0
ચીન : વિસ્ફોટમાં 22 નાં મૃત્યુ
ગુરુવાર,માર્ચ 27, 2008
0
1
ચીન સરકાર તિબેટ મામલામાં કોઈ નિર્ણયાત્મક પગલા નહીં લે તો, ફ્રાંસ ઓલમ્પિકના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે તેવુ દેશના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીએ જણાવ્યુ હતુ.
1
2
ઈરાકના બસરા અને સદ્ર શહેરમાં ઉગ્રવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સર્જાયેલી લડાઈમાં 54 લોકોના મોત થયા હતા જ્યારે 240 જણાં ઈજા પામ્યા હતા.
2
3
ઈરાકના દક્ષિણમાં સ્થિત બસરા શહેરમાં સુરક્ષાદળો અને વિદ્રોહિયો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણમાં એક ડઝન લોકોના મોત થયા હતા અને 18 જણાંને ઈજા પહોંચી હતી.
3
4
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત જિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સાઉદી અરબ એરલાઈન્સના એક વિમાનમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.
4
5
ઓલ્મપિક મશાલને પ્રજ્વલિત કરવા દરમિયાન યૂનાનમાં થયેલા વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ ચીને આ ઘટનાને શર્મનાક લેખાવી હતી.
5
6
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના 25માં વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીએ આજે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના હસ્તે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. જો કે માજી વડાપ્રધાન નવાજ શરીફ સહિત શાસક ગઠબંધનના ટોચના નેતાઓએ આ શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
6
7
જાપાનની મહત્વકાંક્ષી અંતરિક્ષ પ્રયોગશાળાનાં ભાગને અવકાશમાં સ્થાપિત કરવાનાં મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ એંડેવર યાને ગઈકાલે અંતરિક્ષ કેન્દ્રને અલવિદા કહ્યું હતું.
7
8
પાકિસ્તાનનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહંમદ ચૌધરીને નવા ચૂંટાયેલા વડાપ્રધાન યુસુફ રજા ગિલાનીનાં આદેશ બાદ વીતી રાત્રે મુક્ત કરવામાં આવ્યાં હતાં.
8
9
કાઠમંડૂમાં બે સ્થાનો પર ચીન વિરૂદ્ધ દેખાવો કરી રહેલા સેકડો તિબેટી પ્રદર્શનકારીઓમાંથી ગઈકાલે લગભગ 300 ની ધરપકડ કરવામાં આવી હતી. દેખાવો કરી રહેલા લગભગ 12 જેટલા માનવાધિકાર કાર્યકર્તાઓને પણ પકડવામાં આવ્યા છે.
9
10
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના ભુતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે વિરોધ પ્રગટ કરવા માટે આવતીકાલે યોજાનારા નવા વડાપ્રધાનના શપથવિધી સમારોહનો બહિષ્કાર કરશે. શરીફે મુશર્રફને ગેરકાનુની અને ગેરબંધારણીય રાષ્ટ્રપતિ ગણાવ્યાં હતાં.
10
11
ન્યૂયોર્ક. હાલના પાક પ્રમુખ મુશર્રફે અલ કાયદાના ઠેકાણે અમેરિકાને હુમલા કરવાની છૂટ આપી છે. પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં સક્રિય અલકાયદા અને તાલીબાનો પર અમેરિકા પાઈલોટ વિનાના વિમાનો વડે હુમલાઓ કરતું હતું, કે જેને પાકિસ્તાને એક રીતે મંજુરી આપી હતી.
11
12
જાપાનનાં પૂર્વ ભાગમાં ભૂકંપનાં આંચકા અનુભવવામાં આવ્યો છે. જેની તેવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. ભૂકંપથી અત્યારે કોઈ જામનાલનાં નુકશાનનાં સમાચાર નથી.
12
13
એક સ્વતંત્ર વેબસાઈટનાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ચાર સૈનિકોનાં માર્યા ગયાની અમેરિક સેનાની જાહેરાતથી ઈરાકમાં અત્યાર સુધી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 4 હજાર થઈ છે.
13
14
બાંગ્લાદેશ તથા ભારતને ઢાકા અને કોલકાતા વચ્ચે 14 એપ્રિલે સીધી ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. 14 એપ્રિલે જ બંગાળી નવ વર્ષ પ્રથમ ફાગણની શરૂઆત હોય છે.
14
15
પાકિસ્તાનની દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) નાં સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીએ કહ્યું છે કે, યુસુફ રજા ગિલાની ત્રણ મહિના માટે નહીં પરંતુ પાંચ વર્ષ માટે પાકિસ્તાનનાં વડાપ્રધાન બનશે.
15
16
ફ્રાંસનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી સાથે છૂટાછેડાનાં પાંચ મહિનાની અંદર તેમની પૂર્વ પત્ની સેસિલિયાએ અમેરિકાનાં કરોડપતિ વ્યાપારી રિચર્ડ એટિયસ સાથે રવિવારે લગ્ન કર્યા હતાં
16
17
ઈરાકની રાજધાની બગદાદમાં આવેલા ગ્રીન ઝોનમાં ગઈકાલે રાત્રે અત્યાધુનિક મોર્ટાર અને રોકેટનાં હુમલાથી કંપી ઉઠ્યું હતું. નજરે જોનારાઓમનાં જણાવ્યા પ્રમાણે બગદાદનાં ગ્રીન ઝોન સ્થિત સરકાર અને દૂતાવાસ પરિસરમાં ઓછામાં ઓછા છ જુદાજુદા વિસ્ફોટો થયા હતાં.
17
18
1973થી 1977 દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા. 18મી માર્ચ 1978માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો હત્યાના કેસમાં સંડોવાયા હતા. તેમને રાવલપિંડી સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
18
19
અંડેવરના અંતરિક્ષ યાત્રીઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર પર નિરીક્ષણ પોલ જોડવા માટે છેલ્લી યાત્રા કરશે.
અંડેવરના અંતરિક્ષયાત્રીઓની આ યાત્રા અંતરિક્ષ કેંન્દ્રમાં 15.24 મીટર લાંબી ઈંસ્પેક્શન પોર્લની સ્થાપના માટે થઈ રહી છે.
19