Newsworld News International 417

ગુરુવાર, 5 માર્ચ 2026
0

ઈરાકમાં હુમલાથી 40નાં મોત

સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
0
1
ઓસ્ટ્રેલીયાના મેલબોર્નની અંદર ભારતીય વિદ્યાર્થીઓની ધૂમ છે. અભ્યાસ માટે મોટી સંખ્યામાં ભારતીય છાત્રોનાં આવવાથી અહીંયાનો આંતરરાષ્ટ્રીય શિક્ષા કારોબાર 11 અરબ અમેરીકી ડોલર સુધી પહોચી ગયો છે. આખા ઓસ્ટ્રેલીયાની અંદર વીઝાધારી...
1
2

મુશર્રફ પદ છોડી દે : શરીફ

રવિવાર,ફેબ્રુઆરી 24, 2008
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રના જનાદેશનું સમ્માન કરવું જોઈએ અને પદ છોડી દેવું જોઈએ. શરીફની પીએમએલએન અને પીપીપીએ સામાન્ય ચુંટણીની અંદર મુશર્રફને...
2
3

હિટલર કાર્ટૂનિસ્ટ પણ હતો

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
આખી દુનિયાને પોતાના હુકૂમત વડે નચાવનાર જર્મન શાસક એડોલ્ફ હિટલર એક કાર્ટુનિસ્ટ પણ હતો એવું વિચારીને હેરાની થાય છે. ઉત્તરી નાર્વેના એક યુધ્ધ સંગ્રહાલયે હિટલરના બનાવેલ આ કાર્ટૂનોને શોધી કાઢવાનો દાવો કર્યો છે...
3
4

શનિ 24મીએ પૃથ્વીની સૌથી નજીક

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
પૃથ્વી અને ગ્રહોની ખગોળીય ઘટનાઓને જોનારા માટે આ મોકો ઝડપથી નજીક આવી રહ્યો છે. આકાશદર્શન કરનારાઓ માટે આ વીકેન્ડમાં એક સારા સમાચાર છે. શનિ ગ્રહ 24 ફેબ્રુઆરીને રવિવારે પૃથ્વીની સૌથી નજીક અને સૌથી તેજોમય જોવા મળશે. રવિવારે સૂર્યાસ્તના...
4
4
5

ઓબામા અલકાયદાને નહી છોડે

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
આતંકવાદ વિરુધ્ધ જંગની અંદર રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પર અમેરીકાના વિશ્વાસને ઠુકરાવતાં રાષ્ટ્રપતિ પદના નામાંકનના દાવેદાર બરાક ઓબામાએ પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કને નહી છોડવાનો પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો....
5
6

વિસ્ફોટોથી બગદાદ હચમચ્યું

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
ઈરાનની રાજધાની બગદાદમાં શનિવારની સવારે મોર્ટાર અને રોકેટ વિસ્તાર વિસ્ફોટોને કારણે હચમચી ગયો હતો. પ્રત્યક્ષદર્શિયોનાં જણાવ્યાં અનુસાર ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનની અંદર વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો જ્યાં અમેરીકી...
6
7

પદ છોડવાનો ઈરાદો નથી : મુશર્રફ

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે સામાન્ય ચૂંટણીમાં તેમની સમર્થન પાર્ટીને મળેલી હાર બાદ પદ છોડવાથી ઈન્કાર કર્યો છે. એક અમેરિક અખબારને આપેલી મુલાકાતમા મુશર્રફે કહ્યું હતું કે, તેમનો રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાનો...
7
8
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની દોડમાં ઈલિનોઈસ સેનેટર બેરેક ઓબામાએ આજે હવાઈમાં વિજય મેળવીએ ફરી એક વાર હિલેરી ક્લીન્ટનને હરાવી દીધા હતા. અહીં જ ઓબામાનો જન્મ થયો હતો.
8
8
9

લિંડસેએ નિર્વસ્ત્ર તસ્વીર આપી

મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
લિંડસે લોહાને પોતાનાં સમયની સુંદર અભિનેત્રી મર્લિન મનરોનાં પદચિન્હો પર ચાલી રહી છે. મિએન ગર્લ્સ અને ફ્રિકી ફ્રાઈડેથી લોકપ્રિય થયેલી લીંડસેએ ફોટોગ્રાફર બર્ટ સ્ટર્નને ન્યૂયોર્ક પત્રિકાનાં તાજા અંક માટે નિર્વસ્ત્ર તસ્વીર...
9
10

ફિદેલ કાસ્ત્રોએ રાજીનામું આપ્યું

મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
અમેરિકી પ્રભુત્વને વર્ષોથી ટક્કર આપી રહેલા ક્યૂબાનાં ક્રાંતિકારી નેતા ફિદેલ કાસ્ત્રોએ મંગળવારે દેશનાં રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ તેમનાં પચાસ વર્ષથી વધારે સમય સુધી ચાલેલા શાસનનો...
10
11
પાકિસ્તાનમાં શાસક પક્ષે સામાન્ય ચૂંટણીમાં પરાજય સ્વીકાર્યો છે જ્યારે વિપક્ષોએ પર્યાપ્ત બહુમતી મેળવી લીધી છે કે જેના કારણે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે ખતરો તોળાઈ રહ્યો છે. મુશર્રફને સમર્થન આપતાં પાકિસ્તાન મુસ્લીમ લીગ-ક્યુના વડા સુજાત હુસૈને આજે...
11
12

ચીનમાં રોડ અક્સ્માત-15નાં મૃત્યું

મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
ચીનના કેન્દ્રીય હુનાન વિસ્તારની અંદર એક બસ અને ટેંકરની અથડામણમાં 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય 25 ઘાયલ થયાં હતાં. ટક્કરથી થયેલ વિસ્ફોટને કારણે ત્રણ અન્ય વાહન અકસ્માત પણ થયાં હતાં જેની અંદર ત્રણ અન્ય વાહનો પણ આ...
12
13
પાકિસ્તાનમાં ગઈ કાલે થઈ ગયેલ સામાન્ય ચૂંટણીઓના શરૂઆતી પરિણામો જોતા એવું લાગી રહ્યું છે કે પ્રમુખ મુશરર્ફ સમર્થિત પક્ષ પીએમએલ-ક્યુંને હારનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણીમાં ખાસ કરીને નવાઝ શરીફનો પક્ષ બહુમતી હાંસલ કરી રહ્યો છે....
13
14
નેપાળનાં તરાઈ વિસ્તારનાં પક્ષો અને સ્થાનીક લોકો દ્બારા હિંસા, બંધ અને હડતાલનાં કારણે નેપાળમાં અધિકારીઓએ ભારતીય સરહદ નજીકનાં દક્ષિણનાં ત્રણ જીલ્લામાં કર્ફ્યું લગાવી...
14
15

કોસોવો આઝાદ છે : બુશ

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે આજે કોસોવોની આઝાદીની ઐતિહાસિક જાહેરાતને માન્યતા આપતા કહ્યું હતું કે કોસોવોવાસી હવે આઝાદ...
15
16

પાકમાં સંસદીય ચૂંટણી સંપન્ન

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
પાકિસ્તાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી સંસદીય ચૂંટણી માટે આજે મતદાન એકાદ અપ્રિય ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ રહી અને તેની સાથે જ પરોક્ષ રીતે રાષ્ટ્રપતિ પરવેજ...
16
17

અમેરિકાને તેલ નહી આપવાની ધમકી

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
અમેરિકાના વિરોધી ગણાતા વેનેઝુએલાના વામપંથી રાષ્ટ્રપતિ હ્યુગો શોવેજે ધમકી આપી છે કે, જો તેમના દેશ ઉપર હુમલો કરવામાં આવશે તો, તેઓ અમેરિકાને તેલનુ વેચાણ બંધ કરી દેશે.
17
18
ઓસ્ટ્રેલિયા કુશળ કારીગરોની કમીને પુરી કરવા માટે પોતાના વિઝા નિયમોમાં છુટછાટ આપી વિદેશના કારીગરોને આસાનીથી વિઝા મળી જાય તેવી યોજના બનાવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યુ છે કે,
18
19

પાકમાં આજે મતદાન સાથે હિંસા શરૂ

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
પાકિસ્તાનમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ત્યારે આજે મતદાન શરૂ થતા જ પાકમાં હિંસક બનાવો બનવાના શરૂ થઈ ગયા છે. પીએએલ-એન પક્ષના ઉમેદવારની લાહોરમાં હત્યા કરી નાખવામાં આવી છે અને આ ઉપરાંત મતદાન શરૂ થાય તે
19