જાતે લડશે

શનિવાર,માર્ચ 29, 2008
0
1
દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર પાસે સ્થિત એક પાવર હાઉસમાં જબરદસ્ત વિસ્ફોટ થતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. રિમોર્ટ કંટ્રોલથી સંચાલિત થતાં વિસ્ફોટકને દિવાલ કાણામાં છુપાવવામાં આવ્યો હતો.
1
2
ઈરાનના વારાઝધાન પહાડી વિસ્તારમાં પોલીસનુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચાલક દળના ત્રણ સહિત કુલ પાંચ જણાંના મોત નીપજ્યાં હતા.
2
3

કરબલામાં ખૂની જંગ, 12ના મોત

શનિવાર,માર્ચ 29, 2008
ઈરાકના પવિત્ર શહેર કરબલામાં ગત મોડીરાત્રે સુરક્ષાદળો તથા શિયા ઉગ્રવાદીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં એક ડઝન જેટલા ઉગ્રવાદીઓના મોત નીપજ્યાં હતા.
3
4

મીરા નાયર પર્સન ઓફ ધી યર

શનિવાર,માર્ચ 29, 2008
અમેરિકાના અખબાર ઈન્ડિયા અબ્રોડે આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મ નિર્માતા મીરા નાયરને પર્સન ઓફ ધી યરના ખિતાબ એનાયત કર્યો હતો. આ એવોર્ડ પેપ્સિકોના સીઈઓ ઈન્દીરા નૂઈના હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નૂઈને ગતવર્ષે આ ખિતાબ મળ્યો હતો.
4
4
5
અમેરિકાના સુરક્ષાદળોએ બસરા અને બગદાદાના શિયા વિસ્તારોમાં હવાઈ હુમલા તેજ કરી દીધા છે. બસરામાં સૈન્ય કાર્યવાહીને પ્રચંડ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશના દિગર શિયા વિસ્તારોમાં તેઓની સામે બદલો લેવામાં આવી રહ્યો છે.
5
6
પેરિસ.ફ્રાંસના પ્રમુખ સાથે પ્રેમના ફાગ રમીને તેમની સાથે લગ્ન કરીને કાર્લા સર્કોઝી બનેલી મોડેલ કાર્લા બ્રુની હવે ફ્રાન્સની પ્રથમ મહિલા (ફર્સ્ટ લેડી) બની છે. લગ્ન અગાઉ મોડેલિંગના દિવસોમાં તેણે પડાવેલા નગ્ન ફોટાઓની બજારમાં ભારે માગ છે.
6
7
તાલિબાન વિદ્રોહિયોએ આજે પશ્ચીમી અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંત પાસે નશાબંધી અધિકારીઓ ઉપર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બંને પક્ષો વચ્ચે શરૂ થયેલી લડાઈમાં દસ આતંકવાદીઓ તથા બે પોલીસકર્મીઓના મોત નીપજ્યાં હતા.
7
8
ઉત્તર કોરિયા દ્વારા આજે ઓછા અંતર સુધી માર કરવા વાળી મિસાઈલનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. કોરિયાના આ પરિક્ષણનો અમેરિકાએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે, તેમનુ આ પગલું રચનાત્મક નથી.
8
8
9
હોલેન્ડના સાંસદ દ્વારા કુરાન પર બનાવવામાં આવેલી ફિલ્મનો આજે ઈરાન અને ઈન્ડોનેશિયા દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો.
9
10
સંયુક્ત રાષ્ટ્રની ખાધ અને કૃષી સંસ્થા દ્વારા આયોજીત વિશ્વ સૌહાર્દ દોડમાં ભાગ લેવા માટે દસલાખ લોકોએ હામી ભરી દીધી છે.
10
11
ઈન્ગલેન્ડના લિસેસ્ટર શહેરમાં ગાંધીજીની પ્રતિમા મુકવા બાબતે સ્થાનીક લોકોના વિરોધ સામે બ્રિટનના એક ખ્યાતનામ ફુટબોલરે બાંયો ચડાવી છે.
11
12
નેપાળ સરકારે પ્રાયોગીક ધોરણે કાવરે જિલ્લાના જનાગલ ગામમાં ચોથા ધોરણના 16 વિધાર્થીઓને લેપટોપ પ્રદાન કર્યુ હતુ.
12
13
પીપીપીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન શાંતિપૂર્ણ વાતચીત દ્વારા કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે પહેલ કરશે અને દેશની નવી સરકાર વિશ્વાસ ઉભો કરવા માટેના ઉપાયો જારી રાખશે.
13
14
પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં 200 ડરપોક પોલીસકર્મીઓને નોકરી પરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા.
14
15
યૂનાનનો ક્રેટે દ્વીપ ભૂકંપના જોરદાર આંચકા સાથે ધણધણી ઉઠ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી. સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ ન હતી.
15
16
કંબોડિયાનાં સૌથી મોટા ડાબેરી છાપામાર જૂથ પાસેથી ઓછામાં ઓછો 30 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો તેમનાં કાળા બજારનાં ધંધાનો એક ભાગ હોય તેમ જણાય છે. આ બાબત કોલંબિયા માટે બિલકુલ નવી છે.
16
17
બ્રિટનની યાત્રા પર ગયેલા ફ્રાંસનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીને મહારાણી એલિજાબેથ દ્રિતિય અને ડ્યુક ઓફ એડિનબરાએ એક ઉપાધિથી સંમાનિત કર્યાં છેં. સરકોજીને બાથ કે નાઈટ ગ્રાંડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ની ઉપાધિથી નવાજવામાં આવ્યાં છે.
17
18
પાકિસ્તાનનાં નવા ચૂંટાયેલા વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ સંયુક્ત રાષ્ટ્રને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાનાં કેસની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.
18
19

નાસાનું યાન ધરતી પર ઉતર્યું

ગુરુવાર,માર્ચ 27, 2008
અમેરિકન અવકાશ એજંસી નાસાનાં મહત્વપૂર્ણ અભિયાન પર ગયેલું યાન ધરતી પર સકુશળ ઉતર્યું છે. વાદળ છવાયેલા રહેવાનાં કારણે યાનને ધરતી પર ઉતવામાં થોડો વિલંબ થયો હતો અને તે ફ્લોરિડાનાં કેનેડી સ્પેસ સેંટરમાં બુધવારની સાંજે સલામત ઉતર્યું હતું.
19