Newsworld News International 406

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

અંડેવરના અંતરિક્ષયાત્રીઓની છેલ્લી યાત્રા

રવિવાર,માર્ચ 23, 2008
0
1
લોકતાંત્રિક દેશ પાકિસ્તાનમાં ઘણી વખત લશ્કરી શાસન લાગુ કરવામાં આવ્યુ હતુ. વર્ષ 1958થી 1973 દરમિયાનના સમયગાળામાં દેશ પર લશ્કરી શાસને પક્કડ જમાવી હતી. ત્યારપછી 1977માં અને 1988માં પણ લોકશાહી દુર કરીને લશ્કરી શાસન લાદી દેવામાં આવ્યુ હતુ
1
2

પીપીપીએ શીરસ્તો તોડ્યો

રવિવાર,માર્ચ 23, 2008
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ અત્યાર સુધી પાકિસ્તાન લોકસભાની ચુંટણી ચાર વખત જીતી હતી. પહેલી વખત 1973માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સત્તા ઉપર આવી હતી તે સમયે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યુ હતુ.
2
3
હિન્દુસ્તાનથી વિખુટા પડ્યા બાદ 1947માં લોકતાંત્રિક દેશ પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન તરીકે મુસ્લિમ લીગના લિયાકત અલી ખાન સર્વાનુમતે ચુંટાઈ આવ્યા હતા. તેમણે આઝાદ પાકિસ્તાનમાં પહેલા મહત્વના ચારવર્ષ સુધી શાસન કર્યુ હતુ.
3
4
બેનઝીર ભુટ્ટોના વફાદાર યૂસુફ રજા ગિલાની પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનશે. આ પદને લઈને પીપીપીમાં એક મહિનાથી ચાલી રહેલ ઉહાપોહ બાદ પાર્ટીએ આની ઘોષણા કરી હતી.
4
4
5
એંજેલીના જોલી અને બ્રેડ પિટે 2006ની અંદર 80 લાખ ડોલર કરતાં પણ વધારે રકમનું દાન કર્યું હતું.
5
6
પ્રતિદ્વંદી મુસ્લીમ સંપ્રદાયોના સંઘર્ષ બાદ આજે પાકિસ્તાની અધિકારીઓએ પશ્ચિમોત્તર નગર હંકૂની અંદર કરફ્યૂ લગાવી દિધો છે.
6
7
અમેરીકી રાષ્ટ્રપતિ પદની ઉમ્મેદવારીના ડેમોક્રેટિક દાવેદાર સીનેટર બરાક ઓબામાએ ચીનને પોતાનો આર્થિક પ્રતિદ્વંદી ઠહેરાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ચીન દુશ્મન નથી પરંતુ માનવાધિકારોને લઈને અમેરીકા પ્રતિદ્વંદી છે.
7
8
ચીન જણાવ્યું હતું કે તિબ્બટની રાજધાની લ્હાસાની અંદર સંઘર્ષને કારણે મરનારની સંખ્યા લગભગ 18ને આંબી ગઈ છે. આ સંઘર્ષની અંદર એક પોલીસ કર્મચારીનું પણ મૃત્યું નીપજ્યું હતું.
8
8
9
દલાઇ લામા સાથેની મુલાકાત દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ નૈંસી પેલોસીએ કહ્યું હતું કે, તિબેટની પરિસ્થિતિને દૂનિયાની વિવેકબુધ્ધિ માટે પડકાર સમાન જણાવતા ચીનના દમન સામે અવાજ ઉઠાવવા સ્વતંત્રતાના હિમાયતી દરેક નાગરિકને આહવાહન કર્યું હતું.
9
10
લંડન. નોબલ પારિતોષિક વિજેતા વી એસ નાઈપોલે પોતાની આત્મકથામાં પોતાના વિશેની ભયાનક હકીકતો રજૂ કરી છે. તેમણે લખ્યું છે કે તેઓ સતત ચાર દશકા સુઘી તેમની પ્રથમ પત્નીને ત્રાસ આપતાં હતાં, તેઓ નિયમીત રીતે લંડનમાં વેશ્યાલયોની મુલાકાત લેતા હતાં.
10
11
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં લાપતા થયેલા અમેરિકી સૈનિકોના અવશેષોની શોધખોળ કરવા માટે અમેરિકાના રક્ષા અધિકારીઓની ટુકડીએ ભારતની મદદ માગી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાની વાયુસેનાના તથા અન્ય મળીને કુલ 430 સૈનિકો લાપતા થયા હતા.
11
12
શ્રીલંકાના ઉત્તરી વિભાગમાં સેના સાથેની મુઠભેડમાં એલટીટીઈના 25 છાપામારોના મોત નીપજ્યાં હતા. જે પૈકીના છ વિદ્રોહીઓ ગઈકાલે જાફનામાં માર્યા ગયા હતા.
12
13
શ્રીલંકામાં વિજળીના કડાકા સાથે વરસેલા ભારે વરસાદના કારણે ઉત્તર-પશ્ચિમ મન્નાર ક્ષેત્રમાં પુરની પરિસ્થીતીનુ નિર્માણ થતાં ત્રણ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
13
14
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બરાક ઓબામાની પાસપોર્ટ ફાઈલોમાં તાંકઝાંક કરનારા વિદેશ મંત્રાલયના બે અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
14
15
અમેરિકાએ તિબેટની હાલની પરિસ્થીતી અંગે ચીનને સંયમ રાખવાની તથા દલાઈ લામા સાથે વાતચીત શરૂ કરવાની સલાહ આપી છે.
15
16

ચીનમાં 7.4ની તીવ્રતાવાળો ભૂકંપ

શુક્રવાર,માર્ચ 21, 2008
ચીનના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અમેરિકાના ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી.
16
17
વર્ષ 2006ના ફેબ્રુઆરી માસમાં દરિયાઈ સીમા પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયેલા ભારતીય માછીમારો પૈકી લક્ષ્મણ કાનજી પણ પકડાયો હતો. કરાચીની લાંદી જેલમાં રખાયેલા લક્ષ્મણનુ આજે મોત નીપજ્યું હતુ.
17
18
વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડીનો ખિતાબ પામનાર મોનિકા સેલસ હાલ પોતાના સુવર્ણ દિવસોની યાદગીરીને કાગળ પર કંડારી રહી છે. મોનિકા સેલસ હાલ એક પુસ્તક લખી રહી છે જેનુ નામ હજી સુધી આપવામાં આવ્યુ નથી. અલબત્ત વર્ષ 2009 સુધી આ પુસ્તક પ્રકાશિત થાય તેવી સંભાવના છે.
18
19
ભારતીય વાયુસેનાના આગ ફેંકતા હવાઈ હુમલાઓનાં પડછાયામાં થલ સેનાના 37 હજારથી પણ વધારે જવાનોઓ દુનિયાના 60 દેશોનાં સૈન્ય પર્યવેક્ષકોની સામે આંતરરાષ્ટ્રીય સીમાને પાર કરીને દુશ્મનની જમીન પર કબ્જો કરવાની ક્ષમતાનું કાલે અભુતપૂર્વ પ્રદર્શન કર્યું હતું
19