Newsworld News International 418

ગુરુવાર, 5 માર્ચ 2026
0

પાકમાં આજે મતદાન સાથે હિંસા શરૂ

સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
0
1
પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા અને આત્મઘાતી હુમલાઓના લોહિયાળ વાતાવરણ વચ્ચે આવતીકાલે પાકિસ્તાનમાં ચુંટણી યોજાશે. દેશના કરોડો લોકો લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફના ભાગ્યનો ફેસલો કરશે. ઉલ્લેખનીય છે...
1
2
પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા અને આત્મઘાતી હુમલાઓના લોહિયાળ વાતાવરણ વચ્ચે આવતીકાલે પાકિસ્તાનમાં ચુંટણી યોજાશે. દેશના કરોડો લોકો લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફના ભાગ્યનો ફેસલો...
2
3

કંદહારમાં વિસ્ફોટ, 60 મર્યા

રવિવાર,ફેબ્રુઆરી 17, 2008
દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહારમાં એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં 60થી વધુ લોકોના મોત થયા હતા. કંદહાર પ્રાંતના ગવર્નર અસાદુલ્લા ખાલિદે પત્રકારોને જણાવ્યુ હતુ કે, 60 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને 20 લોકો ગંભીર રીતે...
3
4
સાઈપ્રસમાં નવા રાષ્ટ્રપતિની ચુંટણી માટે રવિવારે મતદાન શરૂ થઈ ગયુ હતુ. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલુ મતદાન રાત્રે આઠ કલાક સુધી ચાલશે. ચુંટણીના પરિણામ મધ્યરાત્રીએ ઘોષીત કરવામાં આવશે. સાઈપ્રસના કુલ 5.16 લાખ નાગરિકો...
4
4
5

વિસ્ફોટ બાદ પરાચિનારમાં કરફ્યું

રવિવાર,ફેબ્રુઆરી 17, 2008
પાકિસ્તાનના પશ્ચીમ સરહદના પરાચિનાર કસ્બામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સમર્થીત ઉમેદવારના ચુંટણી કાર્યાલય પાસે શનિવારે એક આત્ઘાતી કાર વિસ્ફોટમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવ બાદ શહેરમાં કરફ્યુ લાદી દેવામાં...
5
6
રશિયાના રક્ષા મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે, ઉપગ્રહને નષ્ટ કરવાના બહાને અમેરિકા પોતાના ઘાતક હથિયારોનુ પરિક્ષણ કરશે. જોકે, અમેરિકા પોતાના ઉપગ્રહને પૃથ્વીની કક્ષામાં પ્રવેશતા પહેલા તોડી પાડે તો તે લાભદાયક છે. પરંતુ તેના...
6
7
પૃથ્વી તરફ ઝડપથી ધસી રહેલા અમેરિકાના જાસૂસી ઉપગ્રહથી ગંભીર ખતરો ઉભો થાય તેવી સંભાવના રશિયાએ વ્યક્ત કરી છે. નીચે ધસી રહેલા ઉપગ્રહ ઉપર રશિયાની ચાંપતી નજર છે...
7
8

બર્ડફ્લુથી એક વ્યક્તિનુ મોત

શનિવાર,ફેબ્રુઆરી 16, 2008
વિયેટનામમાં બર્ડફ્લુની બિમારીથી પિડાતા એક વ્યકિતનુ મોત થતાં હાહાકાર મચી ગયો હતો. ઉપરાંત એક બાળકમાં પણ બર્ડફ્લુ પોઝિટીવ હોવાનુ બહાર આવતાં સ્વાસ્થય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી...
8
8
9
ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીના અંગત જીવનમાં તાંકઝાંક કરતાં પત્રકાર સમૂહ સામે કેબિનેટ મંત્રીઓએ મોરચો માંડ્યો છે. ખફા થયેલા મંત્રીઓએ પત્રકારો સામે અંગત વાતોને પ્રકાશીત કરવા બદલની ફરિયાદ કરી રાષ્ટ્રપતિને શાંતીથી કામ કરવા...
9
10
પાંચ મહિના પહેલા નાનકડા વિમાનમાં લાંબી યાત્રાએ નીકળેલો સાહસિક ઉધોગપતિ સ્ટીવ ફોસેટ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. પાંચ-પાંચ મહિના વિત્યા છતાંય તેનો કોઈ પત્તો નહીં મળતાં અંતે તેની પત્નીએ તેને મૃત ઘોષીત કરવાની માગણી...
10
11
બ્રિટનમાં હવેથી દસ પાઉન્ડ સુધી કિંમતની સિગરેટ ખરીદવા માટે સરકાર પાસેથી અનુમતિ લેવી પડશે. બ્રિટન સરકારના સ્વાસ્થય સલાહકાર સમિતીએ બનાવેલી યોજનાના અમલીકરણ બાદ કોઈ પણ વ્યક્તિ પરમિટ સિવાય સિગરેટ ખરીદી નહીં શકે...
11
12
ઓસ્ટ્રેલીયામાં વધતી જતી મોંઘવારી પર કાબુ મેળવવાના પ્રયાસના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રીએ સાંસદોના પગાર રોકી દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેની સામે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી રુડે ગતવર્ષે પદ...
12
13

નવાઝ શરિફને જીતની ઉમ્મીદ

શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
પાકિસ્તાનની ચુંટણીમાં ગેરરિતીની આશંકા હોવા છતાંય પુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરિફને પોતાની પાર્ટી કેન્દ્રમાં અને રાજનૈતિક દ્રષ્ટીએ મહત્વના ગણાતા પંજાબ પ્રાંતમાં સરકાર બનાવશે તેવી ઉમ્મીદ છે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન...
13
14
પાકિસ્તાનના એટર્ની જનરલે એક અજ્ઞાત વ્યક્તિને ખાસ પાર્ટીમાં ઉમેદવારી કરતી સલાહ આપી હતી કારણ કે તેમનુ કહેવુ હતુ કે આ પાર્ટી ચુંટણીમાં મોટાપાયે ધાંધલી કરવાની છે. આ ગુપ્ત વાતચીત એક પત્રકારે રેકોર્ડ કરી લીધી હતી જેને અમેરિકાના...
14
15
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતીને પોતાના પદ પરથી હટ્યા પછી પ્રધાનમંત્રી પદ પર બનવાની તથા લાંબા સમય સુધી દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમની આ વાત અંગે અમેરિકાએ તેમની આલોચના કરી હતી...
15
16

કબાઈલી મહિલાઓના મતદાન પર પ્રતિબંધ

શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
પાકિસ્તાનમાં હિંસાગ્રસ્ત ખૈબર એજન્સીમાં એક કટ્ટરપંથી ઈસ્લામી સમૂહે આવતા સપ્તાહે યોજાનારી ચુંટણીમાં મહિલાઓના મતદાન કરવા પર પ્રતિબંધ લાદતુ ફરમાજ બહાર પાડ્યુ છે. આ સમૂહે ચેતવણી આપી છે કે, જે કબાઈલી મહિલા...
16
17

અમેરિકાનો ઉપગ્રહ પૃથ્વી પર પડશે

શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
અમેરિકાનો જાસૂસી ઉપગ્રહ આવતા મહિને પૃથ્વી પર પડે તેવી સંભાવના છે. જેને જોતાં અમેરિકાએ ઉપગ્રહને કક્ષામાં પ્રવેશતા પહેલા જ નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે પેન્ટાગોનને આદેશ આપ્યો છે કે, આ ઉપગ્રહને...
17
18

વધુ એક કોલેજમાં આડેધડ ગોળીબાર, 5 મોત

શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
ઉત્તરી ઈલિનોઈસ વિશ્વ વિધાલયમાં કાળા વસ્ત્ર ધારણ કરેલા એક શખ્સે લેકચર હોલનાં મંચ ઉપરથી અંધાધુધ ગોળીબાર કરી પાંચ નિર્દોષ વિધાર્થીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ બાદ તેણે પોતાની જાત ઉપર પણ ગોળી ચલાવી દીધી હતી. ..
18
19

રેસ્ટોરન્ટમાં આગ, 11 જીવતાં ભુંજાયા

શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
ચીનના પૂર્વી ઝીજીયાંગ પ્રાંતની એક રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 11 જણાં જીવતાં ભુંજાઈ ગયા હતા. જ્યાર 15 જણાં ગંભીર રીતે દાઝી જતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનીક ફાયરબ્રિગેડના સુત્રોએ જણાવ્યુ...
19