Newsworld News International 413

મંગળવાર, 3 માર્ચ 2026
0

લંડન યુરોપનું સૌથી મોંઘુ શહેર

ગુરુવાર,માર્ચ 13, 2008
0
1

કાબુલ : વિસ્ફોટમાં 5નાં મોત

ગુરુવાર,માર્ચ 13, 2008
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનાં હવાઈ મથક પાસે આજે વિદેશી સૈનિકોને નિશાન બનાવવા માટે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં પાંચ સ્થાનીક લોકોનાં મૃત્યુ તથા અન્ય 10 ઘાયલ થયા છે.
1
2
પાકિસ્તાનનાં લાહોરમાં બોમ્બ વિસ્ફોટો બાબતે પોલીસ અને જાસૂસી એજંસીઓએ જુદાજુદા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 50 થી વધારે લોકોની ધરપકડ કરી મહત્વપૂર્ણ પુરાવા મેળવવાનો દાવો કર્યો છે. તેમનાં વિરૂદ્ધ અનુસૂચી ચાર હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
2
3
વેશ્યાવૃત્તિનું રેકેટ ચલાવવાનાં આરોપમાં ફસાયેલા ન્યૂયોર્કનાં ગવર્નર સ્પિટ્જરે પોતાનું રાજીનામું આપ્યું છે. સ્પિટ્જરે જણાવ્યું હતું કે, લેફ્ટનેંટ ગવર્નર ડેવિડ પેટરસન તેમનાં સ્થાને નવા ગવર્નર બનશે.
3
4

ચિલીમાં હેલિકોપ્ટર લાપતા

બુધવાર,માર્ચ 12, 2008
પેરુના ઉત્તરી વિસ્તારમાં એક ખાનગી કંપનીનુ હેલિકોપ્ટર રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઈ ગયુ હતુ હેલિકોપ્ટરમાં બે પાઈલોટ સહિત કુલ આઠ જણાં મુસાફરી કરી રહ્યા હતા.
4
4
5
અમેરિકાની એક કોર્ટે ક્વીંસલેન્ડ હોસ્પિટલમાં થયેલા 17 મૃત્યું માટે જવાબદાર ઠેરવેલા ભારતીય મૂળનાં ડોક્ટર જયંત પટેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જો આ કેસોમાં તેને દોષી ઠેરવવામાં આવશે તો આજીવન જેલની સજા થઈ શકે છે.
5
6
પાકિસ્તાન પીપલ્સ પક્ષ (પીપીપી) નાં ઉપાધ્યક્ષ અને વડાપ્રધાન પદની હોડમાં સામેલ મખદૂમ અમીન ફહીમે રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ સાથે ખાનગી સંબંધીનાં આક્ષેપોને ફગાવી દેતા મોહંમદ આસિફને કાયદેસરની નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
6
7
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને પાકિસ્તાનનાં લાહોર શહેરમાં ગઈકાલે થયેલા બે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓની નિંદા કરી છે. સાથે સાથે પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ અને નવાજ શરીફે આ ઘટનાને શરમજનક ગણાવી છે.
7
8
અમેરિકામાં પ્રકાશિત કરવામાં આવેલા વિશ્વવ્યાપી માનવાધિકાર અહેવાલમાં ભારત, પાકિસ્તાન અને ચીનમાં નાગરિક અધિકારોની સ્થિતિ સંતોષજનક માનવામાં આવી નથી.
8
8
9
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમ્રિક્રોટિક પક્ષનાં પ્રબળ દાવેદાર બરાક ઓબામાએ મિસિસિપ્પીમાં જીત નોંધાવી છે. હિલેરી ક્લિંટન પર તેમની આ વધું એક જીત છે. પરતું આ વિજય એટલો મોટો નથી કે તેઓ ડેનવરમાં થનારા પક્ષનાં સંમેલનમાં પોતાને ટોચ પર સાબિત કરી શકે.
9
10
વોશીંગ્ટન. ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાનાં લશ્કરી અભિયાનોનાં પ્રમુખ એડમિરલ વિલિયમ ફૈલોને પોતાનાં પદેથી રાજીનામું આપી દીધું છે. એડમિરલ ફૈલોને એક પત્રિકામાં પ્રકાશિત કથિત લેખનાં કારણે પોતાનું રાજીનામું આપ્યું છે.
10
11
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં મંગળવારે થયેલા બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 31 લોકોનાં મૃત્યુ થયા હતાં જ્યારે 160 થી વધારે ઘાયલ થયા હતાં. તેમાંથી એક ધડાકો પોલીસ કાર્યાલયમાં બહાર થયો હતો.
11
12
પાકિસ્તાનમાં આજે સવારે થયેલા શ્રેણીબદ્ધ ત્રણ બોમ્બ વિસ્ફોટમાં 30 થી વધારે લોકોનાં મૃત્યુ તથા 42 ઘાયલ થયાનાં સમાચાર છે. મરનારાઓમાં 2 વિદ્યાર્થીઓ છે.
12
13
યુનાનમાં મેટ્રો લાઈનનાં ખોદકામ દરમિયાન એક હજારથી વધારે કબરો મળી છે. જેમાંની કેટલાકમાંથી થોડો ખનાજો પણ પ્રાપ્ત થયો છે.
13
14
પાકિસ્તાનના ઐતિહાસિક શહેર લાહોરમાં થયેલા 3 બોંબ વિસ્ફોટોએ શહેરને હચમચાવી મુક્યું છે. વિસ્ફોટમાં 30થી વધુ લોકો માર્યા ગયા હોવાનું અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પહેલો બોંબ વિસ્ફોટ પાકિસ્તાનના સમય સવારે 9:20 કલાકે થયો.
14
15
બ્રિટનમાં ભૌતિકવાદનાં કારણે પારિવારિક મૂલ્યોનાં સતત વિઘટનનાં કારણે છૂટાછેડા અને કુટુંબ તૂટવાથી રોકવા માટે ઈગ્લેન્ડનાં પ્રતિષ્ઠિત ગિરિજાઘરોએ અનોખી પહેલ કરતા લગ્ન અને સેક્સ ગાઈડ રજુ કરી છે.
15
16
ઈરાકનાં સુલેમાનિયા પ્રાંતમાં એક મોટી હોટલ સામે વીતી સાંજે એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતાં, જ્યારે 30 લોકો ઘાયલ થયા હતાં.
16
17
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) નાં સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીએ ત્રણ મહિનાની અંદર ઉપ ચૂંટણીમાં ચૂંટાઈ આવીને દેશનાં વડાપ્રધાન પદનાં શપથ લેવાની યોજના બનાવી છે.
17
18
મહાત્મા ગાંધીજી ખરા જેહાદી હતા તેવું તુર્કીના અગ્રણી ઇસ્લામિક આધ્યાત્મિક નેતાએ જણાવ્યું હતું. તર્કીના વુમન્સ કલ્ચરલ એસોસિએશનની ઇસ્તંબૂલ શાખાના વડા શેખ સીમાલનુર સારગુતે જણાવ્યું હતું કે, ગાંધી શહીદ છે. તેમણે વાસ્તવિક જેહાદ આદરી હતી..
18
19
બગદાદ. વાર્તા ઈરાકમાં બગદાદના ઉત્તરના વિસ્તારમાં સુરક્ષા બળોની એક મોટી કબ્રસ્તાનની શોધ કરી છે. અમેરિકા સેનાના નિવેદન મુજબ ઈરાકે સુરક્ષા બળોએ બગદાદથી 80 કિલોમીટર દૂર એક મોટી કબરની શોધ કરી છે. આ કબરમાં લગભગ સો લાશને દફનાવી છે.
19